Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
<p style="text-align: justify;"><strong>Ahmedabad:</strong> અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી પારિવારિક સંબંધોને શરમસાર કરતી એક અત્યંત કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક 17 વર્ષીય સગીરા સાથે તેના જ સાવકા પિતા દ્વારા છેલ્લા 2 મહિનાથી સતત દુષ્કર્મ આચરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે સગીરાની માતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો (POCSO) અને દુષ્કર્મનો ગુનો નોંધી આરોપી સાવકા પિતાની ધરપકડ કરી લીધી છે.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen">...