Skip to main content

Posts

Showing posts from August, 2025

Gujarat Rains: રાજ્યમાં આજે 71 તાલુકામાં વરસ્યો વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?

ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે આજે ગુજરાતમાં 71 તાલુકામાં વરસાદ  નોંધાયો છે. આઠ તાલુકામાં આજે 1થી 2.28 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. આજે દાહોદના સિંગવડમાં સૌથી વધુ 2.28 ઈંચ વરસાદ વરસ્યો. અમદાવાદના દેત્રોજમાં આજે 1.54 ઈંચ વરસાદ વરસ્યો. આજે દાહોદમાં 1.33, વલસાડમાં 1.22 ઈંચ વરસાદ વરસ્યો. આજે મોરવાહડફ, લીમખેડા, ઉમરપાડામાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો. ગળતેશ્વર, ગરબાડામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો.

ગુજરાતમાં ધીરે ધીરે હવે વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે. આગામી 24 કલાકમાં પૂર્વ ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આ તમામ ઝોનમાં કેટલાક વિસ્તારોની અંદર ભારે તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસશે.ગુજરાત રિજનના એકાદ બે વિસ્તારમાં અતિ ભારે વરસાદ પણ થઇ શકે છે. ખાસ કરીને પંચમહાલ, ગોધરા, આણંદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી,ડાંગ, સુરત, વલસાડ, નવસારી, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગરના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રની વાત કરીઓ તો સૌરાષ્ટ્રના અમર...

Gujarat Rain Forecast: સાત દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી

સાત દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.. મોનસૂન ટ્રફની સાથે બે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે..હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તોફાની મોજા ઉછળી શકે છે. પવન અને ગાજવીજની સાથે વરસાદની આગાહીને પગલે માછીમારોને હાલ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આજે  ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ગાંધીનગર,અમદાવાદની સાથે મધ્ય ગુજરાતના ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે..

Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યમાં આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain: આજ 31મી ઓગસ્ટ 2025ના રોજ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન ખાતા દ્વારા સવારે બહાર પાડવામાં આવેલી આગાહી મુજબ, આગામી 3 કલાક માટે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.

ભારે વરસાદની આગાહી
દાહોદ, પંચમહાલ, મહીસાગર, અને સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ 41 થી 61 kmphની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અહીં 15 mm/hr થી વધુ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ વિસ્તારોમાં વીજળી પડવાની શક્યતા 60% થી વધુ છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ થઈ શકે છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે, અને ટ્રાફિક જામ થઈ શકે છે.

મધ્યમ વરસાદની આગાહી
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, મોરબી, રાજકોટ, અમરેલી અને કચ્છ જિલ્લામાં છૂટાછવા...

Gujarat Rain: હિંમતનગરમાં જળબંબાકાર, ધોધમાર વરસાદથી અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા

Gujarat Rain: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારે પડેલા ભારે વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે જનજીવન જબરજસ્ત પ્રભાવિત થયું છે.

સોસાયટીઓમાં વરસાદી પાણીની તારાજી

શહેરના બેરણા રોડ,ગાયત્રી મંદિર રોડ અને શારદાકુંજ વિસ્તારમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત, સહકાર જીન, શુકન સોસાયટી, શાસ્ત્રીનગર અને નિકુંજ સોસાયટી જેવા રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ઘરોમાં ઘૂસી જતાં લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે. ઘણા લોકોના ઘરોમાં કમર સુધીના પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

વાહનો પાણીમાં ગરકાવ

નીચાણવા...

Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદને કારણે 184 રસ્તા બંધ,વાહનચાલકોને ભારે હાલાકી

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના કારણે રાજ્યના કુલ 184 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. આ રસ્તાઓમાં 4 સ્ટેટ હાઈવે અને 2 નેશનલ હાઈવેનો પણ સમાવેશ થાય છે.

જિલ્લાવાર અસર

સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. તાપી જિલ્લામાં 40 રસ્તા બંધ થયા છે, જ્યારે સુરત જિલ્લામાં 32 રસ્તા બંધ થયા છે. આ ઉપરાંત, પોરબંદરમાં 28 અને નવસારી જિલ્લામાં 27 રસ્તાઓ પર અવરજવર બંધ છે. પંચાયત હસ્તકના 174 રસ્તાઓ અને રાજ્ય સરકાર હસ્તકના અન્ય ચાર રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર અટકી ગયો છે.

વાહનચાલકોને મુશ્કેલી

રાજ્યના મુખ્ય માર્ગો ...

Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Gujarat Rain: ગુજરાતમાં આગામી ત્રણ કલાક દરમિયાન ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે, પવનની ગતિ પણ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

મધ્યમ વરસાદની આગાહી

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, અને ભાવનગરમાં મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.

આગામી બે દિવસ સુધી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે વરસાદનું અનુમાન છે.  જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, ભરૂચ અને સુરત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

રાજ્ય પર સક્...

Gujarat Rain Forecast: રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કઇ તારીખ સુધી ક્યાં વરસશે ધોધમાર

Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ રાજસ્થાન તરફ આવવાની શક્યતા છે. જેની અસરથી ગુજરાતમાં આજથી ફરી કેટલાક વિસ્તારમાં  વરસાદનું પ્રમાણ વધશે.  જો આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે તો રાજ્યમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ સિસ્ટમ ધીરે ધીરે મજબૂત બનશે એટલે પવનની ગતિમાં પણ વધારો થશે, બે કે 3 દિવસ બાદ પવની ગતિ વધવાની શરૂઆત થશે.. આગામી દિવસમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ ભારે પવન સાથે ભારે  વરસાદ વરસશે. આ નવા રાઉન્ડમાં વરસાદ અને અનેક વિસ્તારને આવરી લેશે. 6 સપ્ટેમ્બર બાદ પણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે.

આગામી 24 કલાકમાં  પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ,નર્મદા, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, અમદાવાદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, આણંદ,ખેડા. આ તમામ વ...

ગુજરાતમાં 52 હજાર લોકો પાસે દારૂની પરમિટ:પારદર્શિતા લાવવા નશાબંધી વિભાગે નવું પોર્ટલ તૈયાર કર્યું, દારૂ સહિત 50 જાતના પરવાના ઓનલાઇન મળશે

https://ift.tt/pnuq1O9 ગુજરાતમાં 52,856 લોકો એવા છે જેમની પાસે દારૂનો પરવાનો છે. નશાબંધી અને આબકારી વિભાગે આપેલા આ આંકડા ગયા મહિનાના અંત સુધીના છે. તમને જાણીને નવાઈ લાગશે કે 85 ટકા લોકો એ તો સ્વાસ્થ્યનું કારણ આપીને પરવાનો મેળવેલો છે. જેનો આંકડો 45,032 છે. જ્યારે 2551 હંગામી પરમિટ, 3530 મુલાકાતી પરમિટ અને 1743 પ્રવાસી પરમિટ પણ આપવામાં આવેલી છે. નશાબંધી અને આબકારી વિભાગ દારૂ સહિત કુલ 50 કરતા પણ વધુ પરવાના ઇશ્યૂ કરે છે. અગાઉ, ગુજરાતની નશાબંધી અને આબકારી કચેરીમાં કોઈપણ પરવાનો મેળવવા માટેની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓફલાઈન હતી. અરજદારોને ફોર્મ ભરવા, બેંકમાં ચલણ દ્વારા ફી ચૂકવવા અને ડોક્યુમેન્ટ માટે પણ ધક્કા ખાવા પડતા હતા. આ પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર પણ ધમધોકાર ચાલતો હોવાની ફરિયાદો આવતી હતી. પણ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં તમામ પરવાનાની પ્રક્રિયા ઓનલાઇન થઇ જશે. https://ift.tt/IRz52xT નામની વેબસાઇટ મારફતે આવા પરવાના મેળવી શકાશે. જેમાં લોગ-ઇન આઇડી જનરેટ કરવી પડશે. ત્યાર બાદ વેબસાઇટ પર આપેલી વિગતો ભરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ત્રીજા તબક્કામાં ફી પણ ઓનલાઇન ભરી દેવાની રહેશે. આશ્ચર્યની વાત એ છે...

Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે

અમદાવાદ: રાજ્યમાં વરસાદના વધુ એક નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો. વરસાદી સિસ્ટમ વધારે મજબૂત થઈ છે. આ કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં લો પ્રેશર, સાઇક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની છે, ત્યારે હવામાન વિભાગે આગામી 3 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે અનેક જિલ્લાઓને લઈ એલર્ટ જાહેર કર્યું છે.

અરવલ્લી, મહીસાગર, દાહોદ, આણંદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, ભરૂચ, સુરત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ  બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં વરસાદની આગાહી છે. આગામી બે દિવસ અરવલ્લી, મહીસાગર, દાહોદ, આણંદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, ભરૂચ, સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

આગામી 6 દિવસ સુધી વરસશે વરસાદ</...

Rain Alert: અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર

Gujarat Rain:  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદને લઇને આગાહી કરી છે. અંબાલાલ પટેલે ઓક્ટબર સુધીના હવામાનનું આંકલન કર્યું છે. એબીપી અસ્મિતા સાથે વાત કરતા તેમણે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગણેશ પર્વ દરમિયાન પણ વરસાદની ઝાપટાનું અનુમાન વ્યક્ત કર્યું છે.  ભાદરવી પૂનમના મેળા સમયે પણ વરસાદ યથાવત રહેશે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ 28 ઓગસ્ટના રોજ વરસાદનું જોર વધશે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં 6 ઇંચથી વધુ અને દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચની આસપાસ વરસાદ પડી શકે છે. આ ભારે વરસાદને કારણે તાપી, નર્મદા અને સાબરમતી જેવી નદીઓમાં જળસ્તર વધી શકે છે. તેમણે સપ્ટેમ્બર મહિનામાં અને નવરાત્રિના અંતિમ દિવસોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ 30 સપ્ટેમ્બર બાદ ચોમાસુ રાજ્યમાંથી વિદાય લેશે. ઓક્ટોબર મહિનામાં હળવા  ઝાપટા  પડશે.  સપ્ટેમ્બર અંત સુધીમાં ચોમાસાની અસર રહેશે. આ વર્ષનો વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે.

<strong...

Gujarat Rains Data: રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો વરસ્યો 85 ટકાથી વધુ વરસાદ

રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૮૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ૮૯ ટકા વરસાદ, કચ્છમાં ૮૫.૧૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૩.૮૪ ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં ૮૧.૦૩ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ની યાદી મુજબ, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૭૯.૦૩ ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૭૫ ડેમ ૧૦૦ ટકા ભરાયેલા છે. જ્યારે ૭૦ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૨૫ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૨૦ ડેમ ૨૫ ટકા થી ૫૦ ટકા વચ્ચે અને ૧૬ ડેમ ૨૫ ટકાથી ...

Gujarat Rain: અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો,100 ડેમ હાઈએલર્ટ પર

Gujarat Rain: રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૮૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ૮૯ ટકા વરસાદ, કચ્છમાં ૮૫.૧૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૩.૮૪ ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં ૮૧.૦૩ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ની યાદી મુજબ, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૭૯.૦...

Gujarat Rain: આ જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન, જાણો હવામાન વિભાગની શું છે આગાહી

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરી છે.  આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની કોઈ શક્યતા નથી

આજે ગુજરાત રિઝયનમાં ભારે વરસાદ આગાહી હવામાન વિભાગે કરી છે. છોટાઉદેપુર,  નર્મદા,  સુરત,  ડાંગ,  વલસાડ,  નવસારી,  તાપી,  દમણ,  દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની કોઈ શક્યતા નથી.

27થી 31 ઓગસ્ટ સુધી ઠંડર સ્ટ્રોમ વોર્નિંગ

હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યું કે 27થી 31 ઓગસ્ટ સુધી ઠંડર સ્ટ્રોમ વોર્નિંગ રહેશે. આવતીકાલે દાહોદ,  પંચમહાલ, મહીસાગર,  છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, વ...

ખેલ મહાકુંભ-2025ની રજિસ્ટ્રેશન પ્રક્રિયા:29 ઓગસ્ટથી ઓનલાઈન નોંધણી શરૂ, ખેલાડીઓ બે રમતમાં ભાગ લઈ શકશે

https://ift.tt/EJBQziT સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ખેલ મહાકુંભ-2025નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધાઓ શાળા, ગ્રામ્ય, તાલુકા, ઝોન અને જિલ્લા કક્ષાએ યોજાશે. ખેલ મહાકુંભમાં વિવિધ વય જૂથના ખેલાડીઓ ભાગ લઈ શકશે. આમાં અંડર-9, અંડર-11, અંડર-14, અંડર-17, ઓપન એજ, અબવ-40 અને અબવ-60 વય જૂથનો સમાવેશ થાય છે. ખેલાડીઓએ khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા 29 ઓગસ્ટ 2025થી શરૂ થશે. દરેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઈ શકશે. અંડર-9થી અંડર-17 વય જૂથના ખેલાડીઓએ શાળા મારફતે જ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. કોલેજના વિદ્યાર્થીઓ માટે વિકલ્પ છે. તેઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ માહિતી જિલ્લા રમત વિકાસ અધિકારી, બનાસકાંઠા દ્વારા આપવામાં આવી છે.

Gujarat Rain Forecast: 5 દિવસ ગાજવીજ સાથે વરસશે વરસાદ: હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: 5 દિવસ ગાજવીજ સાથે વરસશે વરસાદ:  હવામાન વિભાગની આગાહી

Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. આ સમય દરમિયાન 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.  હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડી પાસે સક્રિય થઈ છે. અપર એર સાયક્લોનિકસર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ એમ કુલ 3 સિસ્ટમને કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે.

આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદમાં પણ વરસી શકે છે વરસાદ

હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ...

PM Modi: PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, હાંસલપુરમાં મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં નવા EV યુનિટની કરશે શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી 26 ઓગસ્ટના રોજ હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકીના પ્લાન્ટની મુલાકાત લેશે. પીએમ મંગળવારે સવારે 10 વાગ્યે હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકીના પ્લાન્ટની મુલાકાત લેશે. અહીં તેઓ કંપનીના નવા EV યુનિટનું લોન્ચિંગ કરશે. તેઓ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ (BEV) "E Vitara"નું ઉદ્ઘાટન કરશે.

માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી ટીડીએસ લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ્સના સ્થાનિક ઉત્પાદનનું ઉદ્ઘાટન કરશે.

🕙 આવતીકાલે સવારે 10:00 કલાકે
સ્થળ: હાંસલપુર, જિ.અમદાવાદ

લાઈવ નિહાળો:
* https://t.co/dSqhPS9ngD
* https://t....

Gujarat Rains Forecast : ત્રણ દિવસ મેઘરાજા બોલાવશે સટાસટી: હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની અને આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી.. આજે ચાર જિલ્લા અને સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. જ્યારે પોરબંદર, ભાવનગર અને અમરેલી સિવાયના તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. ત્રણ દિવસ ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.. જ્યારે રાજ્યના અલગ અલગ બંદરો પર પણ ત્રણ નંબરનું સિગ્નલ લગાવી લેવામાં આવ્યું છે.. આવતીકાલ એટલે કે 26 ઓગસ્ટની વાત કરીએ તો કાલે ભાવનગર, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.. જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલી, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. ગાંધીનગર અને અમદાવાદમાં પણ આવતીકાલે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તો મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, વડોદરાની સાથે દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ જાહેર ...

Gujarat Rain Update:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં નોંધાયો વરસાદ, જાણો વધુ ક્યાં વરસ્યો

Gujarat Rain Update:રાજ્યમાં 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે, આજે પાંચ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેંજ એલર્ટ અપાયું છે. પાટણ અને મોરબીમાં અતિભારે વરસાદનું એલર્ટ  અપાયું છે. 16 જિલ્લા અને બે સંઘપ્રદેશમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર,સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ખેડા, મહિસાગર, પંચમહાલ,દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં નોંધાયો વરસાદ

હવામાન વિભાગની ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 76 તાલુકામાં એકથી ચાર ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.  છોટાઉદેપુરના સંખેડામાં 4.02 ઈંચ વરસાદ વરસ્યો છે.  સુરતના ઉમરપાડા તાલુકામાં 3.90 ઈંચ વરસાદ વરસ્યો, છેલ્લા  24 કલાકમાં સાબરકાંઠાના ઈડરમાં 3.86 ઈંચ વરસાદ...

Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાઇ એક નવી સિસ્ટમ, જાણો ગુજરાત પર શું થશે અસર

Gujarat Rain Forecast: હવામાન વિભાગે આગામી 7 દિવસ  સુધી ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક છૂટછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.  હવાામાન વિભાગે ઓગસ્ટના અંત સુધી રાજ્યમાં મેઘ મહેર યથાવત રહેવાના સંકેત આપ્યાં છે. બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ આકાર લઇ રહી છે. જાણીએ રાજ્ય પર તેની શું અસર થશે. કયા જિલ્લામાં આ આ સિસ્ટમ ભારે વરસાદ લાવશે.

બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની છે.હવામાન વિભાગના અનુમાન મુજબ આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતા રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 30 ઓગસ્ટ સુધી સતત ભારે વરસાદ વરસતો રહેશે.  હવામાન વિભાગે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની શક્યતા વ્યકત કરી છે. તો ગુજરાતમાં આગામી 7થી 8 દિવસ સુધી મેઘ મહેર યથાવત રહેશે. આજે અને આવતી કાલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું વધુ જોર રહેશે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો એકાદ બે જિલ્લાને છોડીને બાકીને જિલ્લમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ દરિયાકાંઠાના જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. બાક...

PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો સંપૂર્ણ શિડ્યુઅલ

PM Modi Gujarat Visit:PM Modi Gujarat Visit:  PM નરેન્દ્ર મોદી આજથી એટલે કે 25 અને 26 ઓગસ્ટના રોજ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે 4 વાગ્યે તેઓ અમદાવાદ પહોચશે, આજે નિકોલમાં મોટી જનસભાનું આયોજન છે. જાણીએ પીએમ મોદીના પ્રવાસનો ઉદેશ અને સંપૂર્ણ કાર્યક્રમ

PM મોદી આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. જાણીએ બંને દિવસનું સંપૂર્ણ શિડ્યુઅલ શું છે.

ગુજરાત પ્રવાસનું સંપૂર્ણ શિડ્યુઅલ

PM નરેન્દ્ર મોદી 4 વાગ્યે અમદાવાદ પહોંચશે

4:30 કલાકે હરિદર્શન ચાર રસ્તાથી ખોડલ ગ્રાઉન્ડ સુધી રોડ શો

5:30 વાગ્યે નિકોલ ખોડલધામના ગ્રાઉન્ડમાં જાહેર જનસભા

8 વાગ્યે ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ રોકાણ

26 ઓગસ્ટના કાર્યક્રમ

સવારે 10 વાગ્યે હાંસલપુરમાં સુઝીકી મોટર્સ પ્લાન્ટનું ઉદ્ધઘાટન કરશે

EV બેટરી પ્લાન્ટના ઉદ્ધઘ...

Gujarat Rain Data : ગુજરાતમાં આ સિઝનનો ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ? જુઓ શોર્ટ વીડિયો

Gujarat Rain Data : ગુજરાતમાં આ સિઝનનો ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ? જુઓ શોર્ટ વીડિયો

Gujarat Rain: 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદી માહોલ, દ્વારકાના ભાણવડમાં 5 ઇંચ ખાબક્યો, વાંચો આંકડા

Gujarat Rain: લાંબા વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાએ જોરદાર પધરામણી કરી છે, ઉત્તર ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારો પાણી પાણી થયા છે. ભારે વરસાદના કારણે ગુજરાતમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે, જુનાગઢ, દ્વારકા, પોરબંદર, અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકાના ભાણવડમાં 5 ઇંચ ખાબક્યો છે.

આજે સવારથી શરૂ થયેલા વરસાદમાં સવારે 6 થી 8ની વચ્ચે 82 તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ બે કલાકમાં મોરબીના માળિયા મીયાણામાં વરસાદે કહેર વર્તાવ્યો છે. અહીં બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડતા લોકોને હાલાકી પહોંચી છે. જુઓ તાજા વરસાદી આંકડા...

24 કલાક રાજ્યના 234 તાલુકામાં વરસાદ વરસ્યો
સૌથી વધુ દ્વારકાના ભાણવડમાં 5 ઈંચ વરસાદ
જામનગરના જામજોધપુરમાં 4.49 ઈંચ વરસાદ
વલસાડના ધરમપુરમાં 4.29 ઈંચ વરસાદ
નર્મદાના નાંદોદમાં 4.02 ઈંચ વર...

Gujarat Rain: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી,  28 ઑગસ્ટ સુધી રાજ્યમાં પડશે અતિ ભારે વરસાદ

Gujarat Rain: ગુજરાતના હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે, સાબરકાંઠા, નવસારી, અને વલસાડમાં અત્યંત ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યભરમાં વરસાદનું જોર વધશે. અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, અને આવતીકાલે, 25મી ઑગસ્ટના રોજ, ભારે વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી</...

PM મોદીની ગુજરાત મુલાકાત પર વરસાદનું વિઘ્ન? હવામાન વિભાગે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી

PM Modi Gujarat visit rain: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાત લેવાના છે, ત્યારે જ હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ મુલાકાત દરમિયાન PM મોદી ₹1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સ સહિત કુલ ₹1,707 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. જોકે, હવામાનની આગાહીને કારણે તેમના કાર્યક્રમો પર અસર થવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદ ચાલુ રહેશે. આજે સાબરકાંઠા, નવસારી અને વલસાડમાં 'રેડ એલર્ટ' સાથે ભારે વરસાદની સંભાવના છે. આવતીકાલથી વરસાદનું જોર વધશે અને 25 ઓગસ્ટ, એટલે કે વડાપ્રધાનની મુલાકાતના દિવસે, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન, PM મોદી ગુજરાતને ₹1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સ અને ₹307 કરોડના માર્ગ અને ભવન વિભાગના પ્રોજેક્ટ્સ સહિત કુલ ₹1,707 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે.

વરસાદની આગાહી

હાલની સ્...

Gujarat Rain: ગુજરાતમાં વરસાદ તબાહી મચાવશે, અંબાલાલે ઓગસ્ટની તારીખો માટે કરી ભારે વરસાદની આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતમાં આ વખતે ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી સામે આવી છે, આ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી કહેર જોવા મળી રહ્યો છે, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી છે, જુનાગઢથી લઇને પોરબંદર, દ્વારકા, સોમનાથ, અમરેલી સુધીના વિસ્તારો પાણી પાણી થયા છે. હવે આ બધાની વચ્ચે અંબાલાલા પટેલે પણ મોટી આગાહી કરી છે. ઓગસ્ટ મહિનાના અંતમાં ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે.

ગુજરાતમાં જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે, હાલમાં મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં તોફાની વરસાદ વરસી પડ્યા પછી આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી છે, આવામાં રાજ્યમાં આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યના કેટલાક સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ આફત બનીને તૂટી પડે શકે છે. ઓગસ્ટના અંત સુધીમાં અને સપ્ટેમ્બરની શરુઆતમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેની સાથે તેમણે નદીઓને નવા નીર મ...

Gujarat Rain: રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Gujarat Rain: હવામાન વિભાગના નાઉકાસ્ટ અનુસાર, ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘ મહેર થશે તેવી આગાહી કરવામાં આવી છે.

ક્યાં પડશે મધ્યમ વરસાદ?

બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી અને અરવલ્લી જિલ્લામાં મધ્યમ વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં પવનની ગતિ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે તેવી શક્યતા છે.</s...

Gujarat Rain: આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે,બંદરો પર લાગ્યા 3 નંબરના સિગ્નલ

Gujarat Rain: ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ કરીને આજે જુનાગઢ, સાબરકાંઠા સહિત ૮ જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે તેવી આગાહી કરવામાં આવી છે. આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ

અરબી સમુદ્રમાં ઉદભવેલા ભારે કરંટના કારણે ગીર સોમનાથના વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

<span class=...

Gujarat Rain: કાલે 12 જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ, જાણો શું છે આગાહી

અમદાવાદ:  રાજ્યમાં ફરી એક વખત અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.  ગુજરાતમાં કાલે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે.  કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  વરસાદી સિસ્ટમ બની હતી તે કચ્છથી પરથી પસાર થઇને હવે અરબ સમુદ્ર પર છે. જેની અસર ગુજરાત પર થશે.

હવામાન વિભાગે રાજયમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.  વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી શક્યતા છે.આ નવા રાઉન્ડમાં અતિભારે વરસાદ વરસશે.  સૌરાષ્ટ્રમાં હવે વરસાદનું જોર ઘટશે. જો કે હજુ પણ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા,અરવલ્લી, મહિસાગર, ગાંધીનગર, મહેસાણામાં આગામી દિવસોમાં ભારે વરસાદ વરસી...

Gujarat Rains Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી

આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી.. હવામાન વિભાગ મુજબ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. જ્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના 10 જિલ્લા અને બે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી વરસાદનું ઓરેન્જ એલર્ટ. જ્યારે 21 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. આવતીકાલની પણ રાજ્યના 20 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. જેમાં કચ્છની સાથે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ,જામનગર, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. અમદાવાદ અને ગાંધીનગરની સાથે મધ્ય ગુજરાતના મહીસાગર, ખેડા, દાહોદ અને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આ...

Gujarat Rain: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 24 કલાકમાં 212 તાલુકામાં મેઘમહેર, સિઝનનો સરેરાશ વરસાદ 77 ટકા

Gujarat Rain News: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં મેઘરાજાઓ તોફાની બેટિંગ કરી છે, જેના કારણે જીનજીવન ઠપ્પ થઇ ગયુ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. ખાસ વાત છે કે, અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો કુલ 77 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સતત વરસાદી માહોલ રહેવાના કારણે ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો વળી ક્યાંક ખેડૂતો નિરાશ પણ થયા છે.

ગુજરાતમાં હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની હવામાન અને આગાહીકારો આગાહી કરી રહ્યાં છે. અપડેટ પ્રમાણે, આજે પણ ગુજરાતમાં સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર અને દક્ષિણ સુધી વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસેલા છેલ્લા 24 કલાકના આંકડાની વાત કરીએ તો, 24 કલાકમાં રાજ્યમાં કુલ 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશ...

Gujarat Rain Forecast: ગુજરાતમાં 25 ઓગસ્ટથી આ જિલ્લામાં અતિભારે વરસાદનું આગાહી, જાણો આજે ક્યાં વરસશે

Gujarat Rain Forecast: ગુજરાતમાં હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મૂશળધાર વરસાદ વરસ્યો, હવામાન વિભાગની આગાહી મુજબ ઓગસ્ટના અંત સુધી ગુજરાતમાં સારો વરસાદ વરસશે. ગુજરાતમાં હવે સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવે વરસાદનું પ્રમાણ ઘટતું જોવા મળશે. જો કે હજુ પણ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી  મુજબ હવે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા,અરવલ્લી, મહિસાગર, ગાંધીનગર, મહેસાણામાં વધુ વરસાદનું અનુમાન છે. કચ્છમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ મધ્યમ વરસાદનું અનુમાન છે. 22 ઓગસ્ટથી હવે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં  વરસાદનું પ્રમાણ વધી શકે છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરની આસપાસના વિસ્તારમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય અમરેલી, ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરંબદર, રાજકોટ,મોરબીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સિવાય ખેડા, આણંદ, ...

કાર્યવાહી:મનપા વિસ્તારના પાલતુ પ્રાણીઓનું રજી. 31 ઓગસ્ટ સુધી કરાવી લેવા અલ્ટિમેટમ

https://ift.tt/FzDtJZa નવસારી મહાનગરપાલિકાના રખડતા ઢોર અંકુશ વિભાગ દ્વારા શહેરમાં રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તા. 9 જૂનથી પાલતુ પ્રાણીઓનું રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવવામાં આવ્યું હોવા છતાં ઘણા પશુપાલકો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું નથી. શહેરમાં કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા તથા માર્ગ અકસ્માતોની શક્યતાઓ ઘટાડવા માટે પાલતુ પશુઓનું રજીસ્ટ્રેશન જરૂરી છે. તે મુજબ, તમામ પશુપાલકોને તા. 31 ઓગસ્ટ સુધીમાં પોતાના પાલતુ પ્રાણીઓનું રજીસ્ટ્રેશન ઓનલાઈન નવસારી મહાનગર પાલિકાની વેબસાઈટ https://nmc. gujarat. gov.in તથા ઓફલાઈન દુધિયા તળાવ સ્થિત નવસારી મહાનગર પાલિકાની કચેરીના રખડતા ઢોર અંકુશ વિભાગની કચેરીમાં જઈ કરાવી લેવા જણાવાયું છે. તા. 1 સપ્ટેમ્બરથી મહાનગરપાલિકા વિસ્તારના પાલતુ પશુઓના ટેગીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં રજીસ્ટ્રેશન અને ટેગીંગ કરાવવાની અંગત જવાબદારી પશુ માલિકની રહેશે. નવસારી મહાનગરપાલિકાના રખડતા ઢોર અંકુશ વિભાગ દ્વારા જાહેર રસ્તા પર રખડતા ઢોર પકડવાની કામગીરી સતત ચાલુ છે. આવા પકડાયેલા પશુઓને પાંજરાપોળમાં મુકવામાં આવી રહ્યા છે . ટેગ વિના...

આગામી સાત દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર

Gujarat Monsoon Update: ગુજરાતમાં આગામી સાત દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આજે, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જેના કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

જ્યારે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને યેલો ...

Gujarat Rain: રાજ્યમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો, 70 ડેમ હાઈએલર્ટ પર

Gujarat Rain: રાજ્યમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો, 70 ડેમ હાઈએલર્ટ પર

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ, મેંદરડામાં સૌથી વધુ 13.31 ઈંચ

Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 226 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં 5થી 13.31 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. રાજ્યના 45 તાલુકામાં બેથી પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મેંદરડામાં સૌથી વધુ 13.31 ઈંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય કેશોદમાં 11.22 ઈંચ વરસાદ,વંથલીમાં 10.39 ઈંચ, પોરબંદરમાં 10.24 ઈંચ, ગણદેવીમાં 9.21 ઈંચ, કપરાડામાં 8.27 ઈંચ વરસાદ, માણાવદરમાં 8.23 ઈંચ, ચીખલીમાં 8.03 ઈંચ, કુતિયાણામાં 6.93 ઈંચ,રાણાવાવમાં 6.69 ઈંચ, ડોલવણમાં 6.61 ઈંચ, નવસારીમાં 6.61 ઈંચ વરસાદ, જલાલપોરમાં 5.98 ઈંચ, ખેરગામમાં 5.94 ઈંચ, તાલાલામાં 5.67 ઈંચ, પારડીમાં 5.39 ઈંચ, જૂનાગઢના માંગરોળમાં 5.31 ઈંચ, ભાવનગરના મહુવામાં 5.31 ઈંચ, વાપીમાં 5.12, ઉમરગામમાં 5 ઈંચ, સુરતના મહુવામાં 4.96, વ્યારામાં 4.92 ઈંચ, ધરમપુરમાં 4.92 ઈંચ, કાલાવડમાં 4.92 ઈંચ, માળિયાહાટીનામાં 4.88 ઈંચ, વાંસદામાં 4.84, વાલોડમાં 4.69 ઈંચ, દ્વારકામાં ...

Gujarat Rain Live Updates: ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ, સોમનાથ-વેરાવળ નેશનલ હાઈવે પર ફરી વળ્યા પાણી

Gujarat Rain Live Updates:  સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ ખાબકી રહ્યો છે. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. તાલાલામાં 3 ઈંચ, ગીર ગઢડામાં 2 ઈંચ, સુત્રાપાડામાં 2 ઈંચ, કોડીનારમાં 1.5 ઈંચ, ઉનામાં 1.5 ઈંચ, વેરાવળમાં પણ 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

ગીર સોમનાથના તાલાલામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તાલાલાના આંબળાસ ગામે વરસાદના પાણી ફરી વળ્યા હતા. ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. આંબળાસ ગામના ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા.  જૂનાગઢનો ભાખરવડા ડેમ ઓવરફ્લો થયો હતો. માળિયા હાટીના તાલુકાનો ભાખરવડા ડેમ ઓવરફ્લો થયો હતો. વડાળા, આંબેચા, ઉંઘતી, ઝડકા, ધણેજ ગામને એલર્ટ કરાયા હતા. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ હતી.

જૂનાગઢના કેશોદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અજાબ, અગતરાય, માણેકવાડા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના મેંદરડામાં મધુવંતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. મધુવંતી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ચિરોડા, ચોરેશ્વર, સાત વડલા સહિ...