Skip to main content

Posts

Showing posts from October, 2025

Gujarat Rain: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.  અનેક વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ વરસી શખે છે. ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.

આજે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે 31મી ઓક્ટોબરે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.

આ સિવાય જામનગર, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભા...

Rain Update:રાજ્યમાં કમોસમી વરસાદનો કેર યથાવત, સવારે 10 વાગ્યા સુધીમાં 41 તાલુકામાં વરસ્યો

Gujarat Rain Forecast: ગુજરાતમાં અરબી સમુદ્રમાં એક્ટિવ સિસ્ટમના કારણે સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અચાનક જ આવેલા વાતાવરણમાં પલટાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. હજુ પણ આગામી 2થી 3 દિવસ સુધી સ્થિતિ યથાવત રહેવાની શકયતા છે. આજ સવારથી ગુજરાતના માટોભાગના વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. કાળાડિંબાગ વાદળો વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારમાં સવારથી કમોસમી વરસાદની એન્ટ્રી થઇ. વહેલી સવારથી  સવારના 10 વાગ્યા સુધીમાં 41 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

સવારે 6થી 10 વાગ્યા સુધીમાં વાપીમાં 0.79 ઈંચ વરસાદ વરસ્યો તો ઉમરગામમાં 0.71 ઈંચ વરસાદ વરસ્યો. તલોદમાં 0.51 ઈંચ,ભાવનગરના મહુવામાં 0.51 ઈંચ, રાજુલામાં 0.43 ઈંચ વરસાદ વરસ્યો. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં પારડીમાં 0.28 ઈંચ અને ધોલેરા, વલસાડમાં 0.24 ઈંચ વરસાદ વરસ્યો.

હવામાન વિભાગની વરસાદની આગાહી

રાજ્યમાં હજુ આજે પણ માવઠાનો માર રહેશે યથાવ છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ 3 નવેમ્બર સુધી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્...

Gujarat Rain: 2 નવે. સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની અંબાલાલની આગાહી, જાણો ક્યારથી પડશે કાતિલ ઠંડી ?

Gujarat Rain: ગુજરાતમાં અત્યારે સૌરાષ્ટ્રથી લઇ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ચોમાસાની સિઝન બાદ પણ વરસાદ વરસતા ખેડૂતો પાયમાલ થયા છે, મોટાભાગના ખેતી પાકોને નુકસાન પહોંચ્યુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ વરસાદ 125 ટકા સુધી પહોંચી ગયો છે જેમાં કચ્છમાં સૌથી વધુ 148 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 123 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 123 ટકા અને સૌરાષ્ટ્રમાં સરેરાશ 117 ટકા વરસાદ પડ્યો છે. સાઉથ ગુજરાતમાં સરેરાશ વરસાદની સરખામણીમાં 130 ટકા કરતા વધુ વરસાદ પડ્યો છે. હવામાનકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદ રહેવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે, અંબાલાલની લેટેસ્ટ આગાહી પ્રમાણે, 2 નવેમ્બર સુધી વરસાદી માહોલ રહશે, એટલુ જ નહીં 7 નવેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધશે, અને આગામી ડિસેમ્બરના અંતમાં રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળશે.

ગુજરાતમાં અત્યારે કાતરક મહિનામાં અષાઢી ...

Gujarat Rain: ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ આંકડા

Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી માવઠાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, સૌરાષ્ટ્રથી ઉતર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જોરદાર વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. જેના કારણે ખેડૂતોને ડાંગર, કપાસ, મગફળી સહિતાના પાકોમાં મોટુ નુકસાન પહોંચ્યુ છે. હાલમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને હજુ પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સ્થિતિ રહેશે. આ બધાની વચ્ચે અહીં છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કપરાડામાં 1.38 ઇંચ અને અમીરગઢમાં 1.22 ઇંચ ખાબક્યો છે.

ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહેવાનો છે, હવામાન વિભાગે આજે પાંચ જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા 24 કલાકના આંકડા જોઇએ તો વલસાડ અને બનાસકાંઠામાં વરસાદી માહોલ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં કપરાડામાં સૌથી વધુ 1.38 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં...

Gujarat Rain: આજે પાંચ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ, બંદરો પર લગાવાયા 3 નંબરના સિગ્નલ

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી માવઠાનો માર પડી રહ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે ખેતીમાં નુકસાન પહોંચ્યુ છે. હાલમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં હજુ પણ આવનારા દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યના હવામાન વિભાગ અનુસાર, આજે પાંચ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે, હવામાન વિભાગ અનુસાર આજે પણ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું. આજે રાજ્યમાં પાંચ જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યુ છે. હવામાન વિભાગ અનુસાર, આજે રાજકોટ, વડોદરા, સુરત સહિત 15 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ છે, અને પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે. હાલમાં રાજ્યના બંદરો પર LCS-3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ખાસ વાત છે કે, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર અને ગીર સોમનાથમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ઓરેંજ એલર્ટ, દમણ અને દાદરાનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.&nbs...

ગુજરાત મહેસૂલ વિભાગે GAS કેડરના અધિકારીઓની બદલી-બઢતીના કર્યા આદેશ, 3 અધિકારીઓના અગાઉના હુકમ રદ્દ

Gujarat GAS officers transfer: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે 29 ઓક્ટોબર, 2025 ના રોજ અધિસૂચના (નમક/૧૦૨૦૨૫/૧/ડી.૧) જારી કરીને ગુજરાત વહીવટી સેવા (GAS) ના અધિકારીઓની વ્યાપક બદલી અને બઢતીના આદેશો બહાર પાડ્યા છે. આ આદેશોમાં GAS (જુનિયર સ્કેલ) ના 12 અધિકારીઓની જાહેર હિતમાં બદલી-નિમણૂક કરવામાં આવી છે, જ્યારે અગાઉના 3 અધિકારીઓ (આર.એસ. હુણ, પરેશકુમાર ટી. પ્રજાપતિ અને એન.બી. રાજપુત) ની બદલીના હુકમો મૂળ અસરથી રદ્દ કરવામાં આવ્યા છે. મુખ્ય બદલીઓમાં સુશીલ પરમાર ને મોરબીથી જૂનાગઢ અને પ્રવિણસિંહ ડી. જૈતવત ને મોરબીના પ્રાંત અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત, મામલતદાર સંવર્ગના બે અધિકારીઓ (આર.બી. ગઢવી અને એચ.જે. સોલંકી) ને વર્ગ-1 માં હંગામી બઢતી આપીને મહત્ત્વના પદો પર નિમણૂક આપવામાં આવી છે.

GAS કેડરમાં મોટા ફેરફારો: બદલીઓ અને પદોનું પુનર્ગઠન

ગુજરાત ...

Gujarat Rain: આગામી 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

Gujarat Rains: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી કરી છ.  આ સિવાય જૂનાગઢ,  ગીર સોમનાથ,  દીવ,  બોટાદ,  ભરૂચ,  સુરત,  તાપી,  નવસારી,  ડાંગ,  વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

કાલે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  30 ઓક્ટોબરે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં છૂટા છવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી છે.  જ્યારે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી,  પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. </p...

Gujarat Rain Forecast : માવઠાનો માર વેઠતા ખેડૂતો માટે હજુ કોઈ રાહતના સમાચાર નહીં

રાજ્યમાં હજુ કમોસમી વરસાદનો કહેર રહેશે યથાવત. એટલે કે માવઠાના મારથી હજુ સુધી ખેડૂતોને નહીં મળે રાહત. આ આગાહી કરી છે રાજ્યના હવામાન વિભાગે. હવામાન વિભાગના મતે હજુ સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આજે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર બે જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.  તો 10 સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાં યલો એલર્ટ જારી કરાયું છે. યલો એલર્ટ એટલે કે છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદ વરસશે. યલો એલર્ટ વાળા જિલ્લાની વાત કરવામાં આવે તો જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો સમાવેશ થાય છે. તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં પણ છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદ વરસી શકે છે... આ ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ જારી કરાયું છે. અરબસાગરમાં બનેલા ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે  વરસાદ યથાવત્ રહેશે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અતિભારે વરસાદનો ખતરો! આ તારીખે સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં તોફાની વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી

Gujarat rain alert: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, હાલ અરબ સાગરમાં સક્રિય સિસ્ટમનો ટ્રેક બદલાઈ રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં માવઠાની અસર 2 નવેમ્બર સુધી યથાવત્ રહેશે. 28 ઓક્ટોબર સુધીમાં પડેલા અતિભારે વરસાદથી ખેડૂતોના તૈયાર થયેલા ખરીફ પાકને 100% નુકસાન થયું છે. આગાહી પ્રમાણે, 29 ઓક્ટોબરે વરસાદની તીવ્રતા હળવી રહેશે, પરંતુ 30 અને 31 ઓક્ટોબરે ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ટ્રેક બદલાતા હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ, કચ્છના ભાગો અને મધ્ય ગુજરાતના અમદાવાદ-ગાંધીનગર સુધીના વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડી શકે છે. નિષ્ણાતે સરકારને ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવા માટે અપીલ કરી છે, કારણ કે પાકને થયેલું નુકસાન સર્વે વિના પણ સ્પષ્ટ છે.

વરસાદની વર્તમાન સ્થિતિ અને ખરીફ પાકને નુકસાન

રાજ્યમાં 25 ઓક્ટોબર થી શરૂ થયેલા માવઠાએ અનેક વિસ્તારોને ઘમરોળ્યા છે. છેલ્લા ઘણા વર્ષોમાં પ્રથમવાર એવું બન્યું છે કે ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં આટલા તીવ્ર વરસાદની નોંધ લેવાઈ હોય, જેની તીવ્રતા અષા...

Gujarat Rain Alert: રાજ્યના કયા કયા વિસ્તારોમાં અપાયું વરસાદનું એલર્ટ?

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે છેલ્લા ચાર દિવસથી જગતનો તાત માવઠાનો માર સહન કરી રહ્યો છે. ત્યારે રાજ્યના ખેડૂતો માટે આવ્યા છે રાહતના સમાચાર. આજે હવામાન વિભાગની દિવસ દરમિયાનની આગાહીની વાત કરીએ તો એક પણ જિલ્લામાં રેડ એલર્ટ નથી. એટલે કે અતિભારે વરસાદનું ક્યાંય અનુમાન વ્યકત કરાયું નથી. માત્ર આજના દિવસે 13 જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. હવામાન વિભાગે આપેલા યલો એલર્ટ વાળા જિલ્લાની વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, દ્વારકાનો સમાવેશ થાય છે.. આ ઉપરાંત પોરબંદર,જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે... એકંદરે આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે. દરિયાકાંઠાના વિસ્તારો સિવાય આજે વરસાદની નહીંવત શક્યતા હોવાની આગાહી કરવામાં આવી છે..

Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 239 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ રાજુલામાં 8.50 ઈંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 239 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યમાં ત્રણ દિવસથી વરસાદી માહોલ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ રાજુલામાં 8.50 ઈંચ વરસાદ વરસ્યો હતો.

જાણો ક્યાં થયો કેટલો વરસ્યો વરસાદ?

છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં 7.24 ઈંચ વરસાદ, સૂત્રાપાડામાં 6.85 ઈંચ વરસાદ,ઉનામાં 5.55 ઈંચ વરસાદ, ગળતેશ્વરમાં 5.55 ઈંચ વરસાદ, લીલીયામાં 5.39 ઈંચ વરસાદ, ગીર ગઢડામાં 5.16 ઈંચ વરસાદ,વેરાવળ 4.92 ઈંચ વરસાદ,સાવરકુંડલામાં 4.88 ઈંચ વરસાદ, કોડીનારમાં 4.84 ઈંચ વરસાદ, ખાંભા અને વડોદરામાં 4.80 ઈંચ વરસાદ, બારડોલી, વલ્લભીપુરમાં 4.17 ઈંચ વરસાદ, મેઘરજ, ઉમરપાડા, વાગરામાં 3.74 ઈંચ વરસાદ, બાલાસિનોરમાં 3.54 ઈંચ વરસાદ, નડિયાદમાં 3.46 ઈંચ વરસાદ, જેસરમાં 3.19 ઈંચ વરસાદ, કડાણા અને ખાનપુરમાં 2.99 ઈંચ વરસાદ, તાલાલા, નાંદોદ, મહિસાગરના વીરપુરમાં 2.95 ઈંચ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં આજથી વરસાદના <s...

Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આજે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

Gujarat Rain Forecast: રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે કમોસમી વરસાદે ખેતીના પાકને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશન અને ટ્રફની અસરના ભાગરૂપે શિયાળાના આરંભે ઠંડીના બદલે કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. બેથી બાર ઈંચ સુધી વરસેલા વરસાદથી સૌરાષ્ટ્રના ખેડૂતો પાયમાલ થઇ ગયા છે.  ભારે વરસાદથી ઉભી થયેલી પૂરની સ્થિતિમાં ફસાયેલા 170થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે લઇ જવાયા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.  ઉત્તર અને મધ્ય ગુજરાત તથા સંઘપ્રદેશમાં છૂટ્ટાછવાયા સ્થળે મધ્યમથી ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદમાં પણ વરસાદની આગાહી છે. અહીં  કોઇક વિસ્તારમાં હળવો તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે.

આગામી બે કલાક સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્...

Gujarat Rain Forecast : દિવાળી બાદ મેઘરાજાની સટાસટી, 24 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજથી 2 નવેમ્બર સુધી રાજ્યના 24 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને લીધે રાજ્યમાં આગામી ચારથી છ દિવસ સુધી વરસાદ વરસી શકે છે.. આ સિસ્ટમની સીધી અસર રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે.. જેનાથી પવનની ઝડપ પણ વધી શકે છે.. દરિયામાં ભારે કરંટ જોવા મળતા માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.. આજે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જ્યારે 21 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. તો આવતીકાલે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને સંઘ પ્રદેશ દીવમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.. કચ્છ સહિત સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગરમાં પણ કાલે વરસાદનું યલો એલર્ટ અપાયું છે.. તો મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કાલે ભારે વરસાદ વરસી શકે છે.. તો અમદાવાદ અને ગાંધીનગર માટે પણ હવામાન વિભાગે કાલ માટે યલો એલર્ટ આપ્યું છે.. મધ્ય ગુજર...

Gujarat Rain:  છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં કમોસમી વરસાદ, ભાવનગરના મહુવામાં સૌથી વધુ પોણા આઠ ઈંચ વરસાદ

અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 21 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જે પૈકી નવ તાલુકા તો એવા રહ્યા જ્યાં બેથી પોણા આઠ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં મહુવામાં 7.68 ઈંચ, સિહોર 5 ઈંચ વરસાદ વરસ્યો હતો.

તે સિવાય પાલિતાણામાં 2.99 ઈંચ, ભાવનગર શહેરમાં 2.83 ઈંચ, જેસરમાં 2.64 ઈંચ, ઉમરાળામાં 2.13, તળાજામાં 1.89 ઈંચ, તો, વલ્લભીપુરમાં 1.50 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તાપીના સોનગઢમાં 3.94 ઈંચ વરસાદ ખાબક્યો તો સુરતના ઉમરપાડામાં 3.66, સુરત શહેરમાં 1.89 ઈંચ, ઓલપાડમાં 1.26 ઈંચ વરસાદ ખાબકતા શહેર સહિત જિલ્લાભરમાં અનેક ઠેકાણે જળબંબાકારની  સ્થિતિ જોવા મળી હતી.

ગઈકાલ સવારથી આજ સુધીમાં ગીર સોમનાથના, ઉના અને સુત્રાપાડામાં 3.94 અને 3.11 ઈંચ વરસાદ, કોડીનારમાં 2.44 ઈંચ વરસાદ ખાબક્યો, જ્યારે અમરેલીના જાફરાબાદમાં 3.74, રાજુલામાં 3.03, સાવરકુંડલામાં 2.05, ખાભામાં 1.25 ઈંચ વરસાદ વરસ્યો હતો. નર્મદા જિલ્લાના સાગબારા, તિલકવાડા, ગ...

દિવાળી બાદ 'મેઘરાજા'ની સટાસટી: 24 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, 21માં યલો તો 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Gujarat rain forecast: દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં હવામાન વિભાગે કમોસમી વરસાદ ની મોટી આગાહી કરી છે. અરબી સમુદ્ર માં સર્જાયેલા ડિપ્રેશન ને કારણે આજથી લઈને 2 નવેમ્બર સુધી રાજ્યના કુલ 24 જિલ્લાઓ માં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. આ સિસ્ટમની સીધી અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે, જેના કારણે પવનની ઝડપ વધશે અને દરિયામાં ઊંચા મોજાં (ભારે કરંટ) ઉછળશે. પરિણામે, માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં નંબર 3 નું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આવતીકાલે સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અન્ય 21 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, સાથે જ તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રી નો ઘટાડો થવાની શક્યતા છે.

અરબી સમુદ્રનું ડિપ્રેશન બન્યું વરસાદનું કારણ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્ર માં સર્જાયેલા ડિપ્રેશન ના કારણે ગુજરાતમાં આગામી 4 થી 6 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ વરસી શકે છે. આ સિસ્ટમને કારણે દરિયાકાંઠાના વ...

Gujarat Unseasonal Rains Live: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસ્યો, માવઠાથી કપાસ-ડાંગરના ખેડૂતો થયાં બરબાદ

Gujarat Unseasonal Rain: ગુજરાતમાં નવુ વર્ષ શરૂ થઇ ચૂક્યું છે. પરંતુ અત્યારે રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ ખાબકી રહ્યો છે. હાલમાં અરબી સમુદ્રમાં લૉ પ્રેસર ડિપ્રેશન સિસ્ટમ સર્જાઇ છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠુ થઇ રહ્યું છે, અચાનક પડેલા આ કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે, કપાસ, ડાંગર અને શાકભાજી સહિતના પાકોને મોટુ નુકસાન પહોંચ્યુ છે. ગુજરાતમાં શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં, 71 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે.

Gujarat Rain: કારતકમાં અષાઢી માહોલઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં કમોસમી વરસાદ

Gujarat Unseasonal Rain: ગુજરાતમાં નવુ વર્ષ શરૂ થઇ ચૂક્યું છે. પરંતુ અત્યારે રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ ખાબકી રહ્યો છે. હાલમાં અરબી સમુદ્રમાં લૉ પ્રેસર ડિપ્રેશન સિસ્ટમ સર્જાઇ છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠુ થઇ રહ્યું છે, અચાનક પડેલા આ કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે, કપાસ, ડાંગર અને શાકભાજી સહિતના પાકોને મોટુ નુકસાન પહોંચ્યુ છે. ગુજરાતમાં શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં, 71 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે.

ગુજરાતના દરિયા કાંઠે અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિપ્રેશનની અસરના કારણે ગુજરાતમાં વરસાદી વાતાવરણ ઉભુ થયુ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં ખાબક્યો છે, નવસારી શહેરમાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં પોણા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં સાડાત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં પોણા ત્રણ ઈંચથી...

Gujarat Weather: રાજ્યના આ વિસ્તાર માટે આગામી 3 કલાક ભારે, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Gujarat Weather: ગુજરાત હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે નાઉકાસ્ટ (તાત્કાલિક આગાહી) જાહેર કરી છે, જે મુજબ રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી હળવા વરસાદની શક્યતા છે:

ભારે વરસાદની આગાહી: અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મધ્યમ વરસાદની આગાહી: જૂનાગઢ, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની શક્યતા છે.

હળવા વરસાદની આગાહી: પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને ખેડામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તારીખ સુધી માવઠાનું જોર રહેશે

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી એ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન...

રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદ તૂટી પડશે, આવતીકાલે 24 જિલ્લામાં યલો-ઓરેન્જ ઍલર્ટ, દરિયાકાંઠે જોખમી સિગ્નલ

Gujarat rain forecast: અરબી સમુદ્ર માં સર્જાયેલા ડિપ્રેશન ના કારણે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. 26 ઓક્ટોબર ના રોજ રાજ્યના કુલ 24 જિલ્લામાં ઓરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બોટાદ, અમરેલી અને ભાવનગર માટે ઓરેન્જ ઍલર્ટ છે. આ હવામાનની ગંભીર સ્થિતિને જોતા દરિયો તોફાની બને તેવી શક્યતા છે, જેના પગલે ઓખા પોર્ટ પર નંબર-3 અને સલાયા પોર્ટ પર નંબર-1 નું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે, અને માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આજે 25 ઓક્ટોબર એ પણ 9 જિલ્લામાં ભારે વરસાદ માટે યલો ઍલર્ટ જારી કરાયું છે.

ડિપ્રેશનના કારણે ગુજરાત પર વરસાદી સંકટ: દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ

અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન સક્રિય થવાને કારણે, ગુજરાત રાજ્યમાં આગામી 6 દિવસ સુધી હવામાનમાં મોટો પલટો આવવાની અને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ડિપ્રેશનના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં જોખમી પરિસ્થિત...

Rain : રાજયમાં આ તારીખથી ફરી વરસાદની અન્ટ્રી,તમામ પોર્ટ પર લગાવાયું ત્રણ નંબરનું સિગ્નલ

Gujarat Rain Forecast:  અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતા એક સપ્તાહ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જમાવટ કરે તેવી શક્યતા છે.  હવામાન વિભાગે આગામી એક સપ્તાહ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હજુ ચાર દિવસ ભારે વરસાદનું અનુમાન છે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ એક્ટિવ છે જેના મહારાષ્ટ્ર પરથી ગુજરાતમાં આવતાં ગુજરાતને મેઘરાજા ફરી એકવાર ઘમરોળશે. હવામાન વિભાગની આગાહી મુજબ એક સપ્તાહ મધ્યમથી ભારે રાજ્યમાં છુટછવાયો વરસાદ રહેશે પરંતુ આવતીકાલે ભારેથી અતિભારે વરસાદનો અનુમાન છે. કાલથી બે દિવસ અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. 27 ઓક્ટોબરના ગાંધીનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. ઉત્તર ગુજરાત તરફના પોર્ટ પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. અમરેલી સહિત સૌરાષ્ટ્રના કાંઠાના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદની પ્રબળ શક્યતાને જોતા  માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈ કરી મોટી આગાહી, દક્ષિણ ગુજરાત માટે આગામી 48 કલાક ભારે

Gujarat Weather: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદની પ્રબળ શક્યતા છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ, અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ અને ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ના કારણે રાજ્યમાં આ વરસાદી માહોલ સર્જાશે.

દક્ષિણ ગુજરાતમાં પૂર જેવો વરસાદ
આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને, નવસારી, સુરત, ભરૂચ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, સુરત અને ભરૂચના કેટલાક ભાગોમાં તો પૂર જેવો વરસાદ આવે તેવી પણ શક્યતા છે. અરવલ્લી અને સાબરકાંઠાના ભાગોમાં આજથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ અસર
વરસાદની આગાહી...

Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી: ખેડૂતોની ચિંતામાં વધારો

Gujarat Weather: પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં આજથી આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ અનુમાનના પગલે દક્ષિણ ગુજરાતના બંદરો પર LCS-3 સિગ્નલ અને સૌરાષ્ટ્રના બંદરો પર એક નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

ક્યાં ક્યાં પડશે વરસાદ?
આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે હળવાથી ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને, સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતોની ચિંતા વધી છે કારણ કે આજે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદની આગાહી છે.

તૈયાર પાકને નુકસાનની ભીતિ
અરબી સમુદ્રમાં સક્રિય થયેલા આ ડિપ્રેશનને કારણે ખ...

Gujarat Farmer : મગફળીની ટેકાના ભાવે ખરીદીને લઈ ખેડૂતો મુકાયા મુંઝવણમાં

Gujarat Farmer : મગફળીની ટેકાના ભાવે ખરીદીને લઈ ખેડૂતો મુકાયા મુંઝવણમાં

Gujarat Rain Forecast: ગુજરાતમાં તૂટી પડશે કમોસમી વરસાદ, કાલે ક્યાં ક્યાં માવઠાની આગાહી?

આવતીકાલે એટલે કે 25 અને 26 ઓક્ટોબરે રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. દક્ષિણ-પૂર્વ અરબ સાગર પર એક ડિપ્રેશન યથાવત્ છે.. જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં રહેશે વરસાદી માહોલ. 29 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ. 25 ઓક્ટોબરે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, ડાંગ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્રમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન..  25 અને 26 તારીખે માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ સલાહ.

દક્ષિણ પૂર્વ અરબ સાગર પર એક ડિપ્રેશન યથાવત છે.. જેને લઈને હવામાન વિભાગે આજથી 29 ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.. જ્યારે 25 અને 26 ઓક્ટોબરે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.. હવામાન વિભાગ મુજબ આજે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.. જ્યારે મધ્ય ગુજરાતના દાહોદ, છોટા ઉદેપુર, તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ ...

Rain: ખેડૂતોના માથે માવઠાનું સંકટ, આગામી 72 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની આગાહી

Gujarat Rain: ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો આવશે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, સાથે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થવાની પણ શક્યતાઓ દર્શાવી છે. અંબાલાલની આગાહી પ્રમાણે, આગામી 72 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે, કારણ કે બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં લૉ પ્રેશર સિસ્ટમ એક્ટિવ થઇ છે.

ગુજરાતના ખેડૂતો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. દિવાળીના તહેવારો વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 72 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે, હાલમાં બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે જેના કારણે અને ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમની વિક્ષેપના કારણે વરસાદની શક્યતા છે. રાજ્યમાં નવસારી સુરત, ભરૂચ, વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત વલસાડ, નવસારી, ભરૂચ, સુરત સહિતના ભાગોમાં પૂર આવે તેવા વરસાદની શક્યતાઓ પણ છે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ ખાસ કરીને દક્ષિણ ...

Gujarat Rain Forecast : ગુજરાતમાં 29મી ઓક્ટોબર સુધી વરસાદની આગાહી, જુઓ શોર્ટ વીડિયો

Gujarat Rain Forecast : ગુજરાતમાં 29મી ઓક્ટોબર સુધી વરસાદની આગાહી, જુઓ શોર્ટ વીડિયો

Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે કમોસમી વરસાદ, કાલે ક્યાં ક્યાં માવઠાની આગાહી?

Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે કમોસમી વરસાદ, કાલે ક્યાં ક્યાં માવઠાની આગાહી?

ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે. રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ ઘેરાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 23 ઓક્ટોબરથી લઈને 29 ઓક્ટોબર સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જેના કારણે ખેડૂતોને પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે.

આગામી દિવસોમાં વરસાદની સંભાવના:

આજે (23 ઓક્ટોબર): દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં મેઘ ગર્જના સાથે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી છે.

24 ઓક્ટોબર: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

25 ઓક્ટોબર: કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ...

પોલીસે 8 મહિનામાં 5.5 કરોડના 4 હજાર ફોન શોધ્યા:મોબાઇલ ચોરાઈ જાય તો ઘરે બેઠા સરકારી પોર્ટલ પર માહિતી ભરી દો, આશીર્વાદરૂપ બની સિસ્ટમ

https://ift.tt/W8NuSwp અમદાવાદ પોલીસે 8 મહિનામાં 4 હજાર ચોરાયેલા કે ખોવાયેલા ફોન શોધ્યા અને મૂળ માલિકને પરત કર્યા. આ મોબાઇલની કિંમત સાડા પાંચ કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે. સામાન્ય રીતે લોકોની એવી ધારણા હોય છે કે એકવાર મોબાઇલ ખોવાયો એટલે ગયો! પાછો નહીં મળે. પણ હવે એક સરકારી પોર્ટલના કારણે આ સ્થિતિ સુધરી છે. કારણકે સરકારે એક એવી સિસ્ટમ ઊભી કરી છે, જેના થકી ખોવાયેલો કે ચોરાયેલો મોબાઇલ સરળતાથી મળી જશે. એ માટે તમારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની પણ જરૂર નથી. તમે માત્ર પાંચ જ મિનિટમાં ઘરે બેઠાં ખોવાયેલા કે ચોરાયેલા મોબાઇલ માટે અરજી કરી શકો છો. કેન્દ્ર સરકારના પોર્ટલ CEIR એટલે કે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર પર તમારે તમારા મોબાઇલની વિગતો ભરવાની રહેશે. ત્યાર બાદ તમારો મોબાઇલ શોધવામાં પોલીસને સરળતા રહેશે. કારણ કે એ મોબાઇલનો કોઈ ઉપયોગ કરતો થશે તો તેની સીધી જાણ પોલીસને થશે. જ્યારે પણ મોબાઇલ મળશે ત્યારે પોલીસ તમને બોલાવીને ફોન પરત આપી દેશે. CEIR પોર્ટલ પર ભરવાની થતી વિગતો વિશે સ્ટેપ બાય સ્ટેપ સમજી લો. સૌથી પહેલા ગૂગલ પર જઈને CEIR લખવાનું રહેશે. ગૂગલ સર્ચના રિઝલ્ટમાં https://ift.tt/hAi2N8x...

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં પડ્યું માવઠું, રસ્તા પર સૂકવેલી ડાંગર પલળી ગઈ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં પડ્યું માવઠું, રસ્તા પર સૂકવેલી ડાંગર પલળી ગઈ

South Gujarat Rain: આજે ભરુચ, વલસાડ, તાપી સહિતના જિલ્લામાં માવઠું ખાબક્યું હતું. અચાનક પડેલા વરસાદને પગલે રસ્તા પર સૂકવેલી ડાંગર પલળી ગઈ હતી. જેને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા. તેમજ ડાંગરને સંકેલવા માટે દોટ લગાવી હતી.

વલસાડ જિલ્લામાં નવા વર્ષના દિવસોમાં જ મિની વાવાઝોડા જેવો ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બપોર બાદ પારડી અને હાલાર સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેને લીધે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો પરેશાન થયા છે. દરમિયાન, હવામાન વિભાગે આગામી છ દિવસ માટે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવા, અપરએર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રના છૂટાછવાયા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ખાસ કરીને આવતીકાલે તાપી, ડ...

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

Gujarat unseasonal rain: ગુજરાત રાજ્ય હાલમાં 'બેવડી સિઝન' નો અનુભવ કરી રહ્યું છે, જ્યાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે. આ શિયાળાની શરૂઆત પહેલાં, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બે સક્રિય હવામાન પ્રણાલીઓ (Systems) ને કારણે રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર આવી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સિસ્ટમ નવેમ્બર 4 સુધી સક્રિય રહેવાની સંભાવના છે, અને જો બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત બનશે તો નવા વાવાઝોડા ની રચનાનું જોખમ પણ રહેલું છે. સામાન્ય રીતે ઓક્ટોબરના અંત સુધીમાં ચોમાસું વિદાય લે છે, પરંતુ આ વર્ષે સક્રિય પ્રણાલીઓના કારણે નવેમ્બરની શરૂઆત સુધી વરસાદનું જોખમ પ્રવર્તી રહ્યું છે.

બંગાળની ખાડી અને અરબી સમુદ્રની સિસ્ટમ્સથી હવામાનમાં પલટો

ગ...

દિવાળી પછી ગુજરાતમાં મેઘરાજાની 'નોન-સ્ટોપ' બેટિંગ! ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ સહિત 10 વિસ્તારોમાં માવઠાની આગાહી

Gujarat unseasonal rain: ગુજરાત રાજ્ય હાલમાં 'બેવડી સિઝન' નો અનુભવ કરી રહ્યું છે, જ્યાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે. આ શિયાળાની શરૂઆત પહેલાં, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બે સક્રિય હવામાન પ્રણાલીઓ (Systems) ને કારણે રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર આવી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સિસ્ટમ નવેમ્બર 4 સુધી સક્રિય રહેવાની સંભાવના છે, અને જો બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત બનશે તો નવા વાવાઝોડા ની રચનાનું જોખમ પણ રહેલું છે. સામાન્ય રીતે ઓક્ટોબરના અંત સુધીમાં ચોમાસું વિદાય લે છે, પરંતુ આ વર્ષે સક્રિય પ્રણાલીઓના કારણે નવેમ્બરની શરૂઆત સુધી વરસાદનું જોખમ પ્રવર્તી રહ્યું છે.

બંગાળની ખાડી અને અરબી સમુદ્રની સિસ્ટમ્સથી હવામાનમાં પલટો

ગુજરાત રાજ્યનું હવામાન હાલમાં અસ...

Gujarat Rain Forecast : ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં 7 દિવસ માવઠાની આગાહી

Gujarat winter monsoon: ગુજરાત રાજ્યના ખેડૂતો માટે હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે, જે મુજબ આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં કમોસમી વરસાદ (માવઠા) નો માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતમાં આજથી 7 દિવસ સુધી માવઠું પડવાની સંભાવના છે, જ્યારે સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લી માં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, ઓક્ટોબર 25 થી આ કમોસમી વરસાદની તીવ્રતા વધશે, જે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને અસર કરશે. બંગાળની ખાડીમાં સક્રિય થતી સિસ્ટમ, અપરએર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના સંયુક્ત પ્રભાવને કારણે આ વરસાદી માહોલ સર્જાશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ના મતે, અરબસાગરમાં ઉભી થયેલી સિસ્ટમથી ઓક્ટોબરના અંતમાં અને નવેમ્બરની શરૂઆતમાં પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી: 7 દિવસ સુધી કમોસમી વરસાદનો માહોલ

રાજ્યમાં બદલાયેલા હવામાનને કારણે ...

માવઠાનો મોટો રાઉન્ડ! ગુજરાતમાં ભરશિયાળે ચોમાસું જામશે, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી

Gujarat winter monsoon: ગુજરાત રાજ્યના ખેડૂતો માટે હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે, જે મુજબ આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં કમોસમી વરસાદ (માવઠા) નો માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતમાં આજથી 7 દિવસ સુધી માવઠું પડવાની સંભાવના છે, જ્યારે સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લી માં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, ઓક્ટોબર 25 થી આ કમોસમી વરસાદની તીવ્રતા વધશે, જે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને અસર કરશે. બંગાળની ખાડીમાં સક્રિય થતી સિસ્ટમ, અપરએર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના સંયુક્ત પ્રભાવને કારણે આ વરસાદી માહોલ સર્જાશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ના મતે, અરબસાગરમાં ઉભી થયેલી સિસ્ટમથી ઓક્ટોબરના અંતમાં અને નવેમ્બરની શરૂઆતમાં પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી: 7 દિવસ સુધી કમોસમી વરસાદનો માહોલ...

Gujarat Fire Incident : ગુજરાતમાં દિવાળીની રાત્રે અલગ અલગ શહેરોમાં આગ લાગવાની ઘટના

દિવાળીની રાત્રે રાજ્યમાં વિવિધ જગ્યાએ આગના બનાવ બન્યા હતા. રાજકોટ, પાટણ, વડોદરા અને મહેસાણા સહિત અનેક શહેરોમાં દિવાળીના દિવસે ફટાકડા ફોડવાના કારણે આગના બનાવો બન્યા હતા.  દિવાળી પર ઈમરજન્સી સેવા 108ને 5389 કોલ મળ્યા હતા. ગયા વર્ષની સરખામણીએ ઈમરજન્સી કોલમાં વધારો થયો હતો. સામાન્ય દિવસોમાં 108ને આવે છે 5199 કોલ આવે છે જ્યારે દિવાળી પર માર્ગ અકસ્માતના કેસમાં વધારો થયો હતો. દિવાળી પર રાજ્યમાં માર્ગ અકસ્માતના 916 બનાવ બન્યા હતા. દિવાળી પર દાઝી જવાના 56 કેસ નોંધાયા હતા. દાઝી જવાના સૌથી વધુ 17 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. અમદાવાદમાં દિવાળી પર 35 સ્થળે આગ લાગી હતી. ઝુંડાલ, રાયખડ, સેટેલાઈટમાં આગના બનાવો બન્યા હતા.

રાજકોટના ગોંડલ રોડ પર આગ લાગી હતી. સ્વીગી કંપનીના વેર હાઉસમાં આગ લાગી હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. તે સિવાય શહેરના જૂના એરપોર્ટમાં ઘાસમાં આગ લાગી હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. નવું એરપોર્ટ શરૂ થતા રાજકોટનું જૂનું એરપોર્ટ બંધ છે.

Rain Forecast: અરબ સાગરમાં સિસ્ટમ એક્ટિવ, અંબાલાલે આ જિલ્લામાં ફરી વરસાદની કરી આગાહી

Gujarat Rain Forecast:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ ગુજરાતમાં નવેમ્બરના પહેલા સપ્તાહમાં વરસાદ વરસી શકે છે. અરબસાગરમાં સર્જાયેલી  સિસ્ટમના કારણે ફરી  કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ઓક્ટોબરના અંતમાં અથવા તો નવેમ્બરના પહેલા સપ્તાહમાં વરસાદ વરસી શકે છે. અરબ સાગરની સિસ્ટમ જો વધુ મજબૂત બનશે તો ફરી એકવાર ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે તો કચ્છ-મધ્ય ગુજરાત-ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.

જો કે ચોમાસા બાદનો વરસાદ ખેતીના પાક માટે સારો નથી. જેથી આ આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. ઉલ્લેખનિય છે કે, હાલ મગફળી, કપાસ, કઠોળનો પાક લણણી માટે તૈયાર થઇ ગયો હોય છે. ત્યારે આ સમયે વરસાદ તૈયાર થયેલા ઉભા પાકને નુકસાન પહોંચાડી શકે છે. વરસાદથી પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

હવામાન વિભાગની વરસાદની આગાહી </p...

ખેડૂતોની દિવાળી સુધરી: કૃષિ મંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત! ગુજરાત સરકાર દ્વારા ₹947 કરોડનું રાહત પેકેજ જાહેર

Gujarat farmer relief: ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 માં પડેલા ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે ખેડૂતોને મોટી રાહત આપી છે. રાજ્ય સરકારે 5 જિલ્લાના 18 તાલુકાના 800 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો માટે કુલ ₹947 કરોડ નું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આમાં SDRF માંથી ₹563 કરોડ અને રાજ્યના બજેટમાંથી વધારાના ₹384 કરોડ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની કાયમી સમસ્યાના નિવારણ માટે ₹2500 કરોડ ના વિશેષ પ્રોજેક્ટની જોગવાઈ પણ કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ પેકેજ દ્વારા ખેડૂતોને દિવાળીની મોટી ભેટ આપી છે.

ભારે વરસાદના કારણે પાક નુકસાની: 5 જિલ્લાના ખેડૂતોને સહાય

ચાલુ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 માસમાં રાજ્યમાં થયેલા મુશળધાર વરસાદને કારણે ગુજરાતના ખેતીપાકોમાં મોટા પાયે નુકસાન થયું હતું. ખાસ કરીને જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ, અને વાવ-થરાદ જેવા ...

3 દિવસ સુધી 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ક્યાંક તમારી દિવાળીનું સેલિબ્રેશન તો નહીં બગડે ને? જાણો લેટેસ્ટ આગાહી

Gujarat Weather Alert: ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે 11 જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, અને મધ્ય ગુજરાતના દાહોદ, છોટા ઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી માં પણ વરસાદની આગાહી છે. દાહોદ જિલ્લામાં મીરાખેડી ગામે ધીમીધારે વરસાદ વરસતા દિવાળીના માહોલમાં ભંગ પડ્યો છે અને ખેડૂતો રવિ પાકને લઈને ચિંતામાં મુકાયા છે. આવતીકાલે મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.

આજે 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા

ગુજરાતમાં દિવાળીના તહેવારો દરમિયાન જ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે વરસાદી માહો...

Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે રાજ્યમાં ફરી વરસાદની આગાહી

Gujarat Rain Forecast:ચોમાસાએ રાજ્યમાંથી સંપૂર્ણ વિદાય લઇ લીધી છે.  જો કે તેમ છતાં પણ દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ છુટછવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં હજુ પણ આગામી 3થી 4 દિવસ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને નવસારી, તાપી, ડાંગ, સુરત, નર્મદા, દાદરાનગર હવેલી અને દમણના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી શકે છે.

હાલ વરસાદી બે સિસ્ટમ એક્ટિવ છે. અરબી સમુદ્રમાં જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે. જે હાલ વેલમાર્ક લો પ્રેશર એરિયા છે.  આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશન બની જશે.આ સિસ્ટમ આગળ જતાં વધુ મજબૂત બની જશે. વધારે મજબૂત બન્યા બાદ પણ તે આગળ વધશે. આ સિસ્ટમ ઉપરાંત બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ એક્ટિવ થઇ રહી છે. આ સિસ્ટમ 21 ઓક્ટોબરે લો પ્રેશર એરિયા બનશે અને ત્યારબાદ તે લો પ્રેશર એરિયા આગળ વધશે. હવે સવાલ એ છે કે શું આ સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે તો હવામાન વિભાગના મોડલ મુજબ આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ આવશે, હવામાન વિભાગના મોડલ મુજબ આ સિસ્ટમ મહાર...

Gujarat Rain Forecast: દિવાળીના દિવસે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી

દિવાળીના દિવસે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં  20,21 અને 22 ઓક્ટોબરે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.. હવામાન વિભાગ મુજબ આજે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.. તો આવતીકાલે એટલે કે દિવાળીના દિવસે દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ મુજબ અમદાવાદમાં પણ વાદળછાયુ વાતાવરણ છવાયેલુ રહેશે.

હાલની ગુજરાતના હવામાનની વાત કરીએ તો 20 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં  અને સૌરાષ્ટ્કમાં કેટલાક વિસ્તારમાં વાતાવરણ બદલાતું રહેશે, કયાંક વાદળછાયુું વાતાવરણ રહેશે તો ક્યારે હળવો છૂટછવાયો વરસાદ વરસી શકે છે.  તાપી, સુરત, વલસાડ નવસારી, ડાંગમાં વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસી શકે છે.

<p...

માવઠાનો માર! આ જિલ્લામાં 3 દિવસ સુધી વરસાદનું જોર રહેશે, દિવાળીની મજા બગાડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Gujarat Rain Alert: દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. હવામાન વિભાગે 20, 21 અને 22 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આજ રોજ, એટલે કે 20 ઓક્ટોબરે, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે. જ્યારે આવતીકાલે, એટલે કે દિવાળીના દિવસે (21 ઓક્ટોબરે), દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડની સાથે સાથે કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે, જેના કારણે તહેવારની મજામાં થોડો ભંગ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી માવઠાનો માર: વરસાદ વચ્ચે દિવાળીની ઉજવણી

દિવાળી એ ગુજરાતનો સૌથી મોટો તહેવાર છે, પરંતુ આ વર્ષે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તહેવારની ઉજવણી વચ્ચ...

આણંદમાં 10 વેપારીઓને 30 હજારનો દંડ:કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા દિવાળી ઝુંબેશમાં કાર્યવાહી

https://ift.tt/HLxsclw આણંદના કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા 2025ના દિપાવલી તહેવાર ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં આશરે 31 વેપારી એકમોની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી, જેમાં 10 વેપારીઓ સામે 'ધી લિગલ મેટ્રોલોજી એક્ટ-2009'ના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરીને કુલ રૂપિયા 30 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં વજનમાં ઓછું આપવું, વજનમાપ સાધનોની ચકાસણી-મુદ્રાંકન ન કરાવવું, પેકિંગ પર છાપેલી કિંમતમાં ચેડાં કરવા, પેકિંગ આઈટમ માટે જરૂરી નોંધણી ન કરાવવી, પેકિંગમાં સામાન વેચતા વેપારીઓ દ્વારા વજન કાંટો ન રાખવો અને ઇલેક્ટ્રોનિક વજન-કાંટો રાખતા વેપારીઓ દ્વારા ગ્રાહકોને ટેસ્ટિંગ માટે જરૂરી ટેસ્ટિંગ વજન ન રાખવા જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. આણંદ જિલ્લાના ગ્રાહકોને જો આવી કોઈ ગેરરીતિ ધ્યાનમાં આવે, તો તેઓ કચેરીના ઈ-મેલ આઈ.ડી. aclm-and@gujarat.gov.in પર, ટોલ ફ્રી નંબર 1800-233-0222 / 14437 પર અથવા કચેરીના સરનામે સંપર્ક કરી શકે છે. આ માહિતી મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા આપવામાં આવી છે.

બાવળામાં સિરપ બનાવતી કંપની સીલ:"બાળકોને કફ તરત મટે એટલે સિરપમાં ડાયેથિલિન ગ્લાયકોલ વધારે ભેળવાતું હોય છે"

https://ift.tt/tV3iNAF કોલ્ડ્રિફ કફ સિરપના કારણે મધ્યપ્રદેશમાં 32 દિવસમાં 16 બાળકોના મોત થયા. આ બધા બાળકો 1 થી 5 વર્ષની ઉંમરના હતા. આ દવા શ્રી સન ફાર્માસ્યુટિકલ્સ કપંની દ્વારા નિર્મિત હતી જે તમિલનાડુના કાંચીપુરમમાં બનતી હતી. આટલા બાળકોના મોત થતા સરકાર હરકતમાં આવી. અને તે સિરપના સેમ્પલ લઈને ટેસ્ટીંગ કરવામાં આવ્યું જેમાં ડાયેથિલિન ગ્લાયકોલ (DEG)નું પ્રમાણ 46.28% મળી આવ્યું જે તેની માત્રા કરતા અનેક ઘણું વધારે છે. કફ સિરપમાં આ પ્રમાણ માત્ર 0.1% જ હોવું જોઈએ. રિપોર્ટ બાદ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ આ કંપની સામે કાર્યવાહી કરવા માટે કહ્યું અને તાત્કાલિક આ કંપનીને સસ્પેન્ડ કરી દેવાઈ અને માર્કેટમાંથી તમામ દવા પરત ખેંચી લેવાઈ. આનો રેલો ગુજરાત સુધી પણ પહોંચ્યો જેની પર ભાસ્કરે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વેચાતી તમામ કફ સિરપનું ટેસ્ટીંગ હાથ ધરાયું જેમાં ગુજરાતની બે કંપનીઓની સિરપમાં ડાયેથિલિન ગ્લાયકોલ (DEG)નું પ્રમાણ 0.1% કરતા વધુ જણાઈ આવ્યું જેથી તેમની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના બાવળામાં રેસ્પિફ્રેશ ટીઆર ...