Skip to main content

Posts

Gujarat Rain: આકરા તાપ વચ્ચે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે

Gujarat Rain Alert:  કાળઝાળ ગરમીથી ગુજરાતમાં  નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.   બીજી તરફ હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  મુજબ 22 અને 23 મેના રોજ કેટલા જિલ્લા અને સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા  છે.  જેમાં 22 મેના રોજ  સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના આ જિલ્લામાં વરસી શકે છે વરસાદ </strong...

Gujarat Weather : અમદાવાદ રાજ્યનું હોટેસ્ટ સિટી, 43.7 ડિગ્રી નોંધાયું તાપમાન, આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન?

Gujarat Weather: ગુજરાતમાં હાલ  ગરમી પડી રહી છે, જો કે  હવે  હિટવેવની સ્થિતિ નથી. તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીનું આંશિક પ્રમાણ ઘટ્યું છે પરંતુ હજુ પણ અકળાવી દેતી  ગરમીની સ્થિતિ યથાવત છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બપોર બાદ  ક્યાંક ક્યાંક વાદળો જોવા મળે છે. હવામાન વિભાગે દક્ષિણ  અને સૌરાષ્ટ્ર ઝોનમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટિની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટછવાયો હળવો વરસાદ થઇ શકે છે.

અમદાવાદમાં આકરી ગરમીથી શેકાયું છે. 43.7 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું, હવામાન વિભાગે અમદાવાદમાં હજુ પણ ગરમી વધવાની આગાહી કરી છે. રાજ્યના   ચાર શહેરમાં 43 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઇ છે. હજુ એક સપ્તાહ સુધી ગરમીની સ્થિતિ રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં...

Gujarat Youth Congress : ગુજરાત યુથ કોંગ્રેસમાં 33 ટકા યુવતીઓને સ્થાન આપવામાં આવશે

Gujarat Youth Congress : ગુજરાત યુથ કોંગ્રેસમાં 33 ટકા યુવતીઓને સ્થાન આપવામાં આવશે

GCASમાં રજિસ્ટ્રેશન મુદત વધારવા માંગ પાટણ MLA ડો.કિરીટ પટેલની રજૂઆત:લાખો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેવાની ભીતિ, શિક્ષણ મંત્રીને પત્ર

https://ift.tt/nUyzdsF રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં અંડર ગ્રેજ્યુએટ (UG) અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અમલમાં મુકાયેલા GCAS (Gujarat Common Admission Services) પોર્ટલની ખામીઓ અને વહીવટી જટિલતાઓને કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે. આ અંગે પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન ગનુભાઈ વાજાને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, રાજ્યની 37 યુનિવર્સિટીઓની અંદાજે 6 લાખ બેઠકો સામે અત્યાર સુધી માત્ર 1.41 લાખ વિદ્યાર્થીઓએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જે કુલ બેઠકોના આશરે 23%જેટલું છે. આ પરિસ્થિતિ પાછળ પોર્ટલની ખામીઓ અને શાળાઓ દ્વારા ધોરણ 12ની ઓરિજિનલ માર્કશીટ કે લિવિંગ સર્ટિફિકેટ આપવામાં થયેલો વિલંબ મુખ્ય કારણો છે. ધારાસભ્યએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે કેટલીક સરકારી યુનિવર્સિટીઓ દ્વારા "સૈદ્ધાંતિક મંજૂરી"ના બહાને જૂની અને સ્થાપિત કોલેજોને પ્રવેશ પ્રક્રિયાથી દૂર રાખવામાં આવી રહી છે. આનો સીધો ફાયદો ખાનગી યુનિવર્સિટીઓને મળી રહ્યો છે. રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે જો સરકાર કોમન પ્રવેશ પ્રક્રિયા અમલી બનાવતી હોય તો તમામ ખાનગી યુનિવર્સિટી...

સરકારી ખર્ચમાં કાપ, ઈંધણ બચત માટે રાજ્ય સરકારનો આદેશ, નેતા- અધિકારીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ

રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે ઈંધણ બચત અને સરકારી ખર્ચમાં નિયંત્રણ લાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત સપ્તાહની કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ સામાન્ય વહીવટ વિભાગે સત્તાવાર પરિપત્ર કરી 11 નવા નિયમો જાહેર કર્યા હતા. પરિપત્રમાં તમામ વિભાગો, કચેરીઓ અને સરકારી અધિકારીઓને ખર્ચ ઘટાડવા અને ટેકનોલોજી આધારિત કાર્યપદ્ધતિ અપનાવવા સૂચનાઓ અપાઈ છે.

વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ અને ફોરેન એક્સચેન્જના ઉપયોગ અંગે પગલાં લેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે જ પ્રવાસનું આયોજન કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી ...

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ખેડૂતોને 'સનેડો' ખરીદવા માટે હવે મળશે 75,000 સુધીની સહાય

Gujarat Kisan Parivahan Yojana 2026: ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવા અને તેમની સમૃદ્ધિ માટે રાજ્ય સરકારે એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ, સરકારે કિસાન પરિવહન યોજનામાં ખેતીકામ માટે અત્યંત ઉપયોગી એવા 'સનેડો' (રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલ બાર) ની ખરીદી પર મળતી સબસિડીમાં મોટો વધારો કર્યો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, ખેડૂતોની રજૂઆતોને હકારાત્મક પ્રતિસાદ આપીને અગાઉ મળતી માત્ર 25,000 રૂપિયાની સહાયને વધારીને હવે સામાન્ય ખેડૂતો માટે 60,000 રૂપિયા અને નાના, સીમાંત તેમજ મહિલા ખેડૂતો માટે 75,000 રૂપિયા કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનો બજાર સુધી ઝડપથી અને ઓછા ખર્ચે પહોંચાડવામાં મોટી મદદ મળશે.

નાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે 'સનેડો'

કૃષિ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું ...

ડાંગને નવા કલેક્ટર મળ્યા:એન.ડી. પરમારે જિલ્લા મેજીસ્ટ્રેટ તરીકે ચાર્જ સંભાળ્યો

https://ift.tt/Xy25C78 ડાંગ જિલ્લાના નવા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ તરીકે એન.ડી. પરમાર (IAS) એ સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લીધો છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ બાદ તેમણે જિલ્લા સેવા સદન ખાતે આ પ્રક્રિયા પૂર્ણ કરી. આ સાથે જિલ્લા વહીવટી તંત્રમાં નવા નેતૃત્વને લઈને સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે. એન.ડી. પરમાર અગાઉ રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ વહીવટી હોદ્દાઓ પર સેવાઓ આપી ચૂક્યા છે. તેઓ વહીવટી અનુભવ, આયોજન ક્ષમતા અને જનકેન્દ્રિત અભિગમ માટે જાણીતા છે. હવે ડાંગ જિલ્લાના વિકાસલક્ષી કાર્યોને નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને આદિવાસી અને અંતરિયાળ વિસ્તારો ધરાવતા ડાંગ જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, માર્ગ સુવિધા, પીવાના પાણી, કૃષિ, રોજગારી તથા પર્યટન વિકાસ જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે. ડાંગ જિલ્લો કુદરતી સૌંદર્ય અને આદિવાસી સંસ્કૃતિ માટે ઓળખાય છે. આવા જિલ્લામાં વહીવટી કામગીરી સાથે લોકો સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો અસરકારક લાભ પહોંચાડવો મહત્વપૂર્ણ છે. નવા કલેક્ટર એન.ડી. પરમાર દ્વારા સુશાસ...

ગુજરાત AAPમાં મોટો ફેરફાર: 12 ઉપપ્રમુખ અને 14 સંગઠન મંત્રીઓ સહિત નવા પદાધિકારી જાહેર

Gujarat AAP new structure 2026: ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) એ આગામી સમયની રાજકીય તૈયારીઓના ભાગરૂપે પોતાનું સંગઠન વધુ મજબૂત કરવાની કવાયત હાથ ધરી છે. પાર્ટીએ આજે ગુજરાત પ્રદેશ માટે નવા પદાધિકારીઓની એક મોટી યાદી જાહેર કરી છે. આ ફેરફારમાં પ્રદેશ કક્ષાએ 12 નવા ઉપપ્રમુખ, 14 સંગઠન મંત્રીઓ ઉપરાંત મહિલા, યુવા અને છાત્ર મોરચાના નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. આ નવા માળખા દ્વારા પાર્ટીએ રાજ્યના તમામ વર્ગોને સાંકળીને એક નવી ઊર્જા સાથે મેદાનમાં ઉતરવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે.

12 નવા ઉપપ્રમુખોની નિમણૂક

પાર્ટી દ્વારા જાહેર કરાયેલા નવા હોદ્દેદારોની વાત કરીએ તો, પ્રદેશ કક્ષાએ કુલ 12 નેતાઓને ઉપપ્રમુખ પદની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ડૉ. જ્વેલબેન વસરા, કૈલાશ ગઢવી, રામભાઈ ધડુક, ગૌરીબેન દેસાઈ, યુવરાજસિંહ જાડેજા, બિપિન ગામેતી, રાજુ વલવાઈ, મયુર સાકરીયા, રાજ કરણ ઠાકોર, ડૉ. કાયનાબેન આથા, જીગીશા પટેલ અને જયંતી પ્રણામી...

Gujarat Weather Updates: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં થશે ફેરફાર, જાણો વેધર અપડેટ્સ

Gujarat Weather Updates:  હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન પલટાશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટ છવાયો વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી પણ આંશિક રાહત મળવાની  શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યના તાપમાનમાં 2થી3 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. રાજ્યમાં 40થી 41 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે.  પવનની ગતિ 15થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે. આગામી દિવસોમાં ગરમી સાથે ઉકળાટનો અનુભવ થશે. ખાસ કરીને દરિયાકાઠાના વિસ્તારમાં અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવન આવતા હોવાથી ગરમી સાથે બફારાનો અનુભવ થશે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જો કે છૂટછવાયા એકાદ જગ્યાએ વરસાદ સિવાય સાર્વત્રિક વરસાદની કોઇ શકયતા નથી હો થોડુ વાદળછાયું વાતાવરણ રહેશે, રાજ્યમાં ...

Gujarat Weather Update: રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, 44.5 ડિગ્રી સાથે સુરેંદ્રનગર સૌથી ગરમ શહેર

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. રવિવારે 44.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું. જ્યારે અમદાવાદ 43.1 ડિગ્રી તાપમાનમાં શેકાયું હતું. અમરેલીમાં 43.3,  રાજકોટમાં 43.5, ગાંધીનગરમાં 43 ડિગ્રી, વડોદરા, ભુજમાં 42.6 ડિગ્રી, ભાવનગરમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમીની સાથે અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ ગરમીમાં ઘટાડો થઈ શકે છે. આગામી સાત દિવસ સમગ્ર રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. એટલે કે ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાઈ શકે છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. તો આ વર્ષે કેરળમાં ચોમાસું 26 મેના રોજ બેસવાની સંભાવના છે.

હવામાનને લઈને જાણીતા હવામાન નિષ્ણાંત Ambalal Patel દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 મેના રોજ આંદામાન-નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની શક્યતા છે. સાથે જ 26 મે આસપાસ કેરળ કાંઠે ચોમાસાનું આગમન થઈ શકે ...

Gandhinagar: રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની ખુલી પોલ, 2,936 શાળામાં ફક્ત એક જ શિક્ષક

સરકાર એક તરફ ગુજરાતનું શિક્ષણ મોડલ અને શાળા પ્રવેશોત્સવ સહિતના તાયફાઓ કરી પોતાની પીઠ થબથબાવી રહી છે.  બીજી તરફ નીતિ આયોગના એક અહેવાલે ગુજરાત સરકારના શિક્ષણ મોડલના ધજાગરા ઉડાવ્યા છે. નીતિ આયોગના રિપોર્ટ મુજબ રાજ્યની 2 હજાર 936 શાળાઓ એવી છે કે જ્યાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમ છતાં દરેક શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. સૌથી વધુ ચિંતાજનક બાબત તો એ છે કે રાજ્યની 63 શાળામાં ભણવા માટે એક પણ વિદ્યાર્થી નથી છતાં ત્યાં 78 શિક્ષક રોજ હાજરી પૂરીને પગાર લઈ રહ્યા છે.

અહીં સવાલ તો એ થાય કે વિદ્યાર્થી જ નથી તો શિક્ષકો ભણાવી કોને રહ્યા છે. નીતિ આયોગન...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં IAS - IPS બનવાનું સ્વપ્ન સાકાર:CCDC, JIO UPSC ભવન, વિવેકાનંદ સ્ટડી સેન્ટરથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે અનોખો ત્રિકોણ સર્જાયો

https://ift.tt/Wc3QJSe સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં GPSC અને UPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કોચિંગનો અનોખો ત્રિકોણ સર્જાયો છે. અહીં વર્ષ 2006 માં CCDC સેન્ટર, વર્ષ 2019 માં JIO UPSC ભવન અને 2025 માં સ્વામી વિવેકાનંદ IAS સ્ટડી સેન્ટર શરૂ થયુ. જેના થકી 130 થી વધુ વિદ્યાર્થીઓ GPSC ની પરીક્ષા પાસ કરી ઓફિસર બની ચૂક્યા છે. અહીંના CCDC સેન્ટરમાં રૂ.1000 ના ટોકન દરે તો વિવેકાનંદ સેન્ટરમાં રૂ.5000 તો JIO UPSC ભવનમાં રૂ.8000 ની ડિપોઝિટ સાથે કોચિંગ આપવામાં આવે છે. જે રકમ રિફંડેબલ છે એટલે કે વિદ્યાર્થીઓ જ્યારે પોતાનો અભ્યાસ પૂર્ણ કરે ત્યારે તમામ રકમ પરત આપી દેવામાં આવે છે. જેથી એક્સપર્ટ ફેકલ્ટીના માધ્યમથી વિનામૂલ્યે તાલીમ આપતું આ સેન્ટર IAS અને IPS બનવાનું સ્વપ્ન સેવતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ઉત્પલ જોશીએ જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે અહીં વર્ષ 2019 થી UPSC સેન્ટર ચાલે છે. જે માટે મોટું અનુદાન JIO તરફથી પ્રાપ્ત થયું છે. એક અહીં પૂર્ણ સમયના ફેકલ...

ભારતમાલા રોડ પર નીલગાય આડી આવતાં સ્કોર્પિયો પલટી, ધાનેરાના ૩ આશાસ્પદ યુવાનોના કરુણ મોત

Rajasthan road accident: બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના લોકો માટે રાજસ્થાનનો પ્રવાસ ગોઝારો સાબિત થયો છે. રણુજા (રામદેવરા) ખાતે દર્શન કરીને પાછા ફરી રહેલા યાત્રાળુઓની કાર રાજસ્થાનના ભારતમાલા રોડ પર અચાનક નીલગાય સામે આવી જતાં પલટી ખાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં થાવર ગામના 3 આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી માહિતી મુજબ, ધાનેરાના થાવર ગામના આ યાત્રાળુઓ પોતાની સ્કોર્પિયો કારમાં રણુજા દર્શન માટે ગયા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે બાલોતરા જિલ્લાના આસોતરા નજીક ભારતમાલા રોડ પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા. આ સમયે અચાનક જ એક નીલગાય રસ્તા પર દોડી આવી હતી. નીલગાયને બચાવવા જતાં કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી ...

Rain Forecast: 19 મેથી 23 મે વચ્ચે આ જિલ્લામાં વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની આગાહી

Rain Forecast:હવામાનને લઈને જાણીતા હવામાન નિષ્ણાંત Ambalal Patel દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 મેના રોજ આંદામાન-નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની શક્યતા છે. સાથે જ 26 મે આસપાસ કેરળ કાંઠે ચોમાસાનું આગમન થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.તેમણે વધુમાં જણાવ્યું કે, અરબ સાગર આગામી દિવસોમાં વધુ સક્રિય રહેશે અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા પણ છે. 19 મેથી 23 મે દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આ ઉપરાંત 8 જૂનના રોજ અરબ સાગરમાં પવનની દિશામાં ફેરફાર થવાની શક્યતા હોવાનું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. જ્યારે 23 જૂનથી 28 જૂન વચ્ચે રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે આ આગાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

<iframe title=&...

સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ:સુગમ ગુજરાત ડિજિટલ પોર્ટલથી આવક, જ્ઞાતિના દાખલાથી લઈને રેશનકાર્ડ સહિતની 20 સેવાઓ ઘર બેઠા મળી રહેશે

https://ift.tt/56LW0yM પાલનપુર રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ સરકારે 5 મુખ્ય વિભાગોની 20 જેટલી હાઈ-ટ્રાન્ઝેક્શન સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પોર્ટલ દ્વારા આવકનો દાખલો, જાતિનો દાખલો, નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ, સોગંદનામા સહિતની અનેક સેવાઓ હવે ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ પદ્ધતિથી ઘરે બેઠા મેળવી શકાશે. નાગરિકો મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા અરજી કરી શકે છે તેમજ અરજીની સ્થિતિ પણ ઓનલાઇન જાણી શકે છે. બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે ડિજિટલ વ્યવસ્થાના અમલથી લાંબી લાઈનો, વારંવાર કચેરીએ ધક્કા અને દસ્તાવેજોની હાર્ડકોપીની ઝંઝટમાં ઘટાડો થશે. ખાસ કરીને વિદ્યાર્થીઓને સમયસર દાખલા મળી રહે તે માટે વહીવટી તંત્ર સતત કાર્યરત છે. નાગરિકોને આ પોર્ટલનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ. ટેકનોલોજીના ઉપયોગથી શાસન વ્યવસ્થા વધુ પારદર્શક અને સરળ બની રહી છે. પોર્ટલ પર 20 સેવાઓ 1.આવકનો દાખલો 2.જાતિનો દાખલો (SC/ST) 3.SEBC દાખલો 4.નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર 5.EWS પ્રમાણપત્ર 6.અધિવાસ પ્રમાણપત્ર 7.ખેડૂત પ્રમાણપત્ર 8.વારસાઈ પ્રમાણપત્ર અરજી...

વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો

census 2027 online registration: ભારત સરકારે આગામી 2027 ની વસ્તી ગણતરીને એકદમ સરળ, સચોટ અને ડિજિટલ બનાવવા માટે દેશમાં 'સ્વ ગણના' (Self-Enumeration) પ્રક્રિયાની વિધિવત શરૂઆત કરી દીધી છે. આનો સીધો અર્થ એ છે કે હવે તમારે માહિતી આપવા માટે સરકારી કર્મચારીના ઘરે આવવાની રાહ જોવી નહીં પડે. તમે જાતે જ ઘરે બેઠા તમારા અને તમારા પરિવારની વિગતો ઓનલાઈન જમા કરી શકશો. ગુજરાત રાજ્યમાં આ પ્રક્રિયા આવતીકાલ એટલે કે 17 મે, 2026 થી શરૂ થવા જઈ રહી છે અને તમે 31 મે, 2026 સુધી તમારી વિગતો નોંધાવી શકશો.

'જનગણના સે જન કલ્યાણ' ના નારા સાથે શરૂ થયેલા આ નવા અને મહત્વપૂર્ણ પ્રયોગ હેઠળ, ગુજરાતના નાગરિકો 17 મે ની રાત્રે 12:00 વાગ્યાથી સત્તાવાર વેબસાઈટ https://ift.tt/QgVCSNA પર જઈને એકદમ સુરક્ષિત રીતે પોતાનો ડેટા સબમિટ કરી શકશે. સરકારની આ નવી ડિજિટલ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ડેટાને વધુ સચોટ બનાવવાનો છે. વસ્તી ગણતરી વિભાગ (Census of India 2027) દ્વારા દેશના તમામ નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ આ પોર્ટલની...

Weather Update: રાજ્યમાં આ તારીખથી શરૂ થશે પ્રિમોનસૂન એક્ટિવિટી, હળવા વરસાદની આગાહી

Ambalala Forecast: વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં 18 મેથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ 18 મેથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે અને વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાતના અનુમાન મુજબ આગામી દિવસોમાં ગરમીથી લોકોને થોડી રાહત મળી શકે છે. બીજી તરફ મુંબઈમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 21થી 23 જૂન દરમિયાન મુંબઈના કેટલાક વિસ્તારોમાં ચાર ઇંચ સુધી વરસાદ વરસી શકે છે.

Amit Shah Gujarat Visit: અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, જુઓ પળેપળની અપડેટ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે, જ્યાં તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ સભાઓ અને કાર્યક્રમોમાં ભાગ લેશે. આજે સવારે 10:00 વાગ્યે, તેઓ એસજી હાઇવે પર કર્ણાવતી ક્લબ પાસે સ્થિત દક્ષિણ-પશ્ચિમ ઝોન કાર્યાલયમાં મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી. આ બેઠકમાં 'ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા' હેઠળ વૃક્ષારોપણ, વિકાસ કાર્યો, તળાવોને ઇન્ટરલિંક કરવા અને તેમના નવીનીકરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી બપોરે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક કરશે, જેમાં ખાસ કરીને એસજી હાઇવેના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, અધિકારીઓ ગાંધીનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવતા માણસા નગરપાલિકામાં તળાવો, હોસ્પિટલો અને અન્ય જન કલ્યાણકારી પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે. આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહે તેવી અપેક્ષા છે.

અમિત શાહનો 2 દિવસ ગુજરાત પ્રવાસ, ગાંધીનગર, અમદાવાદને મળશે નવા પ્રોજેક્ટસ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે, જ્યાં તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ સભાઓ અને કાર્યક્રમોમાં ભાગ લેશે. આજે સવારે 10:00 વાગ્યે, તેઓ એસજી હાઇવે પર કર્ણાવતી ક્લબ પાસે સ્થિત દક્ષિણ-પશ્ચિમ ઝોન કાર્યાલયમાં મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી. આ બેઠકમાં 'ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા' હેઠળ વૃક્ષારોપણ, વિકાસ કાર્યો, તળાવોને ઇન્ટરલિંક કરવા અને તેમના નવીનીકરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

એસજી હાઇવે અને માણસા નગરપાલિકા વિકાસ પ્રોજેક્ટ્સ પર ચર્ચા
કેન્દ્રીય ગૃહમંત્રી બપોરે ગ...

Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

અમદાવાદ: ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. હાલ રાજ્યમાં ભારે ગરમીની સ્થિતિ  યથાવત છે. 17 થી 21 મે દરમિયાન તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય અને ગરમીનો પ્રકોપ યથાવત રહી શકે છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે, 21 મે બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે.  આગામી દિવસોમાં ગુજરાતમાં એક તરફ ગરમીનો માર રહેશે તો બીજી તરફ પ્રિમોનસૂન એક્ટિવિટી પણ શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે.હવામાન વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

આગામી 15...