Skip to main content

Posts

Rain: ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, ગરમી-બફારા વચ્ચે રાહતના સમાચાર

Gujarat Rain: ગુજરાતમાં હાલમાં ગરમીનો તાબડતોડ તબક્કો ચાલી રહ્યો છે. ગઇકાલે અમદાવાદમાં 43.7 ડીગ્રીનો પારો નોંધાયો હતો. આકરા તાપ અને ઉકળાટ, અસહ્ય બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે હવે હવામાન વિભાગે એક રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ અનુસાર આજે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાંપટા થઇ શકે છે. ખાસ કરીને આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓ સક્રિય બનતાં આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.

</p...

Gujarat Weather : આવતી કાલથી ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી

Gujarat Weather : આવતી કાલથી ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી

Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ

Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ

ડીઝલ મુદ્દે તાલાલામાં ભારતીય કિસાન સંઘની પણ રજૂઆત. ખેડૂતોને કેરબા અને ટ્રેક્ટર બન્નેમાં ડીઝલ આપવા માગ. તાલાલા મામલતદારને ભારતીય કિસાન સંઘની રજૂઆત. ગામડેથી પંપ પર ટ્રેક્ટર લાવવામાં ઈંધણના વ્યયનો દાવો.

દ્વારકામાં પેટ્રોલપંપ પર ડીઝલ માટે ખેડૂતોની કતાર લાગી. કલ્યાણપુર પંથકમાં ડીઝલ માટે ખેડૂતોની લાંબી લાઈન લાગી. ખેડૂતોએ ડીઝલનો પૂરતો જથ્થો આપવા માગ કરી. હાલ તો ડીઝલ પૂરતા પ્રમાણમાં ન મળતા ખેતી કામગીરી પર વ્યાપક અસર પડી રહી છે. ન માત્ર દ્વારકા પણ તમામ જિલ્લામાં આવી જ સ્થિતિ છે. દ્રશ્યો તમારી સામે છે ગીર સોમનાથનું વેરાવળ હોય કે સૂત્રાપાડા કે પછી અમરેલી કે હોય બનાસકાંઠા જિલ્લો. જ્યાં ખેડૂતોની એક જ ફરિયાદ છે કે છેલ્લા થોડા દિવસોથી ડીઝલનો નથી મળી રહ્યો પૂરતો જથ્થો. હાલમાં ખેતીની કામગીરી ચાલી રહી છે. ત્યારે ખેડૂતોને ખેતી કામમાં વપરાતા સાધનો ચલાવવા માટે ડીઝલની જરૂરિયાત છે. ડીઝલ ખરીદવા અને કેરબા લઈ પેટ્રોલપંપ પર પહોંચી રહ્યા છે. સૌરાષ્ટ્ર હો...

Gujarat Rain: આકરા તાપ વચ્ચે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે

Gujarat Rain Alert:  કાળઝાળ ગરમીથી ગુજરાતમાં  નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.   બીજી તરફ હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  મુજબ 22 અને 23 મેના રોજ કેટલા જિલ્લા અને સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા  છે.  જેમાં 22 મેના રોજ  સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના આ જિલ્લામાં વરસી શકે છે વરસાદ </strong...

Gujarat Weather : અમદાવાદ રાજ્યનું હોટેસ્ટ સિટી, 43.7 ડિગ્રી નોંધાયું તાપમાન, આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન?

Gujarat Weather: ગુજરાતમાં હાલ  ગરમી પડી રહી છે, જો કે  હવે  હિટવેવની સ્થિતિ નથી. તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીનું આંશિક પ્રમાણ ઘટ્યું છે પરંતુ હજુ પણ અકળાવી દેતી  ગરમીની સ્થિતિ યથાવત છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બપોર બાદ  ક્યાંક ક્યાંક વાદળો જોવા મળે છે. હવામાન વિભાગે દક્ષિણ  અને સૌરાષ્ટ્ર ઝોનમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટિની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટછવાયો હળવો વરસાદ થઇ શકે છે.

અમદાવાદમાં આકરી ગરમીથી શેકાયું છે. 43.7 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું, હવામાન વિભાગે અમદાવાદમાં હજુ પણ ગરમી વધવાની આગાહી કરી છે. રાજ્યના   ચાર શહેરમાં 43 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઇ છે. હજુ એક સપ્તાહ સુધી ગરમીની સ્થિતિ રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં...

Gujarat Youth Congress : ગુજરાત યુથ કોંગ્રેસમાં 33 ટકા યુવતીઓને સ્થાન આપવામાં આવશે

Gujarat Youth Congress : ગુજરાત યુથ કોંગ્રેસમાં 33 ટકા યુવતીઓને સ્થાન આપવામાં આવશે

GCASમાં રજિસ્ટ્રેશન મુદત વધારવા માંગ પાટણ MLA ડો.કિરીટ પટેલની રજૂઆત:લાખો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેવાની ભીતિ, શિક્ષણ મંત્રીને પત્ર

https://ift.tt/nUyzdsF રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં અંડર ગ્રેજ્યુએટ (UG) અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અમલમાં મુકાયેલા GCAS (Gujarat Common Admission Services) પોર્ટલની ખામીઓ અને વહીવટી જટિલતાઓને કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે. આ અંગે પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન ગનુભાઈ વાજાને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, રાજ્યની 37 યુનિવર્સિટીઓની અંદાજે 6 લાખ બેઠકો સામે અત્યાર સુધી માત્ર 1.41 લાખ વિદ્યાર્થીઓએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જે કુલ બેઠકોના આશરે 23%જેટલું છે. આ પરિસ્થિતિ પાછળ પોર્ટલની ખામીઓ અને શાળાઓ દ્વારા ધોરણ 12ની ઓરિજિનલ માર્કશીટ કે લિવિંગ સર્ટિફિકેટ આપવામાં થયેલો વિલંબ મુખ્ય કારણો છે. ધારાસભ્યએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે કેટલીક સરકારી યુનિવર્સિટીઓ દ્વારા "સૈદ્ધાંતિક મંજૂરી"ના બહાને જૂની અને સ્થાપિત કોલેજોને પ્રવેશ પ્રક્રિયાથી દૂર રાખવામાં આવી રહી છે. આનો સીધો ફાયદો ખાનગી યુનિવર્સિટીઓને મળી રહ્યો છે. રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે જો સરકાર કોમન પ્રવેશ પ્રક્રિયા અમલી બનાવતી હોય તો તમામ ખાનગી યુનિવર્સિટી...