Skip to main content

Posts

Sardar Patel 151st Birth Anniversary: એકતા દિવસના અવસરે PM મોદી આપશે વિકાસ કાર્યોની ભેટ

PM Modi Gujarat Visit:  વડાપ્રધાનના કાર્યક્રમ મુજબ સવારે 9 વાગ્યે તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SOU) ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ સવારે 9:15 વાગ્યે એકતાનગરમાં વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. સવારે 9:35 વાગ્યે તેઓ બોન્સાઈ ગાર્ડનની મુલાકાત લેશે.

દિવસના સવારના આ  કાર્યક્રમો બાદ સાંજે 5:15 વાગ્યે વડાપ્રધાન એકતા પથ માટે રવાના થશે. સાંજે 5:30 વાગ્યે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ભાગ લેશે. આ પરેડમાં વિવિધ સુરક્ષા દળો અને પોલીસ ટુકડીઓ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સરદાર પટેલના રાષ્ટ્રીય એકતાના સંદેશને ઉજાગર કરવામાં આવશે.
રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન એકતાનગરથી વડોદરા જવા માટે રવાના થશે. ત્યારબાદ રાત્રે 9:10 વાગ્યે વડોદરાથી દિલ્હી જવા માટે પ્રસ્થાન કરશે. આમ, બે દિવસના ગુજરાત પ્રવાસ બાદ વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ પૂર્ણ થશે.

PM મોદીનો 31 ઓક્ટોબરનો કાર્યક્રમ:...

સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નવી સુવિધા: 52 કરોડના ખર્ચે બનાવવામાં આવી 127 રુમની હોટલ

ગાંધીનગર: હાલમાં પીએમ મોદી બે દિવસ માટે ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેઓ કરોડો રુપિયાના વિકાસકામોની ભેટ આપશે. 31 ઓક્ટોબર 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એકતાનગરમાં IRCTCની નવી હોટલનું લોકાર્પણ કરવામા આવશે. એકતાનગર રેલવે સ્ટેશન નજીક ₹52.50 કરોડના ખર્ચે IRCTCની નવી હોટેલનું નિર્માણ કરવામાં આવ્યું  છે. 127 રૂમની આ આધુનિક હોટેલ પ્રવાસીઓને રોકાણ માટે ગુણવત્તાયુક્ત સુવિધા ઉપલબ્ધ કરાવશે અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR

Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં બે સગીરાઓના કથિત ધર્મપરિવર્તનને લઈને સનસનાટી મચી ગઈ છે. આ મામલે કોડીનાર પોલીસ સ્ટેશનમાં મૌલવી સહિત ચાર વ્યક્તિઓ સામે ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, પોક્સો (POCSO) અને એટ્રોસિટી એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તમામ ચારેય આરોપીઓને રાઉન્ડઅપ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

<p style=...

Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

અમદાવાદ : રાજ્યમાં અચાનક  હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે આગામી 2 કલાકમાં રાજ્યના 14 જિલ્લામાં હળવા વરસાદની આગાહી સાથે નાઉકાસ્ટ જાહેર કર્યું છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પંચમહાલ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. બીજી તરફ, સાબરકાંઠા અને મહીસાગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગાંધીનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ નોંધાયો છે.

હવામાન વિભાગે જાહેર કર્યું નાઉકાસ્ટ

હવામાન વિ...

જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત

Jamnagar: જામનગર રાજકોટ હાઇવે પર આવેલી માનસી હોટલ પાછળથી પંચકોશી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂના કટિંગ વેળાએ જ દરોડો પાડીને ₹53.78 લાખથી વધુનો વિશાળ મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જે સ્થળ પરથી આ દારૂનું કટિંગ ઝડપાયું તે ગોડાઉન જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટર મંજુબેન બાંભણિયાના પુત્ર હિતેશ ઉર્ફે વાંગો બાંભણિયાએ ભાડે રાખેલું હોવાનું સામે આવતા રાજકીય વર્તુળો અને ભાજપની છાવણીમાં ચર્ચાઓ શરૂ થઈ છે.

<iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen...

વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ

Gandhinagar: રાજ્યભરમાં ફરજ બજાવતા વન રક્ષક અને વનપાલ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓના અવાજને બુલંદ કરવા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પ્રશ્નો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ફરજ પર હાજર ન થઈ અચોક્કસ  મુદ્દતની હડતાલનું એલાન કર્યું હતું. વનપાલ અને વન રક્ષક કર્મચારીઓને પાંચ માગણીઓનું ઘણા સમયથી નિરાકરણ નહીં આવતું હોવાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો. હાલ મળતા ગ્રેડ પે ની વિસંગતતા દૂર કરી પગાર માળખાની ઉચ્ચ કમીટી સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી છે. રજા પગાર ભથ્થામાં પગાર ધોરણ પ્રમાણેના બેઝિક અને મોંઘવારી ભથ્થાનો ઉમેરો કરી ચુકવણી કરવાની માંગ કરાઈ છે. રિસ્ક સિક્યુરિટી એલાઉન્સ આપવા પણ માંગ કરવામાં આવી છે.

<iframe title="YouTube video player...

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:કેન્દ્રીય કર્મચારીઓના DA વધારો; સુપ્રીમ કોર્ટે કહ્યું- ફોર્મ-6 ફરીથી કેમ ભરવું; MLC ચૂંટણીમાં કોંગ્રેસને લઈને PMનો કટાક્ષ

https://ift.tt/YSNG9r0 નમસ્તે, દિવાળી પહેલાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સનો મોંઘવારી ભથ્થું 3% વધાર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ MLC ચૂંટણીઓના પરિણામોને લઈને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો. સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં વોટર લિસ્ટના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝનને લઈને સુનાવણી કરી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર સુપ્રીમ કોર્ટની પેનલ જંતર-મંતર પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાના આરોપોની તપાસ કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું 3% વધાર્યું:હવે DA 63% થયું, 48 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનર્સને ફાયદો, સરકાર ₹10 હજાર કરોડ ખર્ચ કરશે દિવાળી પહેલાં કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનભોગીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો છે. મંગળવાર, 28 ઑક્ટોબરે યોજાયેલી કેબિનેટ બેઠકમાં DA વધારા અંગે નિર્ણય લેવામાં આવ્યો. આ વધારા સાથે મોંઘવારી ભથ્થું 60%થી વધીને 63% થઈ જશે. તેનાથી આશરે 48 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનર્સને લાભ થશે. નવા દરો 1 જુલાઈથી લાગુ માનવામાં આવશે. સરકાર આ માટે 10 હજાર કરોડ રૂપિયા ખર્ચશે. એપ્રિલમાં DAમાં 2%નો વધારો થયો હતો આ પહેલાં સરકા...