Skip to main content

Posts

Showing posts from February, 2026

દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે, PM મોદી સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

PM Modi Gujarat Visit:  PM  મોદી આજે ( 28 ફેબ્રુઆરી)  બપોરે  3 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે, તેઓ ત્યારબાદ સાણંદ જવા રવાના થશે. સાણંદ  3.45 વાગ્યાની આસપાસ  પહોંચશે, પીએમ મોદીના હસ્તે અહીં  માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન ATMPનું ઉદ્ધધાટન કરવામાં આવશે. સાણંદ હેલિપેડથી માઇક્રોન કંપની સુધીનો PM મોદીનો રોડ શો યોજશે. ઉદ્ધઘાટન બાદ તેઓ એક જનસભાને સંબોધિત કરશે, સભા અને રોડ શોમાં એક લાખ લોકો ઉપસ્થિત રહે તેવો અંદાજ છે.

ઉલ્લેખનિય છે કે, આ પ્રોજેક્ટ માટે ₹22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આ કંપની શરૂઆતથી દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે, જે દેશમાં  સેમિકન્ડક્ટર ક્ષેત્રે ક્રાંતિનો પહેલો અધ્યાય હશે, આ કંપનીથી 5000 લોકોને રોજગારી મળવાનો અંદાજ છે. ઉલ્લેખનિય છે કે, સેમિકન્ડક્ટર યુનિટ પ્રોજેક્ટનું ભૂમિપૂજન સપ્ટેમ્બર 2023માં થયું હતું, તે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ મંજૂર થયેલ પ્રથમ પ્રસ્તાવ હતો. રૂ. 22,500 કરોડથી વધુના કુલ ખર્ચની મંજૂરી મળ્યા બાદ તરત બ...

Gujarat Weather Update:રાજ્યમાં આગામી સપ્તાહ કેવું રહેશે હવામાન, આકરી ગરમીનું આપ્યું એલર્ટ

Gujarat Weather Update:ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ફેબ્રુઆરીના મધ્યથી ગરમીનો પારો ઉંચે જતાં અકળાવતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. છેલ્લા સપ્તાહથી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં તાપમાન 35 ડિગ્રીથી ઊંચે પહોંચી ગયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 5 માર્ચ પછી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર જાય તેવો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. આગામી 10 દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં પલટાના કોઇ અનુમાન નથી. જેથી ખેડૂત માટે રાહતના સમાચાર છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠાની કોઇ શકયતા નથી. આગામી 10 દિવસ ઉત્તરોતર ગરમી વધવાનું અનુમાન છે. ગઇ કાલે ગુજરાતમાં સૌથી વધુ તાપમાન અમદાવાદ, રાજકોટ, ભૂજમાં નોંધાયું. અમદાવાદ, રાજકોટ અને ભૂજમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અન્ય જિલ્લાના તાપમાન પર નજર કરીએ..
અમદાવાદ- 36
રાજકોટ -36
ભૂજ- 36
વડોદરા -35
અમરેલી - 35
દાહોદ -33
ગાંધીનગર - 35
કંડલા - 35
ડીસા - 35

હવામાન વિભાગે આગામી 2 દિવસ આકરી ગરમીનું...

Gujarat Board Exam: આજથી ધોરણ 10-12ની બૉર્ડ પરીક્ષાનો પ્રારંભ, 15 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

Gujarat Board Exam: આજથી ધોરણ 10-12ની બૉર્ડ પરીક્ષાનો પ્રારંભ, 15 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

PSI LRD ફિઝિકલ ટેસ્ટનું રિઝલ્ટ જાહેર: 1.10 લાખ પાસ, જુઓ તમારું નામ લિસ્ટમાં છે કે નહીં?

Gujarat Police Recruitment 2026: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા શારીરિક કસોટીનું લાંબા સમયથી રાહ જોવાતું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યભરના 15 અલગ અલગ કેન્દ્રો પર 21 જાન્યુઆરી 2026થી શરૂ થયેલી આ ભરતી પ્રક્રિયામાં PSI અને લોકરક્ષક કેડર માટે લાખો યુવાનોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. આ જાહેરાત ક્રમાંક GPRB/202526/1 હેઠળની પ્રક્રિયામાં સફળ થયેલા 1,10,665 ઉમેદવારો હવે આગામી લેખિત પરીક્ષાની તૈયારીમાં જોડાશે, જે સંભવિતપણે 19 એપ્રિલ 2026ના રોજ યોજાનાર છે.

પરિણામના આંકડા અને જાતિગત વિગતો

પોલીસ ભરતી બોર્ડના સત્તાવાર ડેટા મુજબ, આ વર્ષે શારીરિક કસોટી માટે કુલ 3,93,558 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. આકરી કસોટી અને કઠિન પરિશ્રમ બાદ કુલ 1,10,665 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. જેમાં પુરુષ ઉમેદવારોનો દબદબો જોવા મળ્યો છે, કુલ 74,591 પુરુષો સફળ રહ્યા છે, જ્યારે 36,074...

Gujarat News: દારુબંધીવાળા ગુજરાતમાં સરકારને દારૂના વેચાણથી કરોડોની આવક

ગાંધીનગર :  દારૂબંધી ધરાવતા ગુજરાતમાં સરકારને દારૂના વેચાણથી કરોડો રુપિયાની આવક થઈ છે. વિદેશી દારૂના વેચાણથી સરકારને 100 કરોડથી વધુની આવક થઈ છે.  કૉંગ્રેસના  ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના પ્રશ્ન પર સરકારે વિધાનસભામાં આ જવાબ આપ્યો હતો.  અમદાવાદ-ગાંધીનગરની 32 હોટલોને વિદેશી દારૂના વેચાણની મંજૂરી અપાઈ છે. વિદેશી દારૂના વેચાણથી સરકારને 2 વર્ષમાં 116 કરોડથી વધુની આવક થઈ છે. આ સાથે જ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અમદાવાદમાંથી 2 વર્ષમાં કરોડોનો ગેરકાયદેસર દારૂ પકડાયા હોવાની માહિતી વિધાનસભામાં જાહેર કરવામાં આવી છે.

સરકારને ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણથી લાખોની આવક

ગુજરાત સરકારને ગિફ્ટ સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી)માં દારૂના વેચાણથી રૂ. 91.19  લાખની આવક થઈ હતી. હકીકતમાં, રાજ્યમાં દારૂબંધી હોવા છતાં, 30 ડિસેમ્બર, 2023થી ગિફ્ટ સિટીમાં દારૂના વપરાશને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (24 માર્ચ, 2025) ગુજરાત વિધાનસભામ...

Gujarat News: રાજ્યમાં આજથી 15 દિવસ સુધી ‘હેલ્મેટ ડ્રાઈવ’, વાહનના કાગળ તૈયાર રાખજો

અમદાવાદ:  રાજ્યમાં આજથી હેલ્મેટ ડ્રાઈવ શરુ  કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતના તમામ શહેરોમાં  ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. હેલ્મેટ ન પહેરનારા ટૂ વ્હીલર  વાહનચાલકોને અટકાવીને ફરિયાદો નોંધવામાં આવી હતી. પોલીસની હેલ્મેટ ડ્રાઈવની કાર્યવાહી વચ્ચે ઘણા વાહનચાલકોએ હેલ્મેટ ન પહેરવાના બહાના બતાવ્યા હતા.

ગેરકાયદે LED લાઈટ હશે તો કડક કાર્યવાહી કરાશે

ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ-અલગ વિસ્તારોમાં આ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવશે.  રોંગ સાઈડ, વાહનોમાં ગેરકાયદે LED લાઈટ હશે તેવા ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. નો-પાર્કિંગમાં વાહનો પાર્ક કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

નંબર પ્લેટ વગરના વાહનો સામે કડક કાર્યવાહી

ગુજરાત પોલીસની આ ટ્રાફિક ડ્ર...

Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું? | હવામાન વિભાગની મોટી આગાહી

રાજ્યમાં હજુ માવઠાનું સંકટ ટળ્યું નથી. આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકવાની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ માવઠું ખેડૂતોની દશા બગાડી શકે છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં કમોસમી વરસાદનું અનુમાન છે...જ્યારે દક્ષિ-મધ્ય ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં પવન સાથે હળવા ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ, જામનગર, મોરબી પંથકમાં પણ વાતાવરણ પલટાવાની શક્યતા છે. મોડી રાત્રે સુરેન્દ્રનગર ઉપરાંત અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો.

આ કમોસમી વરસાદ ખેતી માટે આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થઈ શકે છે. .ખેતરોમાં હાલ ઘઉં, કપાસ, તુવેર અને શાકભાજીનો પાક કાપણીની તૈયારીમાં છે. ત્યારે વરસાદ અને પવનના કારણે પાક બગડી જવાની પૂરેપૂરી શક્યતા છે. જગતના તાતની મહેનત પર પાણી ફરી વળવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Gujarat Rain: રાજ્યમાં માવઠાનું અનુમાન, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની શક્યતા છે.  આ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ માવઠું પડી શકે છે. હવામાન વિભાગ મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી વિસ્તારમાં કમોસમી વરસાદનું અનુમાન છે.

વાવાઝોડા જેવી સ્થિતિ સાથે માવઠાની શક્યતા

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. અહી ભરૂચ, તાપી, સુરત, નર્મદા, છોટાઉદેપુર વગેરે જિલ્લાઓમાં હળવો વરસાદ અને પવન સાથે ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  આજે વાવાઝોડા જેવી સ્થિતિ સાથે માવઠાની શક્યતા વધુ છે.

લઘુત્તમ તાપમાન 18 થી 20 ડિગ્રી વચ્ચે રહેશે

અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા છે.  24 ફેબ્રુઆરીથી મિશ્ર ઋતુની અસર રહેશે. રાજ્યના હવામાનમાં પલટો આવશે, પરંતુ મોટા ભાગે શુ...

Gujarat Unseasonal Rain : ગુજરાતમાં આગાહી પ્રમાણે પડ્યું માવઠું, ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ?

ગુજરાતમાં વહેલી સવારથી જ હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે. રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડતાં શિયાળુ પાક અને કેરીના પાક પર જોખમ તોળાઈ રહ્યું છે. આ આકાશી આફતે ખાસ કરીને ખેડૂતો અને સવારના સમયે ઓફિસ જતાં નોકરીયાત વર્ગની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

ગુજરાતમાં વહેલી સવારથી બદલાયેલા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠાની ગંભીર આગાહી કરવામાં આવી છે. આ આકાશી આફત અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી અને સુરતમાં પણ આગામી 3 કલાકમાં માવઠું પડવાની વકી છે. સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

સાહેબ મિટિંગમાં છે:IAS અધિકારીનું ઓફિસની જ મહિલા કર્મચારી સાથે ઈલુ-ઈલુ!, કેબિનેટ મંત્રીએ બેસાડી રાખતા પૂર્વ મંત્રીનો બાટલો ફાટ્યો

https://ift.tt/18RyUMA દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... ગાંધીનગરમાં IAS અધિકારીનું ઓફિસની મહિલા કર્મચારી સાથે ઈલુ ઈલુ! ગાંધીનગરમાં ફરજ બજાવતા એક IAS અધિકારીને તેની ઓફિસમાં ફરજ બજવતી એક મહિલા અધિકારી સાથે ઈલુ ઈલુ કરી રહ્યા છે. સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ, આ અધિકારી પોતાના પરિવારથી ત્રસ્ત છે. પત્ની સાથે અણબનાવ છે. દંપતી વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી એક ઘરમાં રહેવા છત્તા બોલવાના પણ સંબંધો નથી. પરિવારથી દુઃખી એવા આ સનદી અધિકારી ઓફિસના કામમા પણ પુરતું ધ્યાન આપી શકતા નથી. ટેન્ડરો સહિતની અનેક મહત્વની ફાઈલોમાં લોચા મારી રહ્યા છે. થોડો સમય પહેલા ફાઈલ ઉપર તેઓએ એવુ લખ્યું કે, ટેન્ડરની પ્રાઈઝ ઓપન કરવાની જરુર નથી. તેમજ ચોક્કસ કંપનીને ટેન્ડર એલોટ પણ કરી દીધુ હતુ. આ સંદર્ભમાં એક સિનિયર IAS અધિકારીએ એવુ કહ્યું કે, આમાં તેમણે કૌભાંડ કર્યુ હોય એવુ લાગતું નથી પણ તે માનસિક રીતે સ્વસ્થ નથી. આ સ્થિતિમાં તેમની સાથે ઓફિસની એક મહિલા અધિકારી નજીક આવી ગઈ છે. બન્...

લગ્ન નોંધણી પ્રક્રિયામાં સુધારા કરવા ગેઝેટમાં ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર:વાંધા-સૂચનો મંગાયા, અરજી કર્યાના 40માં દિવસે મેરેજ સર્ટિફિકેટ મળશે

https://ift.tt/gN6aH7f ગુજરાત સરકારે Gujarat Registration of Marriages Act, 2006 હેઠળ લગ્ન નોંધણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ સુધારા કરવા માટે ગેઝેટમાં ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ પ્રસ્તાવ મુજબ હવે લગ્ન નોંધણી વધુ કડક અને પારદર્શક બનાવાશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ સૂચનાના આધારે 30 દિવસ સુધી જનતા તરફથી વાંધા-સૂચનો માંગવામાં આવ્યા છે. સુધારાઓ મુજબ હવે લગ્ન નોંધણી માટેનો મેમોરેન્ડમ સંબંધિત આસિસ્ટન્ટ રજિસ્ટ્રારને જમા કરાવવો પડશે અને તેની સાથે નક્કી કરાયેલ ફોર્મ તથા ફી ફરજિયાત રહેશે. વર-વધુની સહી સાથે બે સાક્ષીઓની સહી જરૂરી રહેશે. જરૂરી દસ્તાવેજોમાં વધારો માતા-પિતાની વિગતો ફરજિયાત સુધારા મુજબ હવે વર અને વધુ બંનેએ તેમના માતા-પિતાની સંપૂર્ણ માહિતી આપવી પડશે, જેમાં આધાર કાર્ડ (હોય તો), પૂરું નામ, રહેઠાણનું સરનામું અને મોબાઇલ નંબર સામેલ રહેશે. 10 દિવસમાં માતા-પિતાને જાણ સૌથી મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા મેમોરેન્ડમ પૂર્ણ હોવાની ખાતરી થયા બાદ 10 દિવસની અંદર વર-વધુના માતા-પિતાને સ્પીડ પોસ્ટ અથવા અન્...

Gujarat Weather : રાજયમાં ગરમીનું વધશે પ્રમાણ કે વાતાવરણમાં પલટા સાથે હજુ વરસશે કમોસમી વરસાદ?

Weather Forecast: રાજયમાં 20 ફેબ્રુઆરીથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો, વાદળછાયા વાતાવરણ અને ભારે પવન વચ્ચે અનેક જગ્યાએ છૂટછવાયો વરસાદ વરસ્યો. હવામાન વિભાગે આજે પણ પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાય વાતાવરણ વચ્ચે છૂટછવાયા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. ગઇ કાલે પંચમહાલ, મહિસાગર, દાહોદ, વડોદરા સહિતના આસપાસના વિસ્તારમાં છૂટછવાયો હળવો વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનિય છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર એરિયાના કારણે રાજ્યના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે.  ગરમ અને ઠંડી હવા ભેગી થતાં વાદળા બંઘાતા કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં હવે તાપમાનનો પારો ધીરે ધીરે ઉંચકાશે અને ઉનાળાની શરૂઆત થઇ જશે, ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહિવત છે.

હવામાન વિભાગે શુક્રવારથી કેટલાક રાજ્યોમાં હવામાનની સ્થિતિ વધુ ખરાબ થવાની આગાહી કરી હતી. વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં આ જ ક્ષેત્રમાં બીજો નીચું દબાણ ક્ષેત્...

શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સુધારો: હવે ફિક્સ પગારનો અનુભવ ગણાશે માન્ય, પ્રોફેસરોને મળશે ઝડપી બઢતી

Gujarat Education Department circular 2026: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે આજે 20 February 2026 ના રોજ રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં ફરજ બજાવતા હજારો અધ્યાપકોના હિતમાં એક ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે. લાંબા સમયથી ચાલી આવતી વિસંગતતાઓને દૂર કરવા માટે વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટ કર્યું છે કે, હવેથી અધ્યાપક સહાયક તરીકેના 5 વર્ષના ફિક્સ પગારના સમયગાળાને શૈક્ષણિક અનુભવ તરીકે સ્વીકારવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ઉચ્ચ શિક્ષણમાં વર્ષોથી સેવા આપતા વિદ્વાન અધ્યાપકોને અન્યાય થતો અટકાવવાનો અને તેમને વહેલી તકે બઢતીની તકો પૂરી પાડવાનો છે. આ સુધારાથી રાજ્યભરની 14 મુખ્ય સરકારી યુનિવર્સિટીઓના આશરે 650 જેટલા સહાયક અધ્ય...

જોષીપુરા-ખામધ્રોળમાં અશાંતધારો લાગુ થતાં સ્થાનિકોમા ભારે ખુશી.:જૂનાગઢના સંવેદનશીલ વિસ્તારોમાં અશાંતધારો લાગુ: રાજ્ય સરકારના ઐતિહાસિક જાહેરનામાથી હિન્દુ સંગઠનોમાં ઉત્સાહ; મિલકતની લે-વેચ પર હવે વહીવટી તંત્રની સીધી નજર રહેશે.

https://ift.tt/5KV6JkD જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી સ્થાનિક રહીશોની ઉગ્ર રજૂઆતો અને વિવિધ હિન્દુ સંગઠનોના આંદોલનોનો આખરે સુખદ અંત આવ્યો છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને દૂરગામી અસરો ધરાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરીને જૂનાગઢ શહેરના કેટલાક અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં 'અશાંત ધારો' એટલે કે 'The Gujarat Prohibition of Transfer of Immovable Property Act, 1991' અમલી બનાવી દેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયને પગલે ખાસ કરીને જોષીપુરા અને ખામધ્રોળ વિસ્તારના રહીશોમાં ભારે ખુશી અને સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ​રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા મુજબ, જૂનાગઢ તાલુકાના ખામધ્રોળ અને જોષીપુરા વિસ્તારની કેટલીક નિયત થયેલી સોસાયટીઓને તારીખ 18 ફેબ્રુઆરી 2026 થી 17 ફેબ્રુઆરી 2031 સુધી, એટલે કે આગામી પાંચ વર્ષના સમયગાળા માટે 'અશાંત વિસ્તાર' તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણયની જાહેરાત થતાની સાથે જ વિવિધ સનાતન હિન્દુ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા રાજ્ય સરકાર, સ્થાનિક વહીવટી તંત્ર, લોકપ્રતિનિધિઓ અને આ મુદ્દાને સતત ...

Gujarat Unseasonal Rain: આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?

શિયાળની વિદાય વચ્ચે ગુજરાતમાં ઠેક ઠેકાણે વરસાદી ઝાંપટા પડી રહ્યાં છે. છેલ્લા બે દિવસથી રાજ્યમમાં ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠુ થઇ રહ્યું છે. ગઇકાલે સુરતથી લઇ ભરૂચ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતા પેઢી છે. તુવેરથી લઇ કપાસ, એરંડા અને ઘઊં સહિતના પાકોને મોટા નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ગઇકાલે કમોસમી વરસાદ ખાબકતાં ખેતી પાકોને નુકસાનની ભીતિ છે. તાજા અપડેટ પ્રમાણે, અરબી સમુદ્રમાં બંગાળની ખાડીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતાં સુરત, ભરૂચ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરાના શિનોર, મહીસાગરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, અને વરસાદ તૂટી પડ્યો હતો. આ ઉપરાંત ભરૂચના હાંસોટના ઈલાવ, સાહોલ, બાલોતા, હાંસોટના સુણેવ, ઓભા, આસર સહિતના ગામોમાં માવઠુ થતાં ખેડૂતો ચિંતિત બન્યા હતા. કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાનીની ભીતી સેવાઇ રહી છે, ખાસ કરીને તુવેર, કપાસ, એરંડા, ઘઉં પકવતા ખેડૂતોના પાકને નુકસાનીની મો...

ગુજરાત બજેટ 2026: કનુભાઈ દેસાઈ અને AAP ધારાસભ્યોની વાયરલ તસ્વીરનું શું છે અસલી રહસ્ય?

Gujarat Budget 2026: ગુજરાત વિધાનસભામાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા 4 લાખ કરોડથી વધુના ઐતિહાસિક બજેટની ચર્ચા વચ્ચે એક તસ્વીરે સોશિયલ મીડિયા અને રાજકીય ગલીયારાઓમાં ભારે હલચલ મચાવી દીધી છે. બુધવારે (18 February, 2026) બજેટ રજૂ થયા બાદ ગૃહની અંદર નાણા મંત્રી સાથે આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્યો ગોપાલ ઈટાલિયા અને હેમંત ખવા હસતા મુખે જોવા મળ્યા હતા. આ તસ્વીર વાયરલ થતા જ વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે 'ડબલ સ્ટાન્ડર્ડ' રાજનીતિની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

તસ્વીર પાછળની હકીકત: શુભેચ્છા કે ફરિયાદ?

આ વાયરલ ફોટોમાં કનુભાઈ દેસાઈની આજુબાજુ ગોપાલ ઈટાલિયા અને હેમંત ખવા ઉભેલા દેખાય છે. પ્રશ્ન એ ઉભો થયો કે જે બજેટની બહાર ટીકા થઈ રહી છે, તેની અંદર શુભેચ્છા કેમ અપાઈ રહી છે? આ અંગે સ્પષ્ટતા કરતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, "અમે પાકિસ્તાનના નાણા મંત્રી સાથે ફોટો નથી...

જૂનાગઢના ખામધ્રોળ અને જોષીપુરા વિસ્તારમાં અશાંતધારો લાગુ:મિલકતની લે વેચ માટે કલેકટરની મંજૂરી લેવી પડશે,જુઓ અશાંતધારો લાગુ થયો તે સોસાયટીઓનું લિસ્ટ

https://ift.tt/sfL4DkH ​​જૂનાગઢ શહેરમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી સ્થાનિકોની રજૂઆતો અને માંગણીઓનો આખરે સરકારે સ્વીકાર કર્યો છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડીને જૂનાગઢ તાલુકાના ખામધ્રોળ અને જોષીપુરા વિસ્તારની કેટલીક સોસાયટીઓને 'અશાંત ધારો' એટલે કે The Gujarat Prohibition of Transfer of Immovable Property and Provision for Protection of Tenants from Eviction from Premises in Disturbed Areas Act, 1991 હેઠળ આવરી લેવામાં આવી છે.જૂનાગઢના વિસ્તારોને 18 ફેબ્રુઆરી 2026થી 17 ફેબ્રુઆરી 2031 સુધી (5 વર્ષ માટે) અશાંત વિસ્તાર જાહેર કરાયા છે. ​લોકોની લાંબા સમયની રજૂઆતનો સુખદ અંત ​અગાઉ જૂનાગઢના આ અલગ-અલગ વિસ્તારના રહીશો દ્વારા એકજૂથ થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સ્થાનિકોની રજૂઆત હતી કે વસ્તીના જનસાંખ્યિક ફેરફારો અને મિલકતોની બિનઅધિકૃત તબદીલીને કારણે સામાજિક તાણાવાણા પર અસર પડી રહી છે. લોકોએ અગાઉ અનેકવાર ઉચ્ચસ્તરે રજૂઆતો કરી 'અશાંત ધારો' લાગુ કરવાની માંગ કરી હતી, જેનો હવે અમલ થતા રહીશોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. ...

ગુજરાતમાં વિકાસની 'સુનામી': CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, વિવિધ બોર્ડ-નિગમોને 1.22 કરોડ ચો.મી. જમીન ફાળવી

Gujarat Cabinet decision: ગાંધીનગર ખાતે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની (કેબિનેટ) બેઠકમાં ગુજરાતના સર્વાંગી વિકાસને નવી દિશા આપવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ્યથી, રાજ્ય સરકારે વિવિધ બોર્ડ અને કોર્પોરેશનને જમીન ફાળવણીની કુલ 23 જેટલી દરખાસ્તોને એકસાથે લીલી ઝંડી આપી દીધી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ્સ થકી આગામી સમયમાં સ્થાનિક સ્તરે રોજગારી અને વિકાસનો નવો સૂર્યોદય થશે.

1.22 કરોડ ચોરસ મીટરથી વધુ જમીનની ફાળવણી

મહેસૂલ વિભાગ દ્વારા મંજૂર કરાયેલી આ ઐતિહાસિક દરખાસ્તો હેઠળ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં કુલ 1,22,53,096 ચોરસ મીટર જેટલી વિશાળ સરકારી જમીનની ફાળવણી ક...

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટો ફેરફાર, 59 TDO ની સામુહિક બદલી, કોને ક્યા મુક્યા, જુઓ યાદી

Gujarat TDO transfer list: ગુજરાતમાં આગામી સમયમાં યોજાવા જઈ રહેલી મહત્વપૂર્ણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વહીવટી માળખામાં મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા બુધવારે રાજ્યભરમાં ફરજ બજાવતા વર્ગ-2 ના કુલ 59 જેટલા તાલુકા વિકાસ અધિકારીઓની (TDO) સામુહિક બદલીના સત્તાવાર આદેશો જારી કરવામાં આવ્યા છે. તાજેતરમાં જાહેર કરાયેલા આ હુકમ મુજબ આ અધિકારીઓને એક તાલુકા કે જિલ્લામાંથી અન્ય જગ્યાએ નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ બદલીઓ પૈકી કેટલાક અધિકારીઓને તેમની 'સ્વ-વિનંતી' ના આધારે, જ્યારે અન્ય અધિકારીઓને 'જાહેર હિત' અને ચૂંટણી પહેલા વહીવટી કામગીરી વધુ સુચારુ રીતે ચાલે તે હેતુથી બદલવામાં આવ્યા છે.
<h3...

Gujarat Budget 2026-2027: બજેટમાં વિકસિત ભારતના રોડમેપ પર ભાર મૂકાયો, જાણો નાણામંત્રીએ શું કરી મોટી જાહેરાત

Gujarat budget 2026-27 : ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે.  નાણામંત્રીએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દેસાએ કહ્યું કે,  આપને જણાવતાં આનંદ થાય છે કે, આપણને કોમનવેલ્થ ગેમ્સ 2030 ની યજમાની મળી છે તેનો સંપૂર્ણ યશ ખેલમહાકુંભની શરૂઆત કરાવનાર ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને આપણા યશસ્વી વડાપ્રધાન મોદીજીને જાય છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ‘વિકસિત ગુજરાત@2047’ના સંકલ્પને સાકાર કરવા અમારી સરકાર કટિબદ્ધ છે. ગુજરાતની સ્થાપનાનાં 75 વર્ષ સને 2035 માં પૂર્ણ થઇ રહ્યાં છે. આ અમૃતકાળના સોનેરી અવસરે વિકસિત ગુજરાત@2047ની વિકાસ યાત્રાને વેગ આપવા ગુજરાત@2035ના રોડમેપ સાથે અમે આગળ વધી રહ્યાં છીએ.

વર્ષ 2026-27નું બજેટ

<l...

Gujarat Budget 2026 Live: નાણામંત્રી કનુ દેસાઇ 5મી વખત બજેટ કરશે રજૂ, બજેટ પહેલા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

Gujarat Budget 2026 LIVE: વિધાનસભા સત્રનો આજે ત્રીજા દિવસ છે. આજે  ગુજરાતનું બજેટ રજૂ થશે. નાણાં મંત્રી કનુ દેસાઈ  બજેટ રજૂ કરશે,  બજેટનું કુલ કદ 4 લાખ કરોડ આસપાસની શક્યતા છે. કોમનવેલ્થ ગેમ્સને લઈ મોટી  જાહેરાત થઈ શકે છે. પર્યટનને પ્રોત્સાહન માટે મહત્વની જોગવાઈ સંભવના પણ છે.

ગુજરાત વિધાનસભા સત્રમાં આજે  નાણાંમંત્રી કનુ દેસાઈ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કરશે.  આ વર્ષે બજેટનું કુલ કદ 4 લાખ કરોડનું હોવાનો અંદાજ છે. આ સાથે બીજી અનેક મોટી જાહેરાતની  પણ અપેક્ષા સેવાઇ રહી છે. નોંધનિય છે કે આજે  બપોરના 12 વાગ્યા આસપાસ સત્રની કાર્યવાહી શરૂ થશે અને  વિધાનસભાની કાર્યવાહીનો પ્રારંભ પ્રશ્નોત્તરી કાળથી થશે  લગભગ 1 વાગ્યે બજેટ રજૂ  થશે. .

કોમનવેલ્થ ગેમ્સને લઈ મોટી જાહેરાતની અપેક્ષા...

આજે ગુજરાતનું બજેટ,કોમનવેલ્થ આયોજનને લઈ મોટી જાહેરાત થવાની શક્યતા

Gujarat Budget: વિધાનસભા સત્રનો આજે ત્રીજા દિવસ છે. આજે  ગુજરાતનું બજેટ રજૂ થશે. નાણાં મંત્રી કનુ દેસાઈ  બજેટ રજૂ કરશે,  બજેટનું કુલ કદ 4 લાખ કરોડ આસપાસની શક્યતા છે. કોમનવેલ્થ ગેમ્સને લઈ મોટી  જાહેરાત થઈ શકે છે. પર્યટનને પ્રોત્સાહન માટે મહત્વની જોગવાઈ સંભવના પણ છે.

ગુજરાત વિધાનસભા સત્રમાં આજે  નાણાંમંત્રી કનુ દેસાઈ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કરશે.  આ વર્ષે બજેટનું કુલ કદ 4 લાખ કરોડનું હોવાનો અંદાજ છે. આ સાથે બીજી અનેક મોટી જાહેરાતની  પણ અપેક્ષા સેવાઇ રહી છે. નોંધનિય છે કે આજે  બપોરના 12 વાગ્યા આસપાસ સત્રની કાર્યવાહી શરૂ થશે અને  વિધાનસભાની કાર્યવાહીનો પ્રારંભ પ્રશ્નોત્તરી કાળથી થશે  લગભગ 1 વાગ્યે બજેટ રજૂ  થશે. .

કોમનવેલ્થ ગેમ્સને લઈ મોટી જાહેરાતની અપેક્ષા

એનાલિસીસ:જિલ્લામાં આખરી યાદીમાં 29,964 મતદારનો વધારો

https://ift.tt/Ly2uG1Q ગુજરાતમાં સાડાત્રણ મહિના સુધી ચાલેલી SIRની કામગીરી બાદ આજે મતદારયાદીની અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે. ફાઈનલ મતદાર યાદી મુજબ ભાવનગર જિલ્લામાં 8,66,937 પુરુષ, 8,00,994 મહિલા અને 14 અન્ય (થર્ડ જેન્ડર ) મળી કુલ 16,67,945 મતદારો નોંધાયા છે. જે અગાઉ ડ્રાફ્ટ રોલમાં નોંધાયલા કુલ મતદાર 16,37,981માં 29,964 મતદારનો વધારો એટલે કે ટકાવારીની દ્રષ્ટીએ 1.83 ટકાનો વધારો થયો છે. જિલ્લા વિકાસ અધિકારી અને ઈ.ચા. જિલ્લા ચૂંટણી અધિકારી હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ અંગેની બેઠક યોજાઈ હતી. વિધાનસભા મતવિસ્તાર મુજબ મહુવા વિધાનસભા મતવિસ્તારમાં 1,19,386 પુરુષ મતદારો, 1,12,919 મહિલા મતદારો એમ કુલ 2,32,305 મતદારો, તળાજા વિધાનસભા મતવિસ્તારમાં 1,22,710 પુરુષ મતદારો, 1,11,980 મહિલા મતદારો અને 1 થર્ડ જેન્ડર અન્ય એમ કુલ 2,34,691 મતદારો, ગારિયાધાર વિધાનસભા મતવિસ્તારમાં 1,08,162 પુરુષ મતદારો, 98,433 મહિલા મતદારો એમ કુલ 2,06,595 મતદારો, પાલિતાણા વિધાનસભા મતવિસ્તારમાં 1,37,483 1 પુરુષ મતદારો,1,25,436 મહિલા મતદારો અને 3 થર્ડ જેન્ડર અન્ય એમ કુલ 2,...

Gujarat News: ગુજરાત ATS અને કોસ્ટગાર્ડના ઓપરેશનમાં પોરબંદરના દરિયામાંથી 200 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

પોરબંદર:  ગુજરાતના દરિયાકાંઠેથી ફરી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. પોરબંદરના દરિયામાંથી ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં 200 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાનો ડ્રગ્સ માફિયાઓનો મનસુબો ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડને ટીમે નિષ્ફળ બનાવ્યો.

200 કિલો ડ્રગ્સના જથ્થા સાથે બે ઈરાની પેડલરની પણ ધરપકડ

ઈરાનથી બે શખ્સો ડ્રગ્સનો જથ્થો લાવી રહ્યા હતા. હાલમાં 200 કિલો ડ્રગ્સના જથ્થા સાથે બે ઈરાની પેડલરની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ ડ્રગ્સનો જથ્થો પોરબંદર જેટી ખાતે લાવવામાં આવશે. આ ડ્રગ્સની ડિલિવરી ક્યાં કરવાની હતી તેને લઈને પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. વર્ષ 2024 દરમિયાન કુલ 588 કેસ કરીને 1 હજાર 479 કરોડનું ડ્રગ્સ પકડ્યા પછી વર્ષ 2025માં 980 કેસ કરીને 2 હજાર 240 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે.

રાજ્યમાંથી પકડાયેલા ડ્રગ્સમાં મોર્ફિન, કોડેઈન, હેરોઈન, મેથએમ્ફેટામાઇન જેવા ડ્રગ્સનો સમાવેશ થાય છે...