Skip to main content

Posts

'દિવાળી ટાણે જ ખેડૂતોના ઘરમાં હોળી' -અતિવૃષ્ટિ અને માવઠાથી પાકો ધોવાયા પરંતુ વળતર મુદ્દે ઠાગા ઠૈયાઃ કોંગ્રેસ

Agriculture: ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી ઠેર ઠેર ધોધમાર વરસાદ ખાબક્યો છે, આ અતિવૃષ્ટિના કારણે કેટલાક જિલ્લાઓમાં ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વળી, ગુજરાતમાં ચોમાસા ઉપરાંત માવઠાથી પણ અનેક જિલ્લામાં નુકસાનીના આંકડા સામે આવ્યા હતા, પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઇ રાહત કે સહાય ખેડૂતો સુધી પહોંચી નથી. આ બધાની વચ્ચે આ મહિનાના અંતમાં આવી રહેલી દિવાળી ટાણે જ ખેડૂતોના ઘરમાં હોળી જેવો માહોલ સર્જાયો છે. ગુજરાતમાં મગફળીથી લઇને કપાસ સહિતના પાકોમાં માવઠા અને અતિવૃષ્ટી બન્નેની અસર દેખાઇ રહી છે.

રાજ્યમાં ખેડૂતોની દયનીય સ્થિતિ પર કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. રાજ્યમાં કૃષિ પાકના નુકસાન લઈને કિસાન કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાઇ રહી છે. કિસાન કોંગ્રેસના ચેયરમેન પાલ આંબલિયાના સરકાર પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે, છેલ્લા બે-ચાર દિવસથી વરસેલા વરસાદે ખેડૂતોના સપના રોળ્યા છે. વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવ્યો છે. ખેડૂતોની આખા વર્ષની મહેતન પર પાણી ફરી વળ્યુ છે. ગુજરાતમાં મગફળી, કપાસ સહિતના પાકોને મોટા પ્રમાણમા...

Gujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ, સૌથી વધુ માળિયા હાટીનામાં 3 ઇંચ

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 93 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ  માળિયા હાટીનામાં 3 ઇંચ પડ્યો.  આ તરફ જેતપુરમાં પણ અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. જામજોધુરમાં પણ અઢી ઇંચ વરસાદ વરસ્યો. કુકાવાવમાં સવા 2 ઇંચ વરસાદ નોંધાયો છે. આ તરફ ગણદેવી અમીરગઢમાં પણ 2 ઇંચ વરસાદ થયો છે. જ્યારે કે કુકરમુંડામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો. જૂનાગઢના માંગરોળ પણ વરસાદ નોંધાયો છે. ઓલપાડમાં પણ દોઢ  ઇંચ વરસાદ અને સુરત શહેરમાં પણ ગત 24 કલાક દરમિયાન દોઢ ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે. તેની સાથે જામકંડોરણામાં સવા ઇંચ વરસાદ રાણાવાઉવ ઉપલેટામાં પણ સવા ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કે અંકલેશ્વર, પાદરા, સોનગઢ અને લોધિકામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે અને તેની સાથે ભરૂચમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો. પોરબંદરમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો છે. કોટડા સાંગાણીમાં પણ પોણો ઇંચ વરસાદ નોંધાયો. નિઝર, કેશોદ અને ધોરાજીમાં સાથે સાથે વાલિયા અને કલ્યાણપુરમાં પણ પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.

Gujarat Rain | દશેરાના દિવસે ગુજરાતમાં ક્યાં ક્યાં ખાબક્યો વરસાદ, જુઓ અહેવાલ

Gujarat Rain | દશેરાના દિવસે ગુજરાતમાં ક્યાં ક્યાં ખાબક્યો વરસાદ, જુઓ અહેવાલ

સુરત શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. સામાન્ય વરસાદમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા છે. વેસુ વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. ભગવાન મહાવીર કોલેજની પાસે ભરાયેલા પાણીને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સામાન્ય વરસાદમાં પણ અહીં પાણી ભરાય ગયા છે.

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ધૂધમાર વરસાદ પડ્યો છે. સવારથી ડાકોરમાં વાદળ છાયું વાતાવરણ હતું. બપોર બાદ અચાનક ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. વરસાદને લઈ ઠેક ઠેકાણે પાણી ભરાયા છે. ડાકોરની બજારોમાં નદીની જેમ પાણી વહેતા થયા છે. કેટલીક દુકાનોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે. મંદિરના મુખ્ય દ્વાર પાસે પાણી ભરાતા દર્શનાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ છે. માળિયાહાટીના શહેર અને તાલુકાના ગામોમાં વરસાદ પડ્યો છે. માળિયાહાટીના શહેરના મહારાણા પ્રતાપ ચોક, કેશોદ રોડ, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તો તાલુકાના આંબેચા, ગલોદર સહિતના ગામોમા...

Mehsana News: મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત

Mehsana News: ગુજરાતના મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત થયા છે. કેટલાક દબાયેલા મજૂરોને બહાર કાઢવાનું કામ ચાલુ છે. દુર્ઘટના જસલપુર નજીકના ગામમાં થઈ છે. નિર્માણાધીન કંપનીમાં દીવાલ બનાવતી વખતે માટી ધસી પડી, જેની નીચે કામ કરી રહેલા મજૂરો દબાઈ ગયા. ઘટનાસ્થળે પાંચથી વધુ એમ્બ્યુલન્સ અને પોલીસ અધિકારીઓ હાજર છે.

આ અકસ્માતમાં 7 મજૂરોના મોત થયા છે જેમાં 7 દાહોદ જિલ્લાના ઝાલોદના વતની છે જ્યારે 2 રાજસ્થાનના વસાવડા જિલ્લાના વતની છે.

આ દુર્ઘટના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જસલપુર ગામ નજીક થઈ, જ્યાં એક ખાનગી કંપનીની દીવાલ બનાવતી વખતે માટી ધસી પડવાથી ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. પ્રશાસને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ઘટનાસ્થળે પોલીસ બળ તૈનાત છે.

માહિતી અનુસાર નિર્માણાધીન સ્ટીલ કંપનીમાં કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક ભૂસ્ખલન થઈ ગયું. ઘટનાસ્થળે પાંચ એમ્બ્યુલન્સ હાજર છે. હાલ JCBની મદદથી મજૂરોને બહાર કાઢવાનું કામ કરવામાં આવી રહ્યું છે. મજૂરોના મૃતદેહો બહાર કાઢી લેવામાં આવ્યા છે.
<p...

Mehsana:  કડીના જાસલપુર પાસે મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતા 9 શ્રમિકોના મોત

મહેસાણા: મહેસાણાના કડીના જાસલપુર ગામ નજીક  એક મોટી દુર્ઘટના બની છે. જાસલપુરમાં એક ભેખડ ધસી પડતા 9 શ્રમિકોના મોત થયા છે. ભેખડ ધસી પડતા ઘણા  શ્રમિકો દટાયા હતા.  માટીની ભેખડ ધસી પડી હતી. આ ભેખડ ધસી પડતાં તેની અંદર મજૂરો દટાયા હતા.  જેમાંથી 9 મજૂરોના માટીમાં દબાઈ જવાના કારણે  મોત નીપજ્યા છે. હાલમાં તમામ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.   આ ઉપરાંત અન્ય કેટલાક જેટલા મજૂરો  નીચે દટાયા હોવાની આશંકા છે.

ભેખડ ધસી પડવાની  આ ઘટનામાં મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શક્યતા છે.  નિર્માણ સમયે દિવાલ ધસી પડતા આ ઘટના બની હતી. ઈજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

#UPDATE | Gujarat: 7 people died after the wall of a priv...

Gujarat rain Update: રાજ્યમાં વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં 53 તાલુકામાં નોંધાયો વરસાદ

Gujarat rain Update:અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 15 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે.ઉલ્લેખનિય  છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 53 તાલુકામાં  વરસાદ નોંધાયો છે. વિગતવાર સમજીએ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

છેલ્લા 24 કલાકમાં વાલીયામાં વરસ્યો અઢી ઈંચ વરસાદ

નવસારીમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ

સુરતના મહુવામાં વરસ્યો સવા ઈંચ વરસાદ

તાપીના વાલોડમાં વરસ્યો સવા ઈંચ વરસાદ

સુરતના કામરેજમાં વરસ્યો એક ઈંચ વરસાદ

સુરતના માંગરોળમાં વરસ્યો એક ઈંચ વરસાદ

ઓલપાડમાં વરસ્યો પોણો ઈંચ વરસાદ

ક્વાંટમાં વરસ્યો પોણો ઈંચ વરસાદ

પલસાણામાં વરસ્યો પોણો ઈંચ વરસાદ</li...

Gujarat Rain Forecast | હજુ છેલ્લા નોરતે પણ ખેલૈયાઓના રંગમાં પાડશે વરસાદ ભંગ?, જુઓ આગાહી

Gujarat Rain Forecast | હજુ છેલ્લા નોરતે પણ ખેલૈયાઓના રંગમાં પાડશે વરસાદ ભંગ?, જુઓ આગાહી

આજે નવરાત્રિના છેલ્લા નોરતે પણ વરસાદી વિઘ્નની આગાહીથી ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ છે..દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે...અરબ સાગરમાં સર્જાયેલી એક સિસ્ટમના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે...આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં છૂટા છવાયા સ્થળે ભારે વરસાદ વરસી શકે છે..તો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ છુટા છવાયા સ્થળે ભારે વરસાદ ખાબકી શકે છે..આ ઉપરાંત અમદાવાદ, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલમાં પણ...