Skip to main content

Posts

Gandhinagar: કુડાસણ પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જાણો દુર્ઘટના અંગે શું કહ્યું?

Gandhinagar:  કુડાસણ ખાતે નિર્માણાધીન બિલ્ડિંગની સાઇટ પર મોડી સાંજે સ્લેબ અચાનક ધરાશાયી થવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટના...

Gujarat Rain: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે ભારે વરસાદ, વાંચી લો હવામાન વિભાગની મોટી આગાહી

Gujarat Rain Alert:  રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ ફરી એકવાર શરુ થશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજથી 15 સપ્ટેમ્બર સુધી અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો-પ્રેશર સિસ્ટમની અસરને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્યની સરખામણીએ 19 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.

<iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=hEWndUmtcOVz_GBB" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"...

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને સિંચાઈ માટે વધુ 2 કલાક વીજળી આપવાનો સરકારનો નિર્ણય

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને સિંચાઈ માટે વધુ બે કલાક વીજળી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ખેડૂતોને અગાઉ 8 કલાક વીજળી આપવામાં આવતી હતી, જેમાં હવે વધારો કરીને 10 કલાક વીજળી આપવામાં આવશે. સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે વીજળીના સમયમાં વધારા અંગે જાહેરાત કરતાં જણાવ્યું કે, વરસાદ ખેંચાતા રાજ્યમાં વીજળીની માગમાં સતત વધારો થઈ રહ્યો છે. ખેડૂતો તરફથી જેમ જેમ માગણી આવી રહી છે, તેમ તેમ જરૂરિયાત મુજબ વધુ વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.                                                                        ...

કાજલ બારૈયા હત્યા કેસ: કોંગ્રેસ MP સાંસદ ગેનીબેન ઠાકોરે ભાવનગર પોલીસ અને PI ડી.પી.ઉનડકટને પાઠવ્યા અભિનંદન

Geniben Thakor On Bhavnagar Police: ભાવનગરના કાજલ બારૈયા હત્યા કેસમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેનની પ્રતિક્રિયા સામે આવી છે. આ હત્યા કેસમાં કાયદો અને વ્યવસ્થા જાળવીને ઝડપી કાર્યવાહી કરવા બદલ કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ભાવનગર પોલીસ અને PI ડી.પી.ઉનડકટની પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા છે. તેમણે આ ઘટનાને અત્યંત હૃદયદ્રાવક ગણાવીને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા આરોપી ફૈઝલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માગ કરી છે.

ભાવનગરમાં બનેલી કાજલ બારૈયા હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી હ...

Gujarat Rain Crisis: ગુજરાતમાં ચોમાસું નબળું પડતાં ખેડૂતો ચિંતાતુર, 70 ટકા કૃષિ પાક સુકાવાના આરે!

Gujarat Rain Crisis: ગુજરાતમાં મેઘરાજાએ લાંબો વિરામ લીધો છે, ગુજરાતમાં વરસાદ ખેંચાવવાની સ્થિતિ બાદ હવે ખેડૂતોના માથે મોટુ સંકટ આવ્યુ છે. ગુજરાતમાં 95% વાવેતર છતાં વરસાદ ખેંચાતા 70% પાક પર સંકટ ઉભું થયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છની સ્થિતિ અતિ ગંભીર બની છે.

ગુજરાતમાં 7 સપ્ટેમ્બર સુધીમાં 81.43 લાખ હેક્ટરમાં 95.64% વાવેતર પૂર્ણ થયું હોવા છતાં, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ ખેંચાતા રાજ્યના 70% ઉભા પાક પર ગંભીર સંકટ ઊભું થયું છે. ચોમાસું નબળું રહેતા અને માત્ર વાદળછાયું વા...

ભાજપ નેતાઓ યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી કરે છે તોડ: ધારાસભ્ય ઉમેશ મકવાણા

Botad extortion controversy: બોટાદ જિલ્લામાં એક અત્યંત ચોંકાવનારો અને સનસનીખેજ તોડકાંડ સામે આવ્યો છે, જેમાં સત્તાધારી પક્ષના નેતાઓ અને પોલીસ પ્રશાસનની સીધી સંડોવણી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. એબીપી અસ્મિતાના લોકપ્રિય કાર્યક્રમ 'હું તો બોલીશ'માં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બોટાદના કલ્પેશ મીઠાપરા નામના યુવક સાથે થયેલા લાખો રૂપિયાના તોડકાંડનો મોટો પર્દાફાશ કર્યો છે. ઉમેશ મકવાણાના દાવા મુજબ, ગત 14-8-2026 ના રોજ રાત્રિના સમયે પોલીસ કલ્પેશને ઉઠાવી ગઈ હતી. ત્યારબાદ તેને શારીરિક માર ન મારવા તેમજ કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી ન કરવાના બદલામાં લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

ધારાસભ્યએ સીધો આરોપ લગાવ્યો છે કે આ સમગ્ર કૌભાંડમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને બોટાદ ભાજપના મોટા આગેવાનોની સંપૂર્ણ મિલીભગત છે. યુવકને કાયદાકીય સકંજામાંથી બચાવવાના નામે ભાજપના જ નેતાઓએ વચેટિયાની ભૂમિકા ભજવી હતી. આ તોડકાંડ પેટે ગારીયાધારથી આંગડિયા પેઢી મારફતે બોટાદમાં 40 થી 60 લાખ રૂપિયા જેટલી માતબર રકમ મોકલવામાં આવી હતી. ...

ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો

Kinjal Rabari: ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારીના અમદાવાદના ચાંદખેડા સ્થિત સીબીડી મોલ (CBD Mall) પાસેથી કથિત અપહરણના કેસમાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. એક તરફ પતિ મુકેશ રબારીએ અપહરણની ફરિયાદ નોંધાવી છે, તો બીજી તરફ કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને અપહરણની વાતને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. કિંજલે પોતાના પરિવારજનો પર ગંભીર આરોપો લગાવતા સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની મરજીથી પોતાના પ્રથમ પતિ અશોક ચૌધરી સાથે ગઈ છે.

<iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen...