Skip to main content

Posts

Showing posts from September, 2025

Gujarat Rain: આ 7 જિલ્લાઓમાં વરસાદ તબાહી મચાવશે, 9 ઇંચ સુધી પડવાની પરેશ ગોસ્વામીની આગાહી

Paresh Goswami weather prediction: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મતે, બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલી અને હવે ભાવનગર ઉપર કેન્દ્રિત થયેલી સિસ્ટમની અસરને કારણે ગુજરાતમાં 28 સપ્ટેમ્બરથી શરૂ થયેલો વરસાદ 2 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. આ સિસ્ટમ હવે ધીમી ગતિએ પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને દરિયાઈ સપાટી પરથી ઊર્જા મેળવીને વધુ મજબૂત બની છે. છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં 8 થી 9 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આગામી 24 થી 36 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગરનો સમાવેશ થાય છે, ત્યાં ભારેથી અતિભારે વરસાદ અને 40 થી 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે.

વરસાદી સિસ્ટમનું વર્તમાન લોકેશન અને તીવ્રતા

બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી વરસાદી સિસ્ટમ આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર થઈને દક્ષિણ ગુજરાત પરથી પસાર થઈ છે. હાલમાં, આ સિસ્...

Gujarat Rain : બે વરસાદી સિસ્ટમ સક્રિય, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ધબધબાટી બોલાવશે

Gujarat Rain Forecast: રાજ્યના હવામાન વિભાગ  આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદને લઈ આગાહી કરી છે. આજે હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ભારે વરસાદની શક્યતાને જોતા સાત જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશરના કારણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.  મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે સંઘપ્રદેશ દીવમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતો ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે  કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે  ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ભુજ, માધાપર, મિરઝાપર, સુખપરમાં સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે....

Rain Forecast: ખંભાતના અખાત પાસે સર્જાયું વેલમાર્ક લો પ્રેશર, આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ

Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ખંભાતના અખાત પાસે પહોંચતા વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઇ છે. જેની અસરથી આજે હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની શક્યતાને જોતા સાત જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે. દ્વારકા,પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર,  અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખંભાતના અખાત પાસે સર્જાયું વેલમાર્ક લો પ્રેશરના કારણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો મધ્ય ગુજરાત, ઉત્તમ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે સંઘપ્રદેશ દીવમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતો ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે  કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે  ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ભુજ, માધાપર, મિરઝાપર, સુખપરમાં સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ભુજોડી, કુકમા.માંડવી શહેર અને ગ્રામ્ય ...

Gujarat Rain Forecast: આગામી ત્રણ દિવસ હજુ પણ ભારે વરરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ

Rain Forecast:હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતમાં આગામી 3થી 4 દિવસ કેટલાક વિસ્તારમાં છૂટછવાયા વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ ગુજરાતમાં મધ્યમ છૂટછવાયો વરસાદ વરસશે. 2 ઓક્ટોબર  બાદ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે.

આગામી 3 દિવસ ગુજરાતમાં ક્યાં  વિસ્તારમાં વરસાદની વધુ શક્યતા છે? તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસ બાદ પણ પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગના અનુમાન મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે.

Gujarat Rain: પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ, અત્યંત ભારે વરસાદની આગાહી

અમદાવાદ:  હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની શકયતા છે.  સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  હાલમાં ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે. આ કારણે રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે.  સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના સમગ્ર દરિયાકાંઠે LCS-3 લગાવાયું છે. ભારે વરસાદની શક્યતાને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સોમવારે  અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર અને દીવમાં  રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય  રાજકોટ, બોટાદ, ભા...

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં આજે રેડ એલર્ટ, અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં આજે રેડ એલર્ટ, અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Gujarat Rain Update:રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં વરસ્યો

Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 2 ઓક્ટોબર સુધી સાર્વત્રિક ભારે વરસાદ વરસશે. ગઇકાલે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં પહોંચતા ગઇકાલે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો. રાજયમાં હાલ નવરાત્રિમાં ગરબા મહોત્સવ પૂરજોશમાં ચાલી રહ્યાં છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં વરસાદ વરસતાં ગરબા આયોજકો સાથે ખેલૈયા પર નિરાશ થયા છે. ભારે વરસાદના કારણે અમદાવાદ સહિતના શહેરોમાં મોટાભાગના આયોજકોએ સાતમના ગરબા રદ્દ કર્યાં હતા. ગરબા પંડાલમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાઇ જતાં મોટાભાગના પાર્ટી પ્લોટમાં ગરબા શક્ય ન બન્યા ન હતાં. બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટની અસર આજે સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળશે. મેઘરાજા આજે સૌરાષ્ટ્રને ધમરોળશે, ગઇકાલથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૂત્રાપાડામાં સૌથી વધુ 8.03 ઈંચ વરસાદ વરસ્યો

છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં વરસાદ વરસ્યો

છેલ્લા 24 કલાકમાં સૂત્રાપાડામાં સૌથી વધુ 8.03 ઈંચ વર...

Gujarat Rain Forecast: 2 ઓક્ટોબર સુધી રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

Gujarat Rain Forecast:  બંગાળની ખાડીમાં એક સિસ્ટમ હાલ એક્ટિવ છે. જે મહારાષ્ટ્ર પરથી થઇને હવે ગુજરાત પર પહોંચી ગઇ છે. જેના કારણે ગુજરાતમાં આગામી 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને આ રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસે તેવું અનુમાન છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત પર પહોંચતા રાજયમાં અતિભારે વરસાદનો દૌર શરૂ થયો છે. આ સિસ્ટમ કાલે દક્ષિણ ગુજરાતમાં પહોંચતા ગઇકાલથી દક્ષિણ  ગુજરાતમાં મેઘરાજાએ તોફાની અંદાજમાં એન્ટ્રી કરી હતી. સુરત, વલસાડ, નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો. આ સિસ્ટમની અસરથી ગઇકાલ બપોર બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘાવી માહોલ જામ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં કેટલીક જગ્યાએ ગરબાનું આયોજન રદ કરવામાં આન્યું હતું. આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં આગામી 2 ઓક્ટોબર સુધી સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમ આગળ જતાં અરબી સમુદ્રમાં ગયા બાદ વધુ મજબૂત બ...

ગુજરાતમાં 48 કલાકમાં 'આભ ફાટશે'? દક્ષિણ ગુજરાત પછી સૌરાષ્ટ્રમાં પણ રેડ એલર્ટ! આ જિલ્લાઓ માટે 'ખતરાની ઘંટી'

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા છે, જે ગરબાના આયોજનમાં મોટો ભંગ પાડી શકે છે.

આજે (૨૮ સપ્ટેમ્બર) સુરત, નવસારી, વલસાડ સહિત ૫ વિસ્તારોમાં રેડ એલર્ટ છે. જ્યારે, આવતીકાલે (૨૯ સપ્ટેમ્બર) વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે, જેથી અમરેલી, દીવ અને ગીરસોમનાથ માટે પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે.

ભારે વરસાદના સંકટને કારણે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને નાગરિકોને સાવચેત રહેવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે, તેમજ અન્ય વિસ્તારોમાં પણ ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરાયા છે.

Gujarat Rain Alert: હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણની આગાહી અનુસાર, ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવવાનો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આજે (28 સપ્ટેમ્બર) સુરત, નવસારી, વલસાડ સહિત 5 વિસ્તારોમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે, આવતીકાલે (29 સપ્ટેમ્બર) સૌરાષ્ટ્રના અમરેલી, દીવ અને ગ...

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં ગુજરાતના આ ભાગોમાં જામશે વરસાદી માહોલ, એલર્ટ જાહેર

Gujarat Rain: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં ઠેકઠેકાણે વરસાદ પડી રહ્યો છે. ગઇકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો જેના કારણે નવરાત્રીમાં ખેલૈયાઓની મજા બગડી હતી, હવે આ આજે પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવે આ બધાની વચ્ચે આગામી ત્રણ કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે આગામી ત્રણ કલાક ભારે રહેશે. હાલમાં વરસાદને લઇને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હવામાન ખાતાની આગાહી પ્રમાણે, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ જાહેર કરાયા છે. રાજ્યમાં ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લામાં 3 કલાકમાં વરસાદ પડશે, નવસારી, તાપી અને ડાંગમાં 3 કલાકનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આની સાથે જ વલસાડ, દાદરા અને નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં વરસાદને લઇન...

દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી: વલસાડ અને નવસારીમાં ધોધમાર , ગરબા અટકતાં ખેલૈયાઓ અને આયોજકોમાં નિરાશા

South Gujarat heavy rain: દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં વરસાદના વિરામ બાદ મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ. વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, વલસાડ, વાપી અને ઉમરગામ સહિતના તમામ તાલુકાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં પણ ધોધમાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો, જેનાથી તલાવચોરા સહિતના વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. વરસાદને કારણે બંને જિલ્લાઓમાં ગરબાનું આયોજન અટકી ગયું છે, જેનાથી મોંઘા પાસ ખરીદનારા ખેલૈયાઓ અને આયોજકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.

વલસાડ જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ

વલસાડ જિલ્લામાં કેટલાક સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. મોડી સાંજે અચાનક વાતાવરણમાં આવેલા પલટાને કારણે ધરમપુર, કપરાડા, વાપી, વલસાડ અને ઉમરગામ જેવા તમામ તાલુકાઓમાં ભારે વરસાદની શરૂઆત થઈ. ખાસ કરીને કપરાડામાં મોડી સાંજે અચાનક 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ધોધમા...

Gujarat Rain: આવતીકાલે રાજ્યમાં 11 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, રેડ-ઓરેન્જ એલર્ટ જાહેર

Tomorrow Weather Update: ગુજરાતમાં હાલ નવરાત્રીના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે હવામાન વિભાગે ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફેરવનારી આગાહી કરી છે. આવતીકાલે એટલે કે 28 સપ્ટેમ્બરના રોજ, રાજ્યના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને સતર્ક રહેવાની તાકીદ કરવામાં આવી છે, જ્યારે આગામી 5 દિવસ સુધી વરસાદનો રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે.

'રેડ' અને 'ઓરેન્જ' એલર્ટ

હવામાન વિભાગ દ્વારા 28 સપ્ટેમ્બર માટે નીચે મુજબની ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે:

રેડ એલર્ટ (અત્યંત ભારે વરસાદ):</strong...

Gujarat Rain Forecast:રાજ્યમાં ફરી થશે મેઘરાજાનું આગમન, આ જિલ્લામાં એલર્ટ જાહેર

Gujarat Rain Forecast:બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ થતાં ફરી ગુજરાતમાં મેઘરાજાનું  આગમન થઇ શકે  છે. હાલ નવરાત્રિનું પર્વ રાજ્યમાં ધામધૂમથી ઉજવાઇ રહ્યું છે. આ સ્થિતિમાં ફરી ગુજરાતમાં વરસાદનું આગમન ખૈલેયા માટે વિઘ્નરૂપ બની શકે છે. આવતીકાલે ચાર જિલ્લા અને સંઘપ્રદેશમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  આજે છ જિલ્લા અને સંઘપ્રદેશમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  આજે ભરૂચ, નર્મદા, તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે.આજે નવસારી, વલસાડ, ડાંગમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આજે સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે અમદાવાદમાં પણ  ગાજવીજ સાથે હળવા વરસાદનું અનુમાન છે. કાલે સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાવમાં આવ્યું ચે. દમણ, દાદરાનગર હવેલીમાં કાલે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આગામી 2 દિવસ ...

સુરતમાં બાળકને જન્મ આપ્યાના 10 દિવસ બાદ માતાની આત્મહત્યા, જામનગરમાં પિતાના ઠપકાથી યુવકે જીવન ટૂંકાવ્યું

Gujarat News: રાજ્યમાં બે આત્મહત્યાની ઘટના સામે આવી છે. પ્રથમ વાત કરીએ જામનગરની તો અહીં એક યુવકે આત્મહત્યા કરી લીધી છે જ્યારે બીજી ઘટના સુરત ખાતે સામે આવી છે. અહીં એક યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. આમ બે આત્મહત્યાની ઘટનાથી અરેરાટી મચી જવા પામી છે.

જામનગર: મેડિકલ વિદ્યાર્થીએ કર્યો આપઘાત
જામનગરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને પોતાની જિંદગી ટૂંકાવી લીધી હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મુવાણા ગામના રહેવાસી વિવેક પરમાર જામનગર મેડિકલ કોલેજની હોસ્ટેલના રૂમ નંબર C-21, 01 માં રહેતો હતો અને અભ્યાસ કરતો હતો. ગત રોજ વિવેકે પોતાના જ રૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં નોંધાયું છે કે મૃતક વિવેકે પોતાના મિત્રો પાસેથી હાથ ઉછીના નાણાં લીધાં હતાં. આ સંદર્ભે તેના પિતાએ ઠપક...

Gujarat Rain: ખેલૈયાઓના રંગમાં મેઘરાજા ભંગ પાડશે, 30 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી

અમદાવાદ: નવરાત્રિમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર ખેલૈયાઓના રંગમાં મેઘરાજા ભંગ પાડશે.  ગરબા ગ્રાઉન્ડો  પાણીથી તરબોળ થશે.  કાલથી 30 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવરાત્રિમાં ગરબાની રમઝટ બોલાવતા ખેલૈયાઓ માટે હવામાન વિભાગે માઠા સમાચાર આપ્યા છે.  બંગાળની ખાડીમાં વોકમાર્ક લો પ્રેશર સક્રિય થતા આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. એટલુ જ નહીં કાલથી 30 સપ્ટેમ્બર સુધી કેટલાક જિલ્લા ભારે વરસાદ  વરસી શકે છે.

30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં 30 સપ્ટેમ્બર સુધી ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.  આવતીકાલે દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે...

Gujarat Rain: કાલથી 3 દિવસ ભારે વરસાદની આગાહી, ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં

Rain Alert: ગુજરાતમાં મેઘરાજા ફરી ધબધબાટી બોલાવશે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ખેલૈયાઓના રંગમાં મેઘરાજા ભંગ પાડશે. રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  આવતીકાલથી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા સિવાય સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.

અમદાવાદમાં હળવા વરસાદની આગાહી

ગુજરાતમાં ગાજવીજ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન  ફૂંકાશે.  બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં વરસાદની શક્યતા છે. અમદાવાદમાં આજે વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

આવતીકાલે નર્મદા, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  28 સપ્ટેમ્બરના રાજ્યમાં સાર્વત્રિક ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આ...

ખેલૈયાઓના રંગમાં પડશે ભંગ,આગામી 7 દિવસ વરસાદની આગાહી

Gujarat Rain: નવરાત્રીનો માહોલ જામી રહ્યો છે ત્યારે ગુજરાતના ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ ની આગાહી કરી છે, જેના કારણે ગરબાના રંગમાં ભંગ પડવાની પૂરી સંભાવના છે. ખાસ કરીને, 27 થી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

શનિવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. રવિવારથી આ સિસ્ટમ આગળ વધતાં મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ વધશે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ પહેલા મહારાષ્ટ્ર તરફ આગળ વધશે, જેથી મહારાષ્ટ્રમાં તેની વધુ અસર થશે. ડિપ્રેશન બન્યાં બાદ તે આગળ વધશે અને તેના કારણે શનિવાર બાદ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

વરસાદનું કારણ અને અસર:
બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સક્રિય થવાના કારણે રાજ્યમ...

Gujarat Rain Forecast:આવતીકાલથી ફરી ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં એલર્ટ જાહેર

Gujarat Rain Forecast: આવતીકાલથી ફરી ખેલૈયાઓના રંગમાં ભંગ મેઘરાજા પાડી શકે છે. આવતીકાલથી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.  મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગમાં હળવા વરસાદનું અનુમાન છે. 28 સપ્ટેમ્બરના  અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો વરસ્યો 111 ટકા વરસાદ વરસ્યો છે.

બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આકાર લઇ રહી છે. જેની અસરથી ફરી ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયુ છે. બાદ તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને આ સિસ્ટમ આગળ વધશે. જો આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી વરસાદની શરૂઆત થશે, શનિવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. રવિવારથી આ સિસ્ટમ આગળ વધતાં મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ વધશે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ પહેલા મહારાષ્ટ્ર તરફ આગળ વધશે, જેથી મહારાષ્ટ્રમાં તેની વધુ અસર થશે. ડિપ્રેશન બન્...

Gujarat Rain Forecast: આગામી 4 દિવસ મેઘરાજા ગુજરાતમાં બોલાવશે રમઝટ, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast:  આગામી 4 દિવસ મેઘરાજા ગુજરાતમાં બોલાવશે રમઝટ, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain: બે વરસાદી સિસ્ટમ સક્રિય, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા 48 કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગ અનુસાર બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં એક ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના છે.  27 થી 30 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને લઈ યલો એલર્ટ  જાહેર કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર -કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  હવામાન વિભાગે 28 થી 30 સપ્ટેમ્બર માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું  છે.   ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે કચ્છ અને તેની આસપાસના વિસ્તારમાં  અપર એયર સાયક્લોનિક સકર્યુલેશન સર્જાયું છે. આ કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે .

માછીમારો માટે  એલર્ટ જાહેર કરાયું

Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

80 દિવસના જેલવાસ બાદ ચૈતર વસાવા મુક્ત, ઈસુદાન સહિત સમર્થકોએ ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું

વડોદરા: ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી મુક્ત થયા છે. તેમને ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન આપ્યા છે.  ચૈતર વસાવાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું,   પોલીસ અને કાયદાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે..ભાજપ વિપક્ષને હેરાન કરે છે. વસાવાને પોતાના મત વિસ્તારમાં નહીં જવાની શરતે જામીન મળ્યા છે. 80 દિવસ જેલવાસ ભોગવ્યો હતો.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજે જેલમુક્ત થયા ત્યારે વડોદરા જેલમાંથી બહાર આવતા તેમના પરિવાર સહિત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન વડોદરા શહેર સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય @Chaitar_Vasava આજે જેલમુક્ત થયા ત્યારે વડોદરા જેલમાંથી બહાર આવતા તેમના પરિવાર સહિત પ્રદેશ પ્રમુખ શ્રી <a href="https:...

Gujarat Rain: બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બની, આ જિલ્લાઓમાં ભૂક્કા બોલાવશે વરસાદ

બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાઇ છે. બીજી તરફ વધુ એક સિસ્ટમ પણ આકાર લેવા જઇ રહી છે. આ બીજી સિસ્ટમ વધુ મજબૂત બનશે અને ગુજરાતમાં વરસાદનું જોર વધશે. હાલ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બની

હવામાન વિભાગની આગાહી મુજબ  રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી  ચોમાસું પરત ફરવાની શરુઆત થશે. ઉત્તર ગુજરાત,કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાંથી ચોમાસુ વિદાય લઇ તેવી શકયતા જોવાઇ રહી છે.  બીજી તરફ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ આકાર લઇ રહી છે. જેની અસરથી રાજ્યમાં ફરી વરસાદ આવશે. આ સિસ્ટમ બંગાળની ખાડીમાં 25 સપ્ટેમ્બરની આસપાસ બનશે. ત્યારબાદ આ સિસ્ટમ ડિપ્રેશન બનશે અને  આંધ્રપ્રદેશ તરફ ફંટાઇ જશે. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આ સિસ્ટમના કારણે 27સપ્ટેમ્બરથી વધુ એક ભારે વરસાદનો રાઉન્ડ આવશે. જો આ સિસ્...

આયોજન:મતદાર યાદી સુધારણામાં 3 તબક્કામાં કામગીરી થશે

https://ift.tt/D4w2fxL ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના માર્ગદર્શનમાં ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી સુધારણાની માર્ગદર્શિકાના સુચારું અમલીકરણ માટે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી હારીત શુક્લાના અધ્યક્ષસ્થાને વર્કશોપનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના અધિક અને નાયબ ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મતદારયાદી સુધારણા અંગેની પોતાના સંબોધનમાં મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં મતદાર યાદી સઘન સુધારણા હેઠળ કુલ ત્રણ તબક્કામાં કામગીરી કરવામાં આવશે. રાજ્યના કોઈપણ નાગરિકો ceo.gujarat.gov.in વેબસાઈટ પરથી મતદાર યાદીમાં તેમના નામ અંગે ખરાઈ કરી શકે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સમયબદ્ધતા અને ચોક્કસાઈ પર તેમણે ભાર મુક્યો હતો. વર્કશોપમાં મતદારયાદી સુધારણાની કામગીરીના વિવિધ તબક્કાઓ, પડકારો અને NGSP (National Grievance Services Portal) તેમજ મતદાર યાદી સુધારણાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન રાખવાની તકેદારી વિષયક અધિક કલેક્ટર દર્શના રાંકે ઉપસ્થિતોને માર્ગદર્શન આપ્યું હતું. ભારતના ચૂંટણીપંચની માર્ગદર્શિકાઓની અમલવારી અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને ગેરમાર્ગે દોરનારી ખોટ...

Gujarat Rain Forecast : દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં હળવા વરસાદની આગાહી

Gujarat Rain Forecast : દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં હળવા વરસાદની આગાહી

રાજ્યની મહાનગરપાલિકાઓ ફરતે બનશે નવા રિંગ રોડ, ગુજરાત સરકારે ₹200 કરોડ ફાળવ્યા

Gujarat ring roads project: ગુજરાત સરકારે રાજ્યની મહાનગરપાલિકાઓ માટે મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાની કાર્યપદ્ધતિ (SOP) જાહેર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મંજૂર થયેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરોમાં વધતા જતા ટ્રાફિકના ભારણને ઘટાડીને સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ રોડ નેટવર્ક ઊભું કરવાનો છે. આ યોજના હેઠળ, શહેરોની આસપાસ ગ્રીન રિંગ રોડ બનાવવામાં આવશે, જે પર્યાવરણને અનુકૂળ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નિર્માણ પામશે. આ પ્રોજેક્ટ માટે સરકારે ₹200 કરોડની બજેટ જોગવાઈ કરી છે.

ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો

આ યોજનાનો મુખ્ય હેતુ શહેરી વિકાસની સાથે પર્યાવરણનું પણ રક્ષણ કરવાનો છે. આ માટે નીચેના ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે:

ટ્રાફિક વ્યવસ્થાપન: શહેરના કેન્દ્રમાં પ્રવેશ્યા વિના વિવિધ વિસ્તારો વચ્...

Gujarat Rain: આજે વીજળીના કડાકા સાથે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાત: રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા છે. ડાંગમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં હાલ એક સિસ્ટમ સર્જાઇ છે. બીજી તરફ વધુ એક સિસ્ટમ પણ આકાર લેવા જઇ રહી છે. આ બીજી સિસ્ટમ વધુ મજબૂત બનશે અને ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધારે તેવી પ્રબળ શક્યતા છે. હાલ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા 24 કલાકમાં આહવામાં 4  ઈંચથી વધુ  વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ આકાર લઇ રહી છે

હવામાન વિભાગની આગાહી મુજબ 24 કલાક બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી  ચોમાસું પરત ફરવાની શરુઆત થશે. ઉત્તર ગુજરાત,કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાંથી ચોમાસુ વિદાય લઇ તેવી શકયતા જોવાઇ રહી છે.  બીજી તરફ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ આકાર લઇ રહી...

Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે વધુ એક સિસ્ટમ, જાણો ક્યાં પડશે વરસાદ

Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં હાલ એક સિસ્ટમ સર્જાઇ છે. તો બીજી તરફ વધુ એક સિસ્ટમ પણ આકાર લેવા જઇ રહી છે. આ બીજી સિસ્ટમ વધુ મજબૂત બનશે અને ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધારે તેવી પ્રબળ શક્યતા જોવાઇ રહી છે. હાલ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા 24 કલાકમાં આહવામાં 4.75 ઈંચ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ 24 કલાક બાદ રાજ્યના કેટલાક વિસ્તારમાંથી  ચોમાસા પરત ફરવાની પ્રોસેસ શરૂ થઇ ગઇ છે. ઉત્તર ગુજરાત,કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાંથી ચોમાસુ વિદાય લઇ તેવી શકયતા જોવાઇ રહી . તો બીજી તરફ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ આકાર લઇ રહી છે. જેની અસરથી રાજ્યમાં ફરી વરસાદ આવશે.  આ સિસ્ટમ બંગાળની ખાડીમાં 25 સપ્ટેમ્બરની આસપાસ બનશે.  અને ત્યાર બાદ આ સિસ્ટમ ડિપ્રેશન બનશે અને ત્યારબાદ તે આંધ્રપ્રદેશ તરફ ફંટાઇ જશે. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આ સિસ્ટમના કારણે 27સપ્ટેમ્બરથી વધુ એક ભારે વરસાદનો રાઉન્ડ આવશે. જો આ ...

Gujarat Rain: આજે પહેલા નોતરે રાજ્યમાં કેવો રહેશે મોસમનો મિજાજ, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી

Gujarat Rain update: આગાહીકાર અંબાલાલ પટેલની પ્રથમ નોરતે જ મોટી આગાહી કરી છે.આજે પ્રથમ નોરતે  ખેલૈયાઓનો મૂડ  વરસાદ બગાડશે.  આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. આજે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદનું અંબાલાલ પટેલે  આંકલન કર્યું છે. અમદાવાદ,ગાંધીનગરના હવામાનમાં પલટાનું અનુમાન વ્યક્ત કર્યું છે.  અબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યમાં પવનની ગતિ સામાન્યથી વધુ રહેવાની શક્યતા છે. 23 સપ્ટેમ્બર મંગળવારે  દક્ષિણ ગુજરાતમાં એકથી બે ઈંચ વરસાદ વરસે તેવી શક્યતા છે.  27 સપ્ટેથી 5 ઓક્ટોબર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે., સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદથી મગફળીના પાક પર અસર થઈ શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ પાક માટે  સાનુકૂળ વરસાદ  રહેશે.કેટલાક ભાગોમાં ચાર ઈંચ સુધીનો વરસાદ વરસવાનું અનુમાન છે. 9થી 13 ઓક્ટોબરના રોજ  પણ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.</p...

Gujarat Rain Forecast: નવરાત્રીના પ્રથમ નોરતે જ 6 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ

આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ છે, ત્યારે ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર માહોલ બનાવ્યો છે. હવામાન વિભાગે આજે પહેલા નોરતાએ દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  હવામાન વિભાગની આગાહીના પગલે ગરબાના આયોજકો અને ખેલૈયાની ચિંતામાં વધારો થયો છે.હવામાન વિભાગે આગામી 24 કલાક થંડરસ્ટ્રોમની આગાહી કરી છે. 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 2025નું ચોમાસુ તેના અંતિમ ચરણમાં છે ત્યારે બંગાળની ખાડીમાં એક સાઇકલોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે, જેના કારણે નવરાત્રિ પર ભારે વરસાદ પડવાની સંભાવના છે.​અણધાર્યા વરસાદને કારણે ગરબાનું આયોજન કરનારાઓમાં નિરાશા વ્યાપી છે. શેરી ગરબા અને સોસાયટીના આયોજકોથી માંડીને મોટા કોમર્શિયલ ગરબાના આયોજકો પણ પરેશાન જોવા મળ્યા.

Gujarat Rain: નવરાત્રિમાં જ વરસાદનો ઘાતક રાઉન્ડ આવશે, પરેશ ગોસ્વામીએ કરી અતિભારે વરસાદની આગાહી

Paresh Goswami weather prediction: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાના અંતિમ તબક્કા અંગે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે જે ચોમાસું કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી વિદાય લઈ રહ્યું હતું, તેની પ્રક્રિયા અચાનક અટકી ગઈ છે. આ મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં એક નવું ચક્રવાત સર્ક્યુલેશન બનવાની સંભાવના છે, જે ગુજરાત તરફ આગળ વધી શકે છે. આ સિસ્ટમને કારણે 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રાજ્યના 50 થી 60 ટકા વિસ્તારોમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ આવી શકે છે. આ વરસાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે હોવાનું અનુમાન છે.

ચોમાસાની વિદાય અટકી, ગુજરાતમાં વરસાદનું નવું અનુમાન

ચોમાસાએ ગુજરાતના અમુક ભાગોમાંથી વિદાય લેવાની શરૂઆત કરી હતી, પરંતુ આ પ્રક્રિયા અચાનક થંભી ગઈ છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, જે રીતે ચોમાસાના આગમન વખતે 'મોન્સુન બ્રેક'ની સ્થિતિ સર્જાતી હોય છે...

Weather: નવરાત્રિ દરમિયાન વરસાદ વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો અંબાલાલ પટેલે શું કરી સ્પષ્ટતા

Gujarat Weather:  ગુજરાતનો સૌથી મોટો  મહોત્સવ નવરાત્રિને હવે ગણતરીના કલાકો જ બાકી છે. નવરાત્રિની તૈયારીએ આખરી ઓપ પણ અપાઇ ચૂક્યો છે. જો કે નવરાત્રિના 2 દિવસ પહેલા જ ગુજરાતના કેટલાક સ્થળો ધોધમાર વરસાદ વરસતાં આ સ્થિતિએ ખેલૈયા અને આયોજકોની ચિંતા વધારી છે. 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી નવરાત્રિ ચાલશે. આ દરમિયાન ગુજરાતમાં કેવું હવામાન રહેશે તે અંગે અંબાલાલ પટેલે કેટલાક અનુમાન વ્યક્ત કર્યાં છે. જાણીએ ડિટેલ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ નવરાત્રિના ગરબામાં વરસાદ વિઘ્નરૂપ બની શકે છે. ખાસ કરીને 27 સપ્ટે.થી 5 ઓક્ટોબરની વચ્ચે ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યું છે.  અંબાલાલના આંકલન મુજબ નવરાત્રિમાં રાજ્યના કેટલાક જિલ્લમાં વરસાદ વરસી શકે છે.  નવરાત્રિના શરૂઆતના દિવસોમાં હળવો વરસાદની શક્યતા છે.  બંગાળ ઉપસાગરમાં મજબૂત થયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી વરસાદ વરસશે. ખાસ કરીને  દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં  ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.  મ...

Gujarat Rain: નવરાત્રી પહેલા ગુજરાતમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 104 તાલુકાઓમાં ખાબક્યો, વાંચો આંકડા

Gujarat Rain: ગુજરાતમાં નવરાત્રી પહેલા જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ ગઇ છે, નવરાત્રી પહેલાના વરસાદથી ગરબા આયોજકોની ચિંતા ખુબ વધી ગઇ છે, આ સાથે જ ખેલૈયાઓ પણ નારાજ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના નાંદોદમાં 4 ઇંચ ખાબક્યો છે. આગાહીકારો અને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં નવરાત્રીમાં ખાબકી શકે છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 104 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે, આંકડાની વાત કરીએ તો, સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં નોંધાયો છે. નાંદોદમાં 4.69 ઇંચ જેટલો જંગી વરસાદ વરસ્યો છે. છોટા ઉદયપુરના બોડેલીમાં 3.94 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત પંચમહાલના હાલોલમાં 3.70 ઇંચ વરસાદથી જનજીવન પર અસર પહોંચી છે. તથા જેતપુર પાવી, જાંબુઘોડા, નેત્રંગમાં 3 ઇંચ વરસાદ સાથે ગોંડલ, મોડાસા, ગલતેશ્વરમાં 2-2 ઇંચ વરસાદ થયો છે. તથા સંખેડા, માલપુર, ખાનપુર, કપડવંજમાં 2 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ 35 તાલુકામાં 1 ઇંચથી વધુથી વધુ વરસાદ વરસ્યો તથા અન્ય તાલુકામાં અડધા ઇં...

Gujarat Rain Forecast : આગામી 7 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat Rain Forecast : આગામી 7 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat Electricity Board negligence: વીજળી બોર્ડની બેદરકારી બની કાળ, નઘરોળ વીજળી બોર્ડના પાપે 4 દિવસમાં 4ના મોત

રાજ્ય સરકારના વીજળી બોર્ડની ઘોર બેદરકારી જીવલેણ સાબિત થઈ રહી છે..નઘરોળ વીજળી બોર્ડના પાપે ચાર દિવસમાં ચાર લોકો મોતને ભેટ્યા, છતાં પ્રશાસનની ઊંઘ નથી ઉડી. જીવતા તાર મોતના તાર બની ગયા. રાજ્યમાં વીજ કરંટ લાગવાથી મોતની અલગ અલગ ચાર ઘટના બની. PGVCLની બેદરકારીથી સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં ત્રણના મોત થયા. જ્યારે MGVCLની બેદરકારીથી છોટાઉદેપુરમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો. જામ ખંભાળિયામાં સોનારડીમાં વીજ વાયર તૂટી જતા 2 ખેડૂતના મોત નીપજ્યા. ખેતરમાં કામ કરતા રામસંગ અને તખુભા જાડેજાને વીજ કરંટ લાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા .સારવાર માટે ખસેડવામાં આવે તે પહેલા જ  તેમણે જીવ ગુમાવ્યો.ખંભાળિયામાં વીજળીના તારથી કરંટ લાગતા એક મહિનામાં મોતની આ બીજી ઘટના છે.કલ્યાણપુરના ગાગા ગામે તૂટેલા વીજ તારથી કરંટ લાગતા ખેડૂતનું મોત થયું હતું.

નવરાત્રી પહેલાં ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ

Gujarat Rain: આ વર્ષે નવરાત્રી શરૂ થતાં પહેલાં જ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ, છોટાઉદેપુર, જૂનાગઢ, અમરેલી અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે, જેના કારણે લાંબા સમયના ઉકળાટ અને બફારા બાદ લોકોને ગરમીથી રાહત મળી છે. જોકે, આ વરસાદે ખેડૂતો અને નવરાત્રી આયોજકોની ચિંતા પણ વધારી છે.

અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ઝાપટાં

અમદાવાદ શહેરમાં ગઈકાલ રાતથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં જોરદાર વરસાડ પડ્યો છે. નિકોલ, નરોડા, વસ્ત્રાલ, ઓઢવ,જશોદાનગર,બાપુનગર સહિતના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. આ ઉપરાંત વહેલી સવારે પશ્ચિમ વિસ્તારના પ્રહલાદનગર, આનંદનગર રોડ, શ્યામલ અને જીવરાજ પાર્ક જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં. જુદા જુદા વિસ્તારોમાં વરસાદ આવવાથી શહેરનું વાતાવરણ ઠંડુ બન્યું છે.
<p...

મગફળીનું ટેકાના ભાવે વેચાણ:કચ્છમાં 11907 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા નોંધણી કરાવી

https://ift.tt/v2aWuEP રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમય મર્યાદા તા. 22/9 સુધી લંબાવવામાં આવી છે. તા. 19/9 સુધીમાં કચ્છમાં 11907 ખેડૂતોએ મગફળી માટે, 355 ખેડૂતોએ સોયાબીન માટે, 162 ખેડૂતોએ અડદ તેમજ 56 ખેડૂતોએ મગ માટે ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી છે. ખેડૂતોએ કરાવેલી નોંધણીમાં સર્વે નંબરનું સેટેલાઈટ ઈમેજ અને ડિજિટલ ક્રોપ સર્વે સાથે સરખામણી કરીને મગફળીના વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે. આ વેરીફીકેશન પ્રક્રિયામાં નોંધણી કરાવેલા 10 ટકાથી પણ ઓછા ખેડૂતોના સર્વે નંબરમાં મગફળીનો પાક જોવા મળ્યો નથી. ખેડૂતોએ દર્શાવેલા સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય, તેમ છતાં પણ SMS મળ્યો હોય, તેમણે ગ્રામસેવકને રજૂઆત કરીને પાક અને સર્વે નંબરનું વેરીફીકેશન કરાવી લેવાનું રહેશે. જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા આવા તમામ સર્વે નંબરની યાદી ગ્રામ્ય કક્ષાએ મોકલી આપવામાં આવી છે. આ ઉપરાંત ગામના સર્વેયરનો સંપર્ક કરીને નોંધણીમાં દર્શાવેલ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે પણ કરાવી શકશે. ખેડૂતોને Digital Crop Survey-Gujarat એપ્લીકેશન ડાઉનલોડ કરીને જાતે પણ ડિજિ...

Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘરાજા કરશે જમાવટ!

હવામાન વિભાગ મુજબ ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે.. જો કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા નહીંવત છે.. જ્યારે અન્ય તમામ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.. આગામી ચાર દિવસ પવનની ગતિ પણ 30થી 40 કિલોમીટર પ્રતિકલાકની રહેશે.. તો આજે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી. તો આવતીકાલે  સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથની સાથે જામનગર, રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.. મધ્ય ગુજરાતના મહીસાગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.. જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે...

ભરતી:પ્રધાનમંત્રી યોજના અંતર્ગત ટેકનિકલ સ્ટાફની ભરતી

https://ift.tt/j9DoJxM પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી ભાવનગર ઝોન તથા તાબા હેઠળના ભાવનગર, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓની નગરપાલિકાઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત સીટી લેવલ ટેકનિકલ સ્ટાફની (11 માસના કરાર આધારિત) માસિક ફિક્સ વેતનથી ભરતી કરાઈ છે. જેમાં સિવિલ એંજિનિયરની 15, એમ.આઈ.એસ.એક્સપર્ટની 7, ફાયનાન્સીયલ મેનેજમેંટ એન્ડ એકાઉન્ટિંગ એક્સપર્ટની 6 અને આઈ.ઈ.સી.એક્સપર્ટની 1 એમ કુલ 29 જગ્યાઓની ભરતી કરાઈ છે. આ જગ્યાઓ માટેની કામગીરીની વિગતો. શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગતો જાહેરાત કચેરીની વેબસાઇટ https://ift.tt/lxg4DFq પર ઉપલભ્ધ છે. આ જગ્યાઓ પર નિમણૂક ઈચ્છતા ઉમેદવારોએ અરજી જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી 15 દિવસની સમયમર્યાદામાં રજીસ્ટર એ.ડી./સ્પીડ પોસ્ટથી પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કચેરી, ભાવનગર ખાતે મોકલી આપવાની રહેશે.

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે પડશે વરસાદ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે પડશે વરસાદ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે પડશે વરસાદ , જુઓ અહેવાલ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે પડશે વરસાદ , જુઓ અહેવાલ

અમદાવાદ: રાજ્યમાંથી ધીમે ધીમે ચોમાસાની વિદાય થઈ રહી છે.ત્યારે ચોમાસાની વિદાય વચ્ચે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સાત પૈકી પાંચ દિવસ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.

આજે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ આજે ગાજવીજ સાથે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલે સૌરાષ્ટ્રના દે...

Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે સાત દિવસ આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો શું છે આગાહી

Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે સાત દિવસ આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો શું છે આગાહી

Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ, જાણો ક્યાં પડશે વરસાદ

અમદાવાદ : ચોમાસાની વિદાય વચ્ચે આજથી 23 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  નવરાત્રિના શરૂઆતના દિવસોમાં મેઘરાજા રમઝટ બોલાવી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 33 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જે સામાન્ય કરતા 26 ટકા વધુ છે. આજે પણ અનેક જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે. આજે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથની સાથે જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  જ્યારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી

મધ્ય ગુજરાતના મહીસાગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું...

Gujarat Rain: નવરાત્રિની શરૂઆતમાં જ મેઘરાજા રમઝટ બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

Gujarat Rain: નવરાત્રિની શરૂઆતમાં જ મેઘરાજા રમઝટ બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ખાબકશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ

અમદાવાદ:  રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. કચ્છ અને ડીસામાંથી ચોમાસાની વિદાય થઈ છે. અમદાવાદમાં આજે વાદળછાયા વાતાવરણ સાથે <span class="c...