Skip to main content

Posts

Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કરી છે માવઠાની આગાહી.. 19 એપ્રિલથી 21 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં  19 એપ્રિલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, તો મધ્ય ગુજરાતની મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં માવઠાની આગાહી કરાઈ.. તો 20 એપ્રિલે અમરેલી,ભાવનગરની સાથે દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરાઈ.. 21 એપ્રિલે અમરેલી અને ભાવનગરની સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરત જિલ્લાના છુટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ વરસી શકે છે..  હાલ બે દિવસ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન સુકુ રહેશે.. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પર પહોંચી ગયો છે.. આજની વાત કરીએ તો રાજકોટમાં સૌથી ઉંચુ 41.9 ડિગ્રી તાપમાન નોંધાયુ.. જ્યારે સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચી ગયો.. અમદાવાદમાં 40.4 ડિગ્રી અને અમરેલીમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું.. તો ભૂજમા 39.7 ડિગ્રી, ગાંધીનગરમાં 39.6 ડિગ્રી અને વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયુ.. જ્યારે ડીસામાં ગ...

Ahmedabad News: અમદાવાદમાં ઢોસા ખાધા બાદ બે બાળકીના મોત કેસનો FSL રિપોર્ટ આવ્યો સામે, જાણો વિગતે

Ahmedabad News: અમદાવાદમાં ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોતના કેસમાં રહસ્ય વધુ ઘેરાયું છે. આ ચકચારી ઘટનામાં હવે FSLનો રિપોર્ટ સામે આવ્યો છે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ રિપોર્ટમાં કોઈ શંકાસ્પદ તત્વો કે ઝેરી અંશો મળી આવ્યા નથી. FSL રિપોર્ટમાં કંઈ જ વાંધાજનક ન જણાતા હવે બંને બાળકીઓના મોતનું ચોક્કસ કારણ જાણવું પોલીસ માટે એક મોટો પડકાર બની ગયું છે. એક તરફ ભોજન બાદ તબિયત બગડવાની આશંકા હતી, ત્યારે બીજી તરફ લેબોરેટરી રિપોર્ટે તપાસમાં નવો વળાંક લાવતા પોલીસ માટે આ ગુપ્ત કોકડું ઉકેલવું મુશ્કેલ બન્યું છે.

Gujarat Weather: રાજ્યમાં 22 એપ્રિલ સુધી ફરી માવઠાનું સંકટ, હવામાન વિભાગે વરસાદની કરી આગાહી

Gujarat Weather:  રાજ્યમાં સતત ગરમીનો પ્રકોપ હાલ અનુભવાઇ રહ્યો છે. જો કે કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર માવઠાની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં એક  એન્ટી સાયક્લોન સિસ્ટમ સર્જાઇ રહી છે. જેની અસરથી ગુજરાતમાં 19 એપ્રિલથી 22 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો આવશે. 19 એપ્રિલથી રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, ખાસ કરીને વાતાવરણમાં પલટાની શરૂઆત સૌરાષ્ટ્રના દરિયાકિનારાથી અને દક્ષિણ ગુજરાતથી થશે. હવામાન વિભાગે ગુજરાતમાં 19થી 22 એપ્રિલ સુધી કમોસમી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.   વેધરની બદલાતી પેર્ટનને જોતા લગભગ એપ્રિલના અંત સુધી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે, જેથી તાપમાનમાં પણ ઘટાડો થશે. 19થી 22 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે  છૂટછવાયો હળવો વરસાદ થઇ શકે છે.

ઉલ્લેખનિય છે કે, એન્ટી સાયક્લોન સિસ્ટમ સર્જાઇ રહી છે, જેના કારણે ભેજવાળા ઠંડા પવન વહી રહ્યાં છે અને  તાપમાનમાં પણ ઘટાડો થયો છે, એક બાજુ સાયક્લોનિક સર્ક્યુલેશન અને એન્ટી સાયક્લોનિક સર્ક્યુ...

ભાવનગરમાં પોલીસ-ABVP કાર્યકરો વચ્ચે ઘર્ષણ:GCAS પોર્ટલની ખામીઓ અને શિક્ષણના વ્યાપારીકરણ વિરુદ્ધ આંદોલન, કાર્યકરોની અટકાયત

https://ift.tt/rl6fZ2n ગુજરાતમાં કોલેજ પ્રવેશ માટેના GCAS (Gujarat Common Admission Services) પોર્ટલમાં જોવા મળતી ખામીઓ અને રજિસ્ટ્રેશન ફીના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન છેડવામાં આવ્યું છે. આ અંતર્ગત ભાવનગરના વાઘાવાડી રોડ પર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થતાં મામલો ગરમાયો હતો. રૂ.300ની રજિસ્ટ્રેશન ફીને બંધ કરવાની માંગ ABVPના ગુજરાત પ્રદેશ સહમંત્રી જયદીપસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, જીકાસ પોર્ટલમાં પ્રાઈવેટ યુનિવર્સિટીઓનો સમાવેશ ન હોવાથી વિદ્યાર્થીઓને મોંઘી ફી ભરીને અન્યત્ર શિક્ષણ લેવાની ફરજ પડે છે આ શિક્ષણના વ્યાપારીકરણ તરફ ઈશારો કરે છે. વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવતી રૂ.300ની રજિસ્ટ્રેશન ફીને વિદ્યાર્થીઓ પરનું આર્થિક ભારણ ગણાવી તેને તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે. જો ખાનગી યુનિવર્સિટીઓને સામેલ ન કરવામાં આવે, તો એડમિશન પ્રક્રિયાને ડી-સેન્ટ્રલાઈઝ કરી જે-તે યુનિવર્સિટીને પ્રવેશ માટેની સ્વાયત્તતા આપવી જોઈએ. જીકાસ પોર્ટલ માત્ર ડેટા કલેક્શનનું માધ્યમ બની રહેવું જોઈએ, નહીં કે પ્રવેશમાં અવરોધરૂપ. પોલીસ અને ABVP કાર્યકરો વચ્...

પોર્ટલ છે કે પરેશાની? જીકાસની ક્ષતિઓ મુદ્દે ABVP મેદાને:VNSGUમાં ‘મટકા ફોડ’ આંદોલન, રુપિયા 300ની ફી ઘટાડવા અને પ્રાઈવેટ યુનિવર્સિટીઓને જોડવા માંગ

https://ift.tt/q7kzBUK વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આજે 17 એપ્રિલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા એડમિશન પ્રક્રિયા માટે શરૂ કરવામાં આવેલા GCAS (Gujarat Common Admission Services) પોર્ટલમાં સર્જાતી સતત ટેકનિકલ ખામીઓના વિરોધમાં કાર્યકરોએ 'મટકા ફોડ' કાર્યક્રમ યોજ્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓએ પોર્ટલની અવ્યવસ્થા સામે સૂત્રોચ્ચાર કરી વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરી હતી. હાથમાં પૂતળું અને મટકું લઈ રોષ વ્યક્ત કર્યો ABVPના કાર્યકરો મોટી સંખ્યામાં યુનિવર્સિટી કેમ્પસ ખાતે એકઠા થયા હતા. વિરોધના પ્રતીક રૂપે કાર્યકરો જીકાસ પોર્ટલનું પૂતળું અને મટકું બનાવીને લાવ્યા હતા. વિદ્યાર્થી નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે એડમિશન પ્રક્રિયાના મહત્વના સમયે જ પોર્ટલ ખોરવાઈ જવાથી હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાય છે. કાર્યકરોએ કુલપતિ કચેરીની બહાર પૂતળા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મટકું ફોડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મ...

Gujarat Rain: બે દિવસ બાદ માવઠું, 19 થી 21 એપ્રિલે ગાજવીજ સાથે આ વિસ્તારોમાં થશે કમોસમી વરસાદ

Gujarat Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરાઇ છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે એપ્રિલના મધ્યમાં એટલે કે આગામી 19 થી 20 એપ્રિલની વચ્ચે રાજ્યમાં માવઠુ થવાની આગાહી કરી છે. આ દરમિયાન પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક હશે, ખેડૂતોને માવઠાની નુકસાનની પારાવાર સંભાવના છે. અંબાલાલની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે, દક્ષિણ ગુજરાતમાં પણ પ્રિ-મૉનસૂન એક્ટિવિટી શરૂ થશે. જોકે, 25 એપ્રિલથી ફરી ગરમીનો પ્રકોપ રહેશે.

જાણીતા હવામાનકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. એપ્રિલ મહિનામાં રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અ...

Gujarat Weather Update: 19 એપ્રિલથી ફરી વાતાવરણમાં પલટો, જાણો ક્યાં જિલ્લામાં પડશે કમોસમી વરસાદ

Weather forecast: રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચી ગયો છે. જો કે હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટાના સંકેત આપ્યાં છે. 19 એપ્રિલથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા  મળશે અને તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી રાહત મળશે. 19થી 21 એપ્રિલ સુધીમાં રાજ્યમાં છૂટછવાયો હળવો વરસાદ પડી શકે છે. ફરી એકવાર ગુજરાતમાં માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે, અહીં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો વરસાદ વરસી શકે છે.

ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે, હવામાન વિભાગે 19 એપ્રિલથી રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. 19થી 21 સુધી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 19 એપ્રિલથી સૌરાષ્ટ્ર. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના છુટછવાયા વિસ્તારમાં હળવો વરસાદ પડશે

નોંધિનિય છે કે.  ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાન...