Skip to main content

Posts

દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ

Gujarat drought declared: ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન સરેરાશ 89 ટકા જેટલો સારો વરસાદ નોંધાયો છે. પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો અને પશુપાલકોની ચિંતા વધી ગઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એક મોટો અને સંવેદનશીલ નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઓછો વરસાદ ધરાવતા રાજ્યના 4 જિલ્લાઓને સંપૂર્ણપણે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં પત્રકારો સમક્ષ આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

ખેડૂતો માટે સહાય

પાક નુકસાની સહાય: SDRFના ધોરણો મુજબ અસરગ્રસ્ત પાકો માટે હેક્ટર દીઠ ₹૮,૫૦૦ ની સહાય આપવામાં આવશે (મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં).

રોજગારી સહાય: દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ગ્રામીણ લોકોને આજીવિકા મળી રહે તે માટે વી.બી.જી. રામ જી. યોજના...

Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા

ગાંધીનગર:  રાજ્યના ખેડૂતો અને નાગરિકોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.  મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલ અને  કૃષિમંત્રી જીતુ વાઘાણીએ  મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને અધિક મુખ્ય સચિવ જયંતી રવિની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી મોટી પત્રકાર પરિષદ દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ચાર મહત્વના જિલ્લાઓ – દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે.

પત્રકાર પરિષદમાં ગણતરીની મિનિટોમાં જ આ ઐતિહાસિક જાહેરાત કરતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય સરકાર આ ચારેય જિલ્લાના ખેડૂતોની પડખે મક્કમતાથી ઊભી છે. દુષ્કાળના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનના વળતર રૂપે SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ) અંતર્ગત વિશેષ સહાય આપવામાં આવશે.  જેમાં ખેડૂતોને મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 8,500 રૂપિયા લેખે નાણાકીય સહાય ચૂકવવામાં આવશે. આ સાથે જ આવતીકાલે પાણીન...

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ

Rajkot: રાજકોટ શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના અટીકાફાટક નજીક આવેલા લસણના એક કારખાનામાં પતિ અને પત્નીએ જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

કારખાનામાં જ ગળેફાંસો ખાધો
મળતી માહિતી મુજબ, અટીકાફાટક પાસે આવેલા ...

Ahmedabad: ખરાબ રોડ રસ્તાની ફરિયાદ બાદ એક્શનમાં સરકાર, જાહેર કરી નવી SOP

Ahmedabad: અમદાવાદ સહિત રાજ્યના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રસ્તાઓની ગુણવત્તા સુધારવા અને ખાડાની સમસ્યા પર નિયંત્રણ મેળવવા રાજ્ય સરકારે નવી SOP જાહેર કરી છે. SOP મુજબ ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ તમામ રસ્તાઓનો સર્વે કરવો પડશે.  રસ્તાના બાંધકામની ગુણવત્તા, સમયસર સમારકામ અને રાહદારીઓ સહિત તમામ માર્ગ વપરાશકર્તાઓની સુરક્ષા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

</iframe...

તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા

Junagadh fake ghee factory raid: જૂનાગઢ શહેરમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર રમત રમતા અસામાજિક તત્વો અને ભેળસેળિયાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરમાં પૂરજોશમાં ચાલતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ કરી પોલીસે લાખો રૂપિયાનો નકલી ઘીનો જથ્થો પકડી પાડ્યો છે.

બાતમીના આધારે SOG પોલીસનું સઘન ઓપરેશન

જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમને એક અત્યંત ચોક્કસ અને ગુપ્ત બાતમી મળી હતી. આ બાતમી અનુસાર શહેરના માર્કેટિંગ યાર્ડ વિસ્તાર પાસે 'જય ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ' નામની એક જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી.

બાતમીના આધારે SOG પોલીસે જરા પણ વિલંબ કર્યા વિના આ ફેક્ટરી પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસની આ આકસ્મિક રેડને કારણે નકલી વેપલો ચલાવનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

કેમિકલ અને હલકી સામગ્રીથી બનતું નકલી ઘી</st...

ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન

Gujarat Drought Crisis: ગુજરાતમાં અપૂરતા વરસાદને કારણે ખેડૂતો અને માલધારીઓની ચિંતા વધી ગઈ છે. કયા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત કે અર્ધદુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવશે તેને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે.

સરકાર અને વિપક્ષ વચ્ચે આ મુદ્દે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. એક તરફ સરકાર પોતાની યોજનાઓના ફાયદા ગણાવી રહી છે, તો બીજી તરફ ખેડૂત નેતાઓ જમીની વાસ્તવિકતાનો હવાલો આપી રહ્યા છે.

ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ખેતી અને પીવાના પાણીની મોટી સમસ્યા ઊભી થઈ છે. ત્યારે રાજ્યની જનતા મીટ માંડીને બેઠી છે કે સરકાર ક્યારે સત્તાવાર જાહેરાત કરશે.

સરકારનો પક્ષ અને આગામી આયોજન

રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આ મામલે નિવેદન આપતા જણાવ્યું છે કે, ખેત ઉત્પાદનના આંકડા અને વિસ્તૃત સર્વે બાદ જ દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત કરવામાં આવશે.
&l...

Weather: રાજ્યમાં આકરા તાપથી રાહત નહીં, આગામી બે-ત્રણ દિવસ મિશ્ર ઋતુ અને ગરમી રહેશે યથાવત

Gujarat Weather Update: હાલમાં રાજ્યમાં સવારથી જ મિશ્ર ઋતુની સાથે સાથે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે, હવામાન વિભાગે હજુ પણ આગામી બે-ત્રણ દિવસ ગરમીથી રાહત નહીં મળવાની શક્યતા વ્યક્ત કરી છે. આ પછી રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે-ત્રણ દિવસ સુધી ગુજરાતમાં આકરા તાપમાન અને બેવડી ઋતુમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. હાલમાં ઇન્ડ્યુસ અપરએર સાયક્લોનિક, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય હોવાના કારણે રાજ્યમાં મિશ્ર વાતાવરણ અનુભવાઈ ર...