Skip to main content

Posts

Showing posts from March, 2025

ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ

Gujarat accident: રાજ્યમાં આજે અનેક સ્થળોએ અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે અને કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે. સુરેન્દ્રનગર, અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા અને સાણંદમાં થયેલા જુદા જુદા અકસ્માતોએ ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે.

સૌથી પહેલા સુરેન્દ્રનગરના સાયલા પાળિયાદ હાઈવે પર એક ડમ્પર ચાલકે સ્કૂલ વાનને ટક્કર મારી હતી, જેમાં ૧૦થી વધુ બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ખાનગી શાળાના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે વાંટાવચ્છ ગામના બોર્ડ પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી વધુ ઈજાઓ જણાતા ૬ બાળકોને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં હરદાસ ચોકી પાસે એક કાર ચાલક યુવકે પૂર ઝડપે ગાડી ચલાવીને ત્રણ લોકોને અડફેટે લીધા હતા. મિત્રો સાથે ઝઘડો કરીને ભાગી રહેલા કરણ નામના આ યુવકે અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર...

Gujarat:  ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં તૂટી પડશે વરસાદ

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ક્યાંક હીટવેવ તો ક્યાંક કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.  આજે  પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.   ગાજવીજ સાથે છુટા છવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

અનેક જિલ્લામાં હિટવેવની આગાહી

આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બીજી તરફ પોરબંદર, જૂનાગઢ અને દીવમાં આવતીકાલે હિટવેવની આગાહી કરવામાં આવી છે.

2  એપ્રિલે રાજ્યમાં હળવા વરસાદની આગાહી

આવતીકાલે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં હળવાથી મધ્યમ વ...

Gujarat Weather : ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી, જુઓ મોટા સમાચાર

Gujarat Weather : ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી, જુઓ મોટા સમાચાર

ગુજરાતમાં હવામાનનો બેવડો માર. હિટવેવની સાથે માવઠું પડવાની પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી. ગુજરાતમાં બે દિવસ હિટવેવ અને ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, જે અનુસાર આજે સૌરાષ્ટ્રમાં હિટવેવ રહેશે તો દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આવતી કાલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ, નર્મદા, તાપી, છોટા ઉદેપુરમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. બુધવારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ગ...

ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ

Gujarat toll tax hike: ગુજરાતના વાહનચાલકો માટે વધુ એક ખર્ચાળ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના અનેક ટોલ પ્લાઝા પર આગામી 1 એપ્રિલથી ટોલના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. આ ભાવ વધારો ₹5 થી લઈને ₹40 સુધીનો હોઈ શકે છે, જે વાહનચાલકોના ખિસ્સા પર સીધી અસર કરશે. ખાસ કરીને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે અને અમદાવાદ-વડોદરા વચ્ચેના નેશનલ હાઇવે 48 પર પણ ટોલ ફીમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે.

આગામી 1 એપ્રિલથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર મુસાફરી કરનારા વાહનચાલકોને હવે વધુ ટોલ ચૂકવવો પડશે. નવા ભાવ મુજબ, કાર અને જીપ જેવા વાહનો માટે હાલના ₹135ના બદલે હવે ₹140 ટોલ ચૂકવવો પડશે. આ જ રીતે, બસ અને ટ્રક જેવા મોટા વાહનો માટે ટોલની કિંમત ₹465થી વધીને ₹480 થશે.

અમદાવાદ-વડોદરા વચ્ચેના નેશનલ હાઇવે 48 પર પણ ટોલના દરમાં વધારો કરવામાં આવ્યો છે. વડોદરાથી આણંદ સુધી કારમાં મુસાફરી કરવા માટે હવે ₹50ના બદલે ₹55 ટોલ ચૂકવવો પડશે, જ્યારે વડોદરાથી નડિયાદ સુધીનો ટોલ ₹70થી વધીને ₹75 થશે. આ ઉપરાંત, રઘવાણજ ટોલ પ્લાઝા પર કાર અને જીપ માટે ટોલની કિંમત ₹110 થઈ જ...

Gujarat Accident: ગુજરાતમાં અકસ્માતોની હારમાળા, 6 જગ્યાએ સર્જાયા ભયાનક અકસ્માતો, જાણો કેટલા મોત થયા

Gujarat accident news today: રાજ્યમાં આજે જુદા જુદા સ્થળોએ અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી, જેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતો જોરાવરનગર, જેતપુર, ભાવનગર, આણંદ, રાજકોટ અને નવસારીમાં બન્યા હતા, જેણે સમગ્ર રાજ્યમાં ચિંતાનું મોજું ફેલાવી દીધું છે.

સૌપ્રથમ વાત કરીએ જોરાવરનગરની, જ્યાં અંડર બ્રિજ પાસે એક કાર ચાલકે રોંગ સાઈડમાં પૂર ઝડપે આવીને એક રાહદારી યુવકને ટક્કર મારી હતી. આ અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ બેફામ કાર ચાલક ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને દબોચી લીધો છે અને પૂછપરછ હાથ ધરી છે. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

ત્યારબાદ જેતપુરના ધારેશ્વર પાસે એક બોલેરો ચાલકે ઓટો રિક્ષાને ટક્કર મારી હતી. ધારેશ્વરથી જેતપુર તરફ આવી રહેલી ઓટો રિક્ષાને સામેથી આવી રહેલા બોલેરો ચાલકે અડફેટે લેતા ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. તમ...

વડોદરાના સમાચાર:રવિ માર્કેટિંગ સીઝન અંતર્ગત સરકાર ખેડુતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી માટે ઓનલાઇન નોંધણી

https://ift.tt/JCzaFxq ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન 2025-26 માટે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સીઝન 2025-26 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે મકાઈ, જુવાર, બાજરી તથા રાગીની ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ મારફતે કરવામાં આવનાર છે. તેઓના ઉત્પાદનમાં ટેકાનો ભાવ મકાઈ માટે રૂ.2225/- પ્રતિ ક્વિ. બાજરી માટે રૂ. 2525/- પ્રતિ ક્વિ., જુવાર(હાઇબ્રીડ) રૂ. 3371/- પ્રતિ ક્વિ., જુવાર (માલદંડી) રૂ.3421/- પ્રતિ ક્વિ. તથા રાગી માટે રૂ. 4290/- પ્રતિ ક્વિ.નિયત કરવામાં આવેલ છે. જ્યારે બાજરી, જુવાર અને રાગી માટે ટેકાના ભાવ ઉપરાંત રૂ. 300/- પ્રતિ ક્વિ. બોનસ આપવામાં આવનાર છે. લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તા.01/04/2025 થી તા.30/04/2025 સુધી કરવામાં આવશે. તેમજ ખરીદી તા. 01/05/2025થી તા.15/07/2025 સુધી કરવામાં આવશે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી. નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂનો. 7/12,8/અ તેમજ પા...

Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું? હવામાન વિભાગની મોટી આગાહી

Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું?  હવામાન વિભાગની મોટી આગાહી

Gujarat Weather Forecast:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી 1 એપ્રિલથી રાજ્યના વાતાવરણમાં ફેરફાર આવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણએ  1 એપ્રિલથી દક્ષિણ ભારતમાં કેરળથી કર્ણાટક   મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની પ્રબળ શક્યતા છે જેની અસર ગુજરાતમાં પણ થઇ શકે છે. જેથી ગુજરાતના કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે.  ખાસ કરીને વલસાડ, નવસારી,  સુરત, નર્મદા,તાપી,  અમરેલી,ભાવનગર, છોટા ઉદેપુર, ડાંગ,વલસાડમાં  ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી  છે.

2 એપ્રિલે  આ જિલ્લામાં માવઠાની આગાહી
2 એપ્રિલ સાબરકાંઠા,અરવલ્લી, મહીસાગર, દાહોદ,ખેડા,પંચમહાલ,આણંદ,વડોદરા,બોટાદ,અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ,છોટા ઉદેપુર,ભરૂચ,નર્મદા,સુરત,તાપી,નવસારી,સ...

Gujarat Weather Forecast: રાજયના વાતાવરણમાં પલટો, આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

Gujarat Weather Forecast:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી 1 એપ્રિલથી રાજ્યના વાતાવરણમાં ફેરફાર આવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણએ  1 એપ્રિલથી દક્ષિણ ભારતમાં કેરળથી કર્ણાટક   મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની પ્રબળ શક્યતા છે જેની અસર ગુજરાતમાં પણ થઇ શકે છે. જેથી ગુજરાતના કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે.  ખાસ કરીને વલસાડ, નવસારી,  સુરત, નર્મદા,તાપી,  અમરેલી,ભાવનગર, છોટા ઉદેપુર, ડાંગ,વલસાડમાં  ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી  છે.

2 એપ્રિલે  આ જિલ્લામાં માવઠાની આગાહી
2 એપ્રિલ સાબરકાંઠા,અરવલ્લી, મહીસાગર, દાહોદ,ખેડા,પંચમહાલ,આણંદ,વડોદરા,બોટાદ,અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ,છોટા ઉદેપુર,ભરૂચ,નર્મદા,સુરત,તાપી,નવસારી,સંગ,વલસાડ,દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન ...

ઇમ્પેક્ટ ફીના લોક દરબારની તારીખ બદલાઈ:9 એપ્રિલથી 2 મે સુધી અલગ અલગ ઝોનમાં લોક દરબાર યોજાશે; ભાજપના નેતાઓની નારાજગી જોઈને નવી તારીખ જાહેર કરાઈ

https://ift.tt/gqjlAr2 ગેરકાયદેસર બાંધકામ કરનારા લોકોને તેમના બાંધકામોને કાયદેસર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા ઇમ્પેક્ટ ફી મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગ દ્વારા યોજાનારા લોક દરબાર અંગે ભાજપના સત્તાધીશો સાથે સંકલન કર્યા વિના તારીખોની જાહેરાત કરી દેવામાં આવી હતી. જેથી ભાજપના નેતાઓની નારાજગીના પગલે તારીખો બદલવામાં આવી છે. હવે એપ્રિલ મહિનાની 9 એપ્રિલથી લઈ અને 2 મે સુધી અલગ અલગ તારીખે અલગ અલગ ઝોનમાં લોક દરબાર યોજાશે. ભાજપના સત્તાધીશોને જાણ ન થતાં રોષ ફેલાયો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગ દ્વારા એપ્રિલ મહિનામાં બે તબક્કામાં અલગ અલગ દિવસે અલગ અલગ ઝોનમાં લોક દરબારનું આયોજન કરવા અંગેની જાહેરાત કરી દેવામાં આવી હતી. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 2 એપ્રિલથી 7 એપ્રિલ અને બીજા તબક્કામાં 21 એપ્રિલથી લઈ 30 એપ્રિલ સુધી લોક દરબાર યોજાવાનો હતો. લોક દરબાર યોજાવા અંગેની વિવિધ અખબારો અને સોશિયલ મીડિયામાં જાહેરાત મારફતે ભાજપના સત્તાધીશોને જાણ થતાં રોષ ફેલાયો હતો. મ્યુનિસિપલ કમિશનરથી લઇ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને એસ્ટેટ વિભાગન...

Gujarat: રાજ્યની એસટી બસમાં મુસાફરી થઈ મોંઘી, જાણો ભાડામાં કેટલો થયો વધારો? Watch Video

Gujarat: રાજ્યની એસટી બસમાં મુસાફરી થઈ મોંઘી, જાણો ભાડામાં કેટલો થયો વધારો? Watch Video

ગુજરાતના એસટીના મુસાફરો માટે એક માઠા સમાચાર છે..હવે મુસાફરી મોંઘી થવા જઈ રહી છે.. એસટી નિગમ દ્વારા 10% જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે.. આ નિર્ણયની 27 લાખ મુસાફરોને તેની સીધી અસર થઈ છે.. આ નિર્ણયમાં 48 કિલોમીટર 1 થી 4 રૂપિયાનો વધારો  કરવામાં આવ્યો છે..  2014 ,2023 બાદ હવે 2025માં પણ વધારો કરવામાં આવ્યો છે..આ નિર્ણય અંગે  મુસાફરોનું કહેવું છે કે ભાવ વધારાની સાથે સુવિધા પણ આપવી જોઈએ.. જો મંત્રીઓને મોંઘવારી નડે છે તો અમે તો મધ્યમ વર્ગ છીએ અમને તો નડે જ...

૧૬૦૪૫ની ઘટ અને ૮૪૫૨ ખંડેર! ગુજરાતની આંગણવાડીના ચોંકાવનારા આંકડા CAGએ બતાવ્યા

CAG report Gujarat Anganwadi: કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા (CAG) દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના (ICDS)ના અમલીકરણ પર કરવામાં આવેલા ઓડિટમાં રાજ્યમાં આ યોજનાની અનેક ખામીઓ સામે આવી છે. રિપોર્ટમાં ૧૬,૦૪૫ આંગણવાડી કેન્દ્રોની ઘટ હોવાનું તેમજ લાખો બાળકો નોંધણીથી વંચિત રહ્યા હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત, સહાય પોષણ કાર્યક્રમ હેઠળ નોંધાયેલા મોટી સંખ્યામાં લાભાર્થીઓને લાભ ન મળ્યો હોવાનું પણ કેગના ધ્યાને આવ્યું છે.

CAGના રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૧૫-૧૬ થી ૨૦૨૨-૨૩ દરમિયાન રાજ્યમાં ૭૭.૭૭ લાખ બાળકોની નોંધણી થવી જોઈતી હતી, પરંતુ તેની સામે માત્ર ૪૦.૩૪ લાખ બાળકો જ નોંધાયા હતા. આ આંકડો યોજનાના અમલીકરણમાં રહેલી ગંભીર ખામીઓ તરફ નિર્દેશ કરે છે. એટલું જ નહીં, સહાય પોષણ કાર્યક્રમ હેઠળ નોંધાયેલા ૪.૬૩ કરોડ લાભાર્થીઓમાંથી ૧૪ ટકા લોકોને લાભ મળ્યો નથી, જે પોષણ કાર્યક્રમના અસરકારક અમલીકરણ પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.

જોકે, સાર્વત્રિક રસીકરણ યોજનામાં વિભાગ દ્વારા ૯૪ ટકા લક્ષ્યાંક સિદ્ધ કરવામાં આવ્યો છે, જે એક સકારાત્મક બાબત છે. પરંતુ,...

Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે

Gujarat Weather: ઉનાળાની શરુઆતમાં જ રાજ્યમાં આકરો તાપ પડવા લાગ્યો છે. લોકો આકરી ગરમીથી બચવા લીંબુ સરબત,છાસ અને ઠંડાપીણાનો સહારો લઈ રહ્યા છે. તો ઘણા લોકો વોટર પાર્કમાં ઠંડક મેળવી રહ્યા છે. હવે ગુજરાતમાં આકરા તાપને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.

એપ્રિલના શરૂઆતમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા

અંબાલાલ પટેલના મતે માર્ચ માસના અંતે એપ્રિલના શરૂઆતમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. કેટલાક ભાગમાં વાદળછાયું વાતવરણ કે છાંટા પડવાની શક્યતા છે. એપ્રિલ માસની 10 તારીખ સુધીમાં રાજ્યના ભાગોમાં વાતાવરણમાં ભારે પલટો આવવાની શક્યતા છે.

કેરીના પાકમાં વધુ અસર થાય તેવી શક્યતા

ગુજરાતના મહત્તમ ભાગોમાં વાદળ...

ભાજપના નેતાઓ અને અધિકારીઓ વચ્ચે જ સંકલન નથી:અમદાવાદમાં ગેરકાયદે બાંધકામના કાયદેસર કરવા ઇમ્પેક્ટ ફીના લોક દરબાર યોજવા ભાજપના નેતાઓને પૂછ્યું જ નહીં

https://ift.tt/Qw1GjfF રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામ કરનારા લોકોને તેમના બાંધકામોને કાયદેસર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. જોકે અમદાવાદ શહેરમાં 11800થી વધારે ઇમ્પેક્ટ ફીની અરજીઓ હજી સુધી પેન્ડિંગ છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગ દ્વારા ઇમ્પેક્ટ ફી માટે એપ્રિલ મહિનામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે એસ્ટેટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ અધિકારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના હોદ્દેદારોને જાણ કર્યા વિના લોક દરબાર યોજાતા વિવાદ સર્જાયો છે. ભાજપના નેતાઓએ પોતે આ તારીખમાં હાજર નથી તેમ કહી દીધું હતું.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગ દ્વારા એપ્રિલ મહિનામાં બે તબક્કામાં અલગ અલગ દિવસે અલગ અલગ ઝોનમાં લોક દરબારનું આયોજન કરવા અંગેની જાહેરાત કરી દેવામાં આવી છે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 2 એપ્રિલથી 7 એપ્રિલ અને બીજા તબક્કામાં 21 એપ્રિલથી લઈ 30 એપ્રિલ સુધી લોક દરબાર યોજવાનો છે. ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનને પણ જાણ ન કરી આ લોક દરબાર યોજાવા અંગેની વિવિધ અખબારો અને સોશિયલ મીડિ...

Gujarat Weather: આવતીકાલથી રાજ્યભરમાં પડશે કાળઝાળ ગરમી, જાણો શું છે હવામાન વિભાગની આગાહી

Gujarat Weather: આવતીકાલથી રાજ્યભરમાં પડશે કાળઝાળ ગરમી, જાણો શું છે હવામાન વિભાગની આગાહી

વધુ પડતા કરબોજથી જનતાને રાહત, સ્ટેમ્પ ડ્યૂટીમાં મોટા ફેરફારો સાથે ગુજરાત સ્ટેમ્પ સુધારા વિધેયક પસાર

Gujarat Stamp Amendment Bill: રાજ્યની જનતા પર વધુ પડતા કરનું ભારણ ન પડે અને રાજ્યનો આર્થિક વિકાસ પણ સતત થતો રહે તે હેતુથી ગુજરાત સરકારે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮માં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. આ સુધારાઓ સાથેનું ગુજરાત સ્ટેમ્પ(સુધારા) વિધેયક-૨૦૨૫ વિધાનસભામાં મંત્રી  બલવંતસિંહ રાજપૂતે રજૂ કર્યું હતું, જે સર્વાનુમતે પસાર થયું છે.

મંત્રી બલવંતસિંહ રાજપૂતે આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોની મિલકતોના હક્કોનું રક્ષણ કરવા, સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી અટકાવવા અને સ્ટેમ્પ ડ્યૂટીની યોગ્ય વસૂલાત માટે સતત કાર્યરત છે. આ સુધારાઓ બદલાયેલા સંજોગો અને પરિસ્થિતિને અનુરૂપ કાયદાને સરળ બનાવવા અને વહીવટમાં પારદર્શકતા વધારવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યા છે.

આ સુધારા વિધેયકના મુખ્ય મુદ્દાઓ વિશે માહિતી આપતાં મંત્રી એ જણાવ્યું કે હવે વારસાગત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક્ક કમીના લેખ ઉપરની સ્ટેમ્પ ડ્યૂટી ૪.૯૦ ટકાથી ઘટાડીને ફક્ત ૨૦૦ રૂપિયાના સ્ટેમ્પ પર થઈ શકશે. આનાથી પારિવારિક મિલ...

ગુજરાતમાં ભ્રષ્ટાચારની રેસમાં ક્યો વિભાગ સૌથી આગળ? તકેદારી આયોગનો રિપોર્ટ સાંભળીને ચોંકી જશો!

Gujarat Urban Development corruption: ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા વર્ષ ૨૦૨૩ના તકેદારી આયોગના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, ભ્રષ્ટાચાર અને ગેરરીતિના મામલામાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ નંબર વન પર છે. આ વિભાગ સામે સૌથી વધુ ફરિયાદો નોંધાઈ છે, જે સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારની સ્થિતિનો ચિતાર રજૂ કરે છે.

તકેદારી આયોગના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૨૩માં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કુલ ૧૧,૧૯૬ ફરિયાદો મળી હતી. આ ફરિયાદો વિવિધ સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવી હોવાની સૂચક છે. આ તમામ ફરિયાદોની તપાસ તકેદારી આયોગ દ્વારા કરવામાં આવી રહી છે.

રિપોર્ટમાં વિભાગવાર ફરિયાદોની સંખ્યા પણ દર્શાવવામાં આવી છે. જે મુજબ, સૌથી વધુ ફરિયાદો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સામે નોંધાઈ છે. આ વિભાગમાં કુલ ૨,૧૭૦ ફરિયાદો તકેદારી આયોગને મળી છે, જે દર્શાવે છે કે આ વિભાગમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિનું પ્રમાણ અન્ય વિભાગોની સરખામણીએ સૌથી વધુ છે.

શહેરી...

Gujarat: ગાંધીના ગુજરાતમાં આરોગ્યના નામે દારૂની પરમીટોની લ્હાણી, જુઓ વીડિયોમાં

Gujarat: ગાંધીના ગુજરાતમાં આરોગ્યના નામે દારૂની પરમીટોની લ્હાણી, જુઓ વીડિયોમાં

ગુજરાતમાં એક બાજું ઉદ્યોગો અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું બહાનું ધરીને ગિફ્ટ સિટીથી માંડીને સ્ટાર હોટલોને દારૂ વેચવા મંજૂરી આપવામાં આવી રહી છે. બીજી તરફ, આરોગ્યના નામે દારૂની પરમિટની જાણે લ્હાણી કરવામાં આવી રહી છે. મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી છે. ખુદ સરકાર જાણે પાછલાં બારણે દારૂબંધી નાબૂદી અભિયાન હાથ ધર્યું હોય તેવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે. વિધાનસભામાં રજૂ થયેલાં આંકડાએ જ દારૂબંધીની પોલ ઉઘાડી દીધી છે. કારણ કે, બે વર્ષમાં આરોગ્યના બહાને 24 હજારથી વધુ દારૂના પરવાના અપાયાં છે.

ગૃહ વિભાગનો દાવો છે કે, ગુજરાતમાં દારૂબંધીનો કડકપણે અમલ થઈ રહ્યો છે પણ જે રીતે ગુજરાતમાં દારૂની પરમિટની સંખ્યા વધી રહી છે તે જોતા લાગે છે કે, આરોગ્યના નામે દારૂ પીનારાઓની સંખ્યા વધી રહી છે. વર્ષ 2023-24 અને વર્ષ 2024-25માં દારૂની પરમિટ મેળવવામાં અમદાવાદ અવ્વલ રહ્યું છે. જ્યારે સુરત બીજા ક્રમે રહ્યું છે.

Gujarat Vidhan Sabha: વિધાનસભા મુલાકાતને લઇને હવે ભાજપ કાર્યકરની નારાજગી

Gujarat Vidhan Sabha: વિધાનસભા મુલાકાતને લઇને હવે ભાજપ કાર્યકરની નારાજગી. અમદાવાદમાં ભાજપના એક કાર્યકરે વ્હોટ્સએપ ગ્રુપમાં કાઢ્યો બળાપો

Gujarat Police Officer Death: હરિયાણામાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગુજરાત પોલીસના ત્રણ પોલીસકર્મીના મોત

Gujarat Police Officer Death: હરિયાણામાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગુજરાત પોલીસના ત્રણ પોલીસકર્મીના મોત

હરિયાણામાં ભારતમાલા હાઇવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સકતાખેડા ગામ પાસે વડીંગખેડા પેટ્રોલ પંપ પાસે ગુજરાતના અમદાવાદની પોલીસની કારને એક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. ગુજરાત પોલીસનું વાહન હાઇવે પર પાર્ક કરેલા વાહનમાં ઘૂસી જતાં ત્રણ પોલીસ જવાનના મોતની માહિતી સામે આવી છે.

માહિતી અનુસાર હરિયાણાના સિરસામાંથી પસાર થતાં ભારતમાલા ફોરલેન હાઇવે પર બુધવારે વહેલી સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. પંજાબ તપાસ અર્થે જઇ રહેલી ગુજરાતના અમદાવાદ પોલીસની કાર રોડની સાઇડમાં ઊભેલા વાહનમાં ટકરાઇ હતી. આ અકસ્માતમાં ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

Gujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

થોડાક દિવસો પહેલા 10 માર્ચે ગુજરાત વિધાનસભામાં યોજાયેલા કલાકારોના સન્માન સમારંભમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળવાને લઇને વિવાદ થયો હતો. ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોરે રાજ્ય સરકાર દ્વારા ઠાકોર સમાજના કલાકારો અને અન્ય સમાજની અવગણના કર્યાના આક્ષેપો કર્યા હતા. વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયા પર લાઈવ કાર્યક્રમ દરમિયાન પોતાની વેદના વ્યક્ત કરી હતી. હવે સરકારે આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઇને વિક્રમ ઠાકરો અને અન્ય કલાકારોને વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નીહાળવા આમંત્રિત કર્યા છે. અગાઉ આ મુદ્દે વિવાદ વકરતાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, કોંગ્રેસ નેતા અને અન્ય પક્ષના નેતાઓ, સામાજીક સંગઠનોએ સરકારનો જોરદાર વિરોધ કર્યો હતો.

માહિતી પ્રમાણે, વિધાનસભા ગૃહમાં કલાકારોના સ્વાગત અને સન્માન કરવામાં આવશે, આ માટે સરકારે રાજ્યમાં જુદાજુદા જિલ્લાઓમાંથી 300થી વધુ કલાકારોને આમંત્રિત કર્યા છે. વિક્રમ ઠાકોરે ઠાકોર સમાજના અને અન્ય સમાજના કલાકારોના સન્માનની અવગણનાને લઇને સરકાર સામે મોરચો માંડ્યો હતો, નારાજગી વ્યક્ત કરતા ગાંધીનગરમાં એક મોટુ સંમેલન પણ યોજ્યુ હતુ. જોકે, ...

Gujarat Heat: કાળઝાળ ગરમીનો કહેર, રાજ્યના આ શહેરમાં હીટવેવની કરાઈ આગાહી

Gujarat Heat: કાળઝાળ ગરમીનો કહેર, રાજ્યના આ શહેરમાં હીટવેવની કરાઈ આગાહી

Gujarat Weather: એપ્રિલમાં માવઠું થવાની આગાહી, જાણો ગુજરાતમાં કયા-કયા વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ

Weather Forecast: માર્ચ મહિનાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં ગુજરાતમાં આકરો તાપ તો પડશે, સાથે સાથે માવઠુ પણ થઇ શકે છે. ગુજરાતના જાણીતા બે આગાહીકારો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમના મતે આગામી 31 માર્ચથી 5 એપ્રિલ વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે.

તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં માર્ચ બાદ હવે એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે. 29 માર્ચથી એપ્રિલના શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત, કચ્છના ભાગોમાં છાંટા પડવાની શક્યતાઓ રહેશે. મધ્યપ્રદેશના અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છાંટા પડવાની શક્યતા છે. 19 એપ્રિલથી ફરી હવામાનમાં પલટો આવી શકે અને વાદળછાયું વાતાવરણ આવી શકે છે. 20 એપ્રિલથી ગરમી વધતી જાય અને 26 એપ્રિલથી કાળજાળ ગરમી પડવાની શરૂ થઇ શકે છે. ગુજરાતના ભાગમાં 42થી 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હવે તાપમાનમા ઘ...

ગુજરાતમાં દારૂબંધી છતાં સરકારને ૯૪ લાખની આવક, જાણો કેવી રીતે શક્ય બન્યું

Gujarat liquor revenue 2025: ડ્રાય સ્ટેટ તરીકે ઓળખાતા ગુજરાતમાં દારૂનું ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ છે. પરંતુ તાજેતરમાં સામે આવેલી માહિતી અનુસાર, રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૩માં ગિફ્ટ સિટી માટે આ નિયમમાં કેટલીક છૂટછાટ આપી હતી, જેના પરિણામે સરકારને લાખો રૂપિયાની આવક થઈ છે.

ગુજરાત સરકારને ગિફ્ટ સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી)માં દારૂના વેચાણથી રૂ. ૯૪.૧૯ લાખની આવક થઈ છે. હકીકતમાં, રાજ્યમાં દારૂબંધી હોવા છતાં, ૩૦ ડિસેમ્બર, ૨૦૨૩થી ગિફ્ટ સિટીમાં દારૂના વપરાશને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે (૨૪ માર્ચ, ૨૦૨૫) ગુજરાત વિધાનસભામાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં ગિફ્ટ સિટીમાં ૩,૩૨૪ બલ્ક લિટર સ્પિરિટ, ૪૭૦ બલ્ક લિટર વાઇન અને ૧૯,૯૧૫ બલ્ક લિટર બિયરનું વેચાણ થયું છે.

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ગિફ્ટ સિટીમાં દારૂ વેચવા માટે બે કંપનીઓને લાઇસન્સ આપવામાં આવ્યા છે. જેમાં વેસ્ટ ઇન્ડિયા રિક્રિએશન પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને ૯ જાન્યુઆરી, ૨૦૨૪ના ર...

રાજ્યની 80 નગરપાલિકાઓ ઝળહળશે! ગુજરાત સરકારનો સોલાર ઉર્જાનો માસ્ટર પ્લાન

Gujarat solar power project: ગુજરાત રાજ્યની તમામ નગરપાલિકાઓમાં વીજ ખર્ચ ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, રાજ્ય સરકારે નગરપાલિકાઓ માટે સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેના દ્વારા નગરપાલિકાઓ પોતાની વીજળી ઉત્પન્ન કરી શકશે અને આત્મનિર્ભર બનશે.

રાજ્યના શહેરી વિકાસ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકાર રાજ્યની તમામ નગરપાલિકાઓમાં વીજ ખર્ચ ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ ગ્રીન એનર્જી વધારવા માટે સતત પ્રયત્નશીલ છે. સોલાર ઉર્જા દ્વારા નગરપાલિકાઓના વીજ બિલમાં નોંધપાત્ર ઘટાડો થશે.

આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ૫૦ કિલોવોટથી વધુ ક્ષમતાવાળા લોકેશનને પ્રાથમિકતા આપવામાં આવશે. આ સોલાર પાવર પ્રોજેક્ટમાં રાજ્યની કુલ ૮૦ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે, જેમાં "અ" વર્ગની ૩૧, "બ" વર્ગની ૨૦, "ક" વર્ગની ૨૫ તથા "ડ" વર્ગની ૪ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.

ગુજરાત વિધાન...

Gujarat: ગુજરાતમાં કાળઝાળ ગરમી ભુક્કા બોલાવશે, જાણો શું છે આગાહી

Gujarat: ગુજરાતમાં કાળઝાળ ગરમી ભુક્કા બોલાવશે, જાણો શું છે આગાહી

Gujarat Weather Update: 'આગામી બે દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે': હવામાન વિભાગની આગાહી

'તાપમાનના પારામાં થશે ઉતાર-ચઢાવ. 2 દિવસ વધશે ગરમીનો પારો. ત્યારબાદ થશે ઘટાડો...'હવામાન વિભાગે કરી છે આ આગાહી...

Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ

Gujarat Weather, Heat Wave: ગુજરાતમાં માર્ચ મહિનો પુરો થવાના આરે છે અને એપ્રિલ મહિનાની શરૂઆત થવાની તૈયારી છે. ત્યારે હવે સૂર્યદેવ તપી રહ્યાં છે. હવામાન વિભાગે ગુજરાતવાસીઓને હજુ આકરા તાપમાં તપવા માટે તૈયાર રહેવા સૂચન કર્યુ છે. એટલે કે, આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો વધુ ઉપર જઇ શકે છે.

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો પારો સતત વધી શકે છે. રાજ્યમાં મહતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો હવામાન વિભાગે આગાહી કરી છે. મહતમ તાપમાનમાં વધારો થતા ગરમી જોર પકડશે. તાજા અપડેટની વાત કરીએ તો, રાજકોટ અને ભૂજમાં મહતમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો, આ શનિવારે સાત શહેરમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર પહોંચ્યો હોવાનું નોંધાયુ હતુ.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૧૨૫ વર્ષમાં ફેબ્રુઆરીમાં આટલી ભારે ગરમી કયારેય જોવા મળી નથી. તાજેતરના વર્ષોમાં, ગરમીના મોજા ફક્ત વહેલા જ નથી આવી રહ્યા, પરંતુ તેમની તીવ્રતા પણ વધી રહી છે. ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન, ભારતના ૨૨ રાજ્યો અને કેન્દ્રશાસ...

Sabarkantha News | વડાલીના નાદરી ગામે ક્રુરતાની હદ વટાવતી ઘટના, અજાણ્યા શખ્સોએ ગૌ માતાનું ગળુ કાપી નાંખ્યું

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના નાદરી ગામે એક અત્યંત ક્રૂર અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નાદરી ગામની સીમમાં આવેલા ગાયોના તબેલામાં અજાણ્યા શખ્સોએ એક ગૌ માતાનું ગળું કાપી નાંખ્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને સ્થાનિક લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નાદરી ગામની સીમમાં એક તબેલામાં ગાયો બાંધેલી હતી. મોડી રાત્રે અથવા વહેલી સવારે અજાણ્યા શખ્સો (Unidentified men kill cow) તબેલામાં ઘૂસી ગયા હતા અને ત્યાં બાંધેલી એક ગાયનું તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી (Cow killed in Gujarat) નાંખ્યું હતું. આટલું જ નહીં, ક્રૂરતાની હદ વટાવતા આ શખ્સો ગાયનું માથું પણ કાપીને પોતાની સાથે લઈ ગયા હતા.

આ ગૌ હત્યાની ઘટનાની જાણ થતાં જ નાદરી ગામમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું. સ્થાનિક લોકો અને ખાસ કરીને ધાર્મિક સંગઠનોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગૌ હત્યાને એક અત્યંત નિંદનીય કૃત્ય ગણાવીને લોકોએ તાત્કાલિક આરોપીઓને પકડીને કડક સજા કરવાની માંગ કરી છે.

ભુપેન્દ્ર પટેલના બંગલે ત્રણ કલાક શું રંધાયું? મંત્રીમંડળમાં ફેરફારની વાત તો પાક્કી!

Gujarat cabinet reshuffle 2025: ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યના મંત્રીમંડળમાં ફેરફારની શક્યતાઓ વચ્ચે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાસનાથન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ત્રણ કલાક સુધી મંત્રણા કરી હતી.

મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠક આગામી સમયમાં રાજ્યના રાજકીય અને વહીવટી ક્ષેત્રે થનારા ફેરફારો માટે સૂચક માનવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં ગુજરાતમાં સંભવિત રાજકીય ફેરબદલ અને વહીવટી સ્તરે મોટા ફેરફારો અંગે વિસ્તૃત ચર્ચા થઈ હોવાની શક્યતા છે.

મહત્વની વાત એ છે કે લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાસનાથન એક જ દિવસની ટૂંકી મુલાકાતે ગુજરાત આવ્યા હતા. તેમની આ મુલાકાત અને મુખ્યમંત્રી સાથેની લાંબી બેઠક અનેક અટકળોને જન્મ આપી રહી છે. રાજ્ય સરકારમાં આગામી દિવસોમાં ફેરફારની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે, ત્યારે આ બેઠકે આ ચર્ચાઓને વધુ વેગ આપ્ય...

જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે

Gujarat property registration: ગુજરાત સરકારે મિલકતના દસ્તાવેજોની નોંધણી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત, હવેથી ખુલ્લા પ્લોટની તબદીલી સંબંધિત દસ્તાવેજોમાં મિલકતના અક્ષાંશ અને રેખાંશ દર્શાવવા ફરજિયાત રહેશે. આ નિયમનો ભંગ કરનાર દસ્તાવેજોની નોંધણી પણ કરવામાં આવશે નહીં. સરકારનો આ નિર્ણય સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં થતું નુકસાન અટકાવવા અને મિલકત સંબંધિત છેતરપિંડીના બનાવોને નિયંત્રિત કરવાના હેતુથી લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યું હતું કે જ્યારે મિલકતના દસ્તાવેજો નોંધણી માટે રજૂ કરવામાં આવે છે, ત્યારે તેમાં મિલકતના ફોટોગ્રાફ્સ સામેલ કરવાના હોય છે. કેટલાક કિસ્સાઓમાં, સ્થળ પર બાંધકામ હોવા છતાં પણ દસ્તાવેજોમાં જાણીજોઈને ખુલ્લી જમીનના ફોટોગ્રાફ્સ મૂકી દેવામાં આવે છે. આવું કરવાથી મિલકતની સાચી કિંમત છુપાવવામાં આવે છે અને તેના પરિણામે રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટું નુકસાન થાય છે. આ ઉપરાંત, આ પ્રકારની ગેરરીતિઓના કારણે છેતરપિંડીની ઘટનાઓ પણ વધવા પામી છે. તાજેતર...

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણય

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણય

Gujarat teacher recruitment: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ રાજ્યની શાળાઓમાં કુલ 10,700 શિક્ષકોની ભરતીને મંજૂરી આપી છે. આ નિર્ણયથી રાજ્યના શિક્ષણ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં મદદ મળશે અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ થશે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 2230 જેટલા જૂના શિક્ષકોની શાળા ફાળવણી અને નિમણૂક હુકમોની પ્રક્રિયાને પૂર્ણ કરી દીધી છે. આ શિક્ષકોને ટૂંક સમયમાં તેમની નિયુક્તિના આદેશો મળી જશે. આ ઉપરાંત, સરકારે 3187 નવી ખાલી પડતી જગ્યાઓને શિક્ષણ સહાયક દ્વારા ભરવાની પણ મંજૂરી આપી છે.

મહત્વની વાત એ છે કે હાલમાં રાજ્યમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી આ ભરતી પ્રક્રિયામાં વધુ જગ્યાઓનો ઉમેરો થશે. જેના પરિણામે હ...

શું ગુજરાત સરકાર જંત્રીમાં કરશે જંગી વધારો? નાણાંપંચે કરી છે મહત્વની ભલામણ

Gujarat Panchayat News: વિધાનસભામાં રજૂ થયેલા ચોથા નાણાં પંચના વચગાળાના અહેવાલમાં પંચાયતી રાજની સંસ્થાઓ માટે એક મહત્વપૂર્ણ ભલામણ કરવામાં આવી છે. નાણાં પંચે રાજ્ય સરકારને જંત્રીના દરમાં સુધારો કરવાની ભલામણ કરી છે. નાણાં પંચનું માનવું છે કે જંત્રીના દરમાં વધારો થવાથી પંચાયતી રાજની સંસ્થાઓની મહેસુલી આવકમાં નોંધપાત્ર વધારો થશે. આ વધેલી આવકનો ઉપયોગ ગ્રામ્ય સ્તરે વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સ અને માળખાગત સુવિધાઓને વધુ સારી બનાવવા માટે થઈ શકશે. પંચે પોતાના રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે જંત્રીના દરમાં સુધારો કરવાથી પંચાયતો આર્થિક રીતે વધુ સક્ષમ બનશે અને વિકાસના કાર્યોને વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકશે.

આ ઉપરાંત, નાણાં પંચે પંચાયતી રાજ સંસ્થાઓ માટે સંશોધિત કરવેરા વહેંચણીની પણ ભલામણ કરી છે. આ ભલામણનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે પંચાયતોને તેમની જરૂરિયાતો અનુસાર યોગ્ય પ્રમાણમાં કરવેરાની આવક પ્રાપ્ત થાય, જેથી તેઓ સ્વતંત્ર રીતે પોતાના વિકાસના કાર્યોનું આયોજન અને અમલીકરણ કરી શકે.

રાજ્યમાં સૂચિત નવી જંત્રી...

મહિલા રોકડ પુરસ્કાર યોજના:રાજ્ય-રાષ્ટ્રીય સ્તરે રમનાર મહિલા ખેલાડીઓ 17 એપ્રિલ સુધી અરજી કરી શકશે

https://ift.tt/2atO40A સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા મહિલા ખેલાડીઓ માટે રોકડ પુરસ્કાર યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના 2024-25ના વર્ષ માટે છે. યોજનામાં રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓમાં ભાગ લેનાર મહિલા ખેલાડીઓ અરજી કરી શકશે. આ સ્પર્ધાઓમાં અંડર-14, અંડર-17 અને અંડર-19ની કેટેગરી સામેલ છે. સાથે જ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાઓમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓ પણ અરજી કરી શકશે. મહત્વની બાબત એ છે કે, ખેલાડીઓ માત્ર એક જ રમત અને એક જ સિદ્ધિ માટે અરજી કરી શકશે. અરજી માટે ખેલાડીઓએ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઇટ https://ift.tt/qMTt5NH પર જવું પડશે. અરજી સાથે મેરિટ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અને કેન્સલ ચેક જેવા જરૂરી દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 17 એપ્રિલ છે. આ માહિતી દેવભૂમિ દ્વારકા જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવી છે.

Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી

Gujarat Weather Update:હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં 35થી ઉપર તાપમના નોંધાઇ રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં તાપમાન 35થી પણ નીચું નોંધાઇ રહ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 2 દિવસ બાદ  તાપમાનમાં 2થી 3 ડિગ્રી જેટલો વધારો થશે એટલે તાપમાનનો પારો 40 સુધી પહોંચે તેવું અનુમાન છે. 2થી 3 દિવસ બાદ ગુજરાતમાં હિટવેવની શક્યતા પણ જોવાઇ રહી છે. 23 માર્ચથી ગુજરાતના કેટલાક શહેરોમાં આકરા તાપનો અનુમાન છે. જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો સમાવેશ થાય છે,. આ તમામ શહેરોમાં 23 માર્ચ બાદ તાપમાનનો પારો 40થી પણ ઊંચે જાય તેવી શકયતા જોવાઇ રહી છે.

ઉલ્લેખનિય છે કે 27થી 30 માર્ચ સુધી તાપમાનનો પારો 2થી3 ડિગ્રી નીચે આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. જેથી આ 3 દિવસ સુધી ગરમીથી થોડી રાહત મળશે પરંતુ ત્યારબાદ ફરી 30માર્ચ બાદ તાપમાનવનો પારો 40ને પાર જતાં પણ ગરમીનું પ્રમાણ વધશે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે ત્યારે પવનની દિશા બદશે અને તેના કારણે તાપમાનમાં પણ ...

ગુંડાઓ સામે કાર્યવાહી કરવા પોલીસ અને વીજ કંપની મેદાનમાં:ત્રણ અસામાજીક તત્વોના ઘરમાં વીજકાપની કાર્યવાહી, ચેકિંગમાં ગેરકાયદેસર વીજ કનેકશનનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું

https://ift.tt/jFCt6B3 સુરત શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવા માટે પોલીસ અને વીજ કંપનીએ સંયુક્ત રીતે કડક કાર્યવાહી શરૂ કરી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવારનવાર ગુનાઓ કરતા 29 અસામાજીક અને ગુંડા તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી, જેના આધારે પોલીસ અને વીજ કંપનીની ટીમે ખાસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી આ તત્વોના રહેણાંક સ્થળોએ તપાસ કરી હતી. ત્રણેય શખસો ગેરકાયદેસર વીજ કનેકશનનો ઉપયોગ હોવાનું સામે આવ્યું આ તપાસ દરમિયાન ઈરફાન ઉર્ફે ભજીયા ફિરોઝ સૈયદ, સરફરાઝ ઉર્ફે બુઢી ફિરોઝ સૈયદ (બન્ને રહે - બાખડ મહોલ્લો, માનદરવાજા, સુરત) અને સાદીક ઉર્ફે આંધી મુસ્તાક શેખ (રહે - અકબર શહીદનો ટેકરો, રૂસ્તમપુરા, સુરત) – આ ત્રણેય શખસો ગેરકાયદેસર વીજ કનેકશનનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું. ટોરન્ટ પાવર (DGVCL) ની ટીમે તેમનું ગેરકાયદેસર વીજ કનેકશન દૂર કરી દંડ સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 2 હાઈ-સ્પીડ સ્પોર્ટ્સ બાઈક M.V. Act કલમ-207 હેઠળ ડિટેઈન કરી છે. આ સાથે જ શખ્સોની હાલની ગતિવિધિઓ અને રહેણાક મકાનો સંબંધિત પુરાવા એકત્ર કરી વધુ તપાસ શરૂ કરી છે. જો તેઓ કોઈ ગંભીર ગુનામાં સ...

Gujarat Police: ગુજરાતમાં ગુંડાઓના અડ્ડાઓ પર પોલીસની સ્ટ્રાઈક

રાજ્યમાં ગેંગ્સ ઓફ ગુજરતનો ખાતમો શરૂ. પોલીસે ચાર મહાનગરો સહિત અલગ અલગ જિલ્લાના 7612 ગુનેગારોની કરમકુંડળી તૈયાર કરી કામગીરી શરૂ કરવામા આવી છે. મહાનગરો હોય કે નાના શહેરો ગુંડાઓના અડ્ડાઓ પર પોલીસની સ્ટ્રાઈક ચાલી રહી છે. તેમાં પણ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુકત સહિતના શહેરોમાં ગુંડાઓ સામે બુલડોઝર એક્શને ગતિ પકડી છે. અમદાવાદના દરિયાપુરમાં પણ ગેરકાયદે દબાણો પર પડ્યો મહાનગરપાલિકાનો હથોડો. ગેરકાયદે પ્રવૃતિઓ માટે કુખ્યાત એવા મનપસંદ જીમખાના પર મહાનગરપાલિકાની ટીમે હથોડો ચલાવ્યો.. મનપસંદ જીમખાનાના માલિક ગોવિંદ પટેલે ગેરકાયદે માળ બનાવ્યો હોવાના સ્ટેટ મોનિટરિંગ સેલને પૂરાવા મળ્યા હતા. જે બાદ એસ્ટેટ વિભાગે મનપસંદ જીમખાનાનો ગેરકાયદે ત્રીજો માળ તોડી પાડ્યો.. મનપસંદ જીમખાનામાં ગેરકાયદે પ્રવૃતિઓને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલ અને ક્રાઈમબ્રાન્ચ અગાઉ અનેક વખત રેડ કરી ચૂકી છે. તો આ તરફ સરખેજના ઉજાલા સર્કલ પાસે શંકરપુરામાં મોટી કાર્યવાહી.. વર્ષોથી પાંચ અસામાજિક તત્વોએ સરકારી જમીન પર કરેલા દબાણો પર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધુ.. લક્ષ્મણસિંહ રાઠોડ, બાબુ છારા, જીતુ છારા, દિપક રાઠોડ અને નવનીત રાઠો...

Gujarat Police: ગુજરાત પોલીસ એક્શનમાં, DGPના આદેશ બાદ 7612 ગુનેગારોની યાદી કરાઈ તૈયાર

ગુજરાત રાજ્યના પોલીસ વડાના આદેશ અન્વયે ગુજરાત પોલીસે કુલ- ૭૬૧૨ ગુનાહીત પ્રવૃતિઓ ધરાવતા ઇસમોની યાદી તૈયાર કરી છે.  યાદીમાં   ૩૨૬૪ બુટલેગરો, ૫૧૬ જુગાર, ૨૧૪૯ શરીર સબંધી, ૯૫૮ મિલકત સબંધી, ૧૭૯ માઇનિ અને ૫૪૫ અન્ય અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખીને તેમના ગેરકાયદેસર દબાણો, ગેરકાયદેસર વીજ જોડાણો, શંકાસ્પદ આર્થિક વ્યવહારો, તેઓના અનઅધિકૃત નાણાંકીય વ્યવહારોની તપાસ કરાશે.

સમગ્ર રાજ્યમાં અમદાવાદ શહેરમાં ૨૫, ગાંધીનગરમાં ૬, વડોદરા શહેરમાં ૨, સુરતમા ૭, મોરબીમાં ૧૨ એમ, કુલ ૫૯ લોકો સામે પાસા કરેલ છે, ૧૦ ઇસમો વિરુધ્ધ હદપાર કરી છે.  ૭૨૪ ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલાં લેવાયા છે. ૧૬ ગેરકાયદેસર મકાનોમાં ડીમોલેશન કરાયા છે.  ૮૧ વીજ ચોરીના ગેરકાયદેસર કનેક્શન દૂર કરાયા છે.  આગામી સમયમાં આશરે ૧૦૦ પાસા, ૧૨૦ હદપારી, ૨૬૫ અટકાયતી પગલાં, ૨૦૦ જેટલા ડીમોલેશન અને ૨૨૫ જેટલા ગેરકાયદેસર વીજ જોડાણો દૂર કરાશે.

વડોદરામાં આજથી નોંધણી કેમ્પ શરૂ:રોજગાર કચેરી દ્વારા વડોદરા જિલ્લામાં તાલુકા કક્ષાએ અગ્નિવીર (આર્મી) ભરતી, 10 એપ્રિલ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે

https://ift.tt/NOhYXGy પીએમ ઈન્ટર્નશીપ યોજના હેઠળ 21થી 24 વર્ષના ધો 10 અને 12 આઈટીઆઈ, ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ થયેલ ઉમેદવારો 12 માસની ઈન્ટર્નશીપ માટે https://ift.tt/DyoLwfr ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 31/3/2025 છે, તેમજ અગ્નિવીર (આર્મી) ભરતી માટે ધો 8, 10, 12, આઈટીઆઈ, ડિપ્લોમા થયેલા 17.5થી 21 વર્ષના અપરણિત પુરુષ અને ધો. 10 પાસ (45 ટકા) થયેલી અપરણિત મહિલા ઉમેદવારો તા 10/4/2025 સુધી https://ift.tt/N5y60JE ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે. તેમજ ઓનલાઈન રોજગારી શોધતા ઉમેદવારો માટે અનુબંધમ પોર્ટલ https://ift.tt/ym28uir પર અને એનસીએસ પોર્ટલ www.ncs.gov.in પર વિના મૂલ્યે ધરે બેઠા તેમજ રોજગાર કચેરી પર જઈને ઓનલાઈન નોંધણી કરી શકાય છે. ઉકત ત્રણેય સેવાનો લાભ છેવાડાના જરૂરીયાતમંદ ઉમેદવાર સુધી મળે અને વધુમાં વધુ રજિસ્ટ્રેશન થાય તે આશયથી મદદનીશ નિયામક રોજગારની કચેરી વડોદરા દ્વારા તા. 19 માર્ચથી 28 માર્ચ 2025 સુધી વડોદરાના જુદા-જુદા તાલુકામાં વિવિધ કોલેજ અને આઈટીઆઈના સહયોગથી નીચે જણવેલી તારીખ, સ્થળ, સમયે વિના મૂલ્યે નોંધણી કેમ્પનું આયોજન કર્યું છે. ઉપરોક્ત નોંધણી કેમ્પમાં લાભ લેવા માટે વિદ્યાર્થ...

પાટણમાં રોજગાર ભરતી મેળો:21 માર્ચે HNGUમાં 5 કંપનીઓ કરશે યુવાનોની પસંદગી, 18થી 40 વર્ષના ઉમેદવારો કરી શકશે અરજી

https://ift.tt/mWZC7dP પાટણ જિલ્લાના બેરોજગાર યુવાનો માટે રોજગારીની નવી તક ઊભી થઈ છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 21 માર્ચ 2025ના રોજ યુનિવર્સિટી રોજગાર અને માહિતી માર્ગદર્શન કેન્દ્ર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં કોટક મહિન્દ્રા લાઇફ ઇન્સ્યોરન્સ, અમરફાર્મ, બંસલ સુપર મોલ અને સબરીમાલા હોસ્પિટલ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ ભાગ લેશે. સેલ્સ મેનેજર, ડિપાર્ટમેન્ટ મેનેજર, કેશ એન્ડ કોર ડિપાર્ટમેન્ટ, નર્સિંગ સ્ટાફ અને કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ધોરણ 10, ધોરણ 12 પાસ તેમજ ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા 18થી 40 વર્ષના ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે. ઉમેદવારોએ સવારે 11 વાગ્યે HNGUના પોસ્ટ ઓફિસ ઉપરના કેમ્પસમાં હાજર રહેવાનું રહેશે. તેમણે બે ફોટોગ્રાફ, તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો તેમજ 3-4 બાયોડેટાની નકલો સાથે લાવવાની રહેશે. રોજગાર કચેરીમાં નોંધણી ન કરાવનાર ઉમેદવારો પણ આ મેળામાં ભાગ લઈ શકશે. વધુ માહિતી માટે https://ift.tt/ym28uir વેબસાઇટ અથવા 02766-223178 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકાય છે.

Gujarat: આ તારીખ પછી રાજ્યમાં ગરમી ભુક્કા કાઢશે, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Heat :  ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી  કાળઝાળ ગરમી પડી રહી છે.  હવામાન વિભાગે પણ આકરા તાપને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તાપમાનનો પાર વધવાનો છે.   આગાહી મુજબ તાપમાનમાં આંશિક ઘટાડા બાદ ફરી એક વાર તાપમાનના પારો 2થી 3 ડીગ્રી ઉચ્ચે થતાં કાળઝાળ ગરમી અનુભવાશે. આગામી ત્રણ દિવસ આકરી ગરમીની આગાહી કરાવમાં આવી છે.

રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજસ્થાન અને ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચે જતાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.  રાજસ્થાનની દક્ષિણ પશ્ચિમે સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથેસાથે સમુદ્રની સપાટીથી પાંચ કિલોમીટરની ઉંચાઈએ સર્જાયેલ ટ્રર્ફને કારણે પણ ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો છે.ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

20 માર્ચથી પડશે કાળઝાળ ગરમી

હવામાન વિભાગે 20 માર્ચથી રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે.  ઉત...

Gujarat Assembly : વિધાનસભામાં ઉઠ્યો વિપક્ષના ધારાસભ્યોની ગેરહાજરીનો મુદ્દો

Gujarat Assembly : વિધાનસભામાં ઉઠ્યો વિપક્ષના ધારાસભ્યોની ગેરહાજરીનો મુદ્દો

DySPથી ઉપરના મોટા સાહેબોની હવે ખેર નહીં! અધિકારીઓએ આપવું પડશે રિપોર્ટ કાર્ડ, ક્રાઈમ રેટની માહિતી પણ ફરજિયાત

Gujarat police report card: રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં DySPથી લઈને ઉચ્ચ કક્ષાના તમામ પોલીસ અધિકારીઓએ હવે પોતાનું રિપોર્ટ કાર્ડ રજૂ કરવાનું રહેશે. આ રિપોર્ટ કાર્ડમાં અધિકારીઓએ નોકરી પર હાજર થયા ત્યારથી લઈને દર વર્ષની કામગીરીની સરખામણી અને તેમના વિસ્તારમાં ક્રાઈમ રેટ ઘટ્યો છે કે વધ્યો છે તેની માહિતી DGPને આપવાની રહેશે.

આ નવા નિયમ મુજબ, તમામ એસપી, ડીસીપી અને તેનાથી ઉપરના રેન્કના અધિકારીઓએ પણ પોતાનું રિપોર્ટ કાર્ડ આપવું પડશે. આઇપીએસ અધિકારીઓના રિપોર્ટ કાર્ડની સમીક્ષા ખુદ ગૃહ મંત્રી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા કરવામાં આવશે. બેઠકમાં અરજદારોને અધિકારીઓ રૂબરૂ મળે અને તેમની સમસ્યાઓ સાંભળે તેના પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. અસામાજિક તત્વોમાં પોલીસનો ડર ન હોય તેમ બેફામ બનીને ગુનાઓ આચરી રહ્યા હોવાના કિસ્સાઓ વધી...

નવ મહિના બાદ સુનિતા વિલિયમ્સનું પૃથ્વી પર પુનરાગમન, ગુજરાતમાં પિતરાઈ ભાઈએ કહ્યું – જ્યારે તે જઈ રહી હતી ત્યારે...

Sunita Williams return date: ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ નવ મહિનાથી વધુ સમય બાદ આખરે પૃથ્વી પર પાછા ફરવા માટે તૈયાર છે. તેમના પરત ફરવાના સમાચારથી ગુજરાતમાં તેમના પિતરાઈ ભાઈ દિનેશ રાવલ અને સમગ્ર પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. દિનેશ રાવલે જણાવ્યું હતું કે જ્યાં સુધી સુનિતા ખરેખર પૃથ્વી પર પગ મૂકશે નહીં ત્યાં સુધી તેમને શાંતિ નહીં મળે.

એએનઆઈ સાથે વાત કરતા દિનેશ રાવલે જણાવ્યું હતું કે સુનિતા તેમના કાકાની દીકરી છે અને તેમનો પરિવાર ખૂબ જ નાનો છે. તેમણે સુનિતાની વિદાય પહેલાની મુલાકાતને યાદ કરતાં કહ્યું હતું, "હું જ્યારે અમેરિકા ગયો હતો ત્યારે તે જતી રહી હતી. તે અમને મળવા આવી હતી અને અમે ત્રણ-ચાર દિવસ સાથે રહ્યા હતા. મેં તેને પૂછ્યું પણ હતું કે શા માટે જઈ રહી છે, શું જવું જરૂરી છે? પરંતુ તેણે કહ્યું હતું કે તે દુનિયાને કંઈક આપવાના ધ્યેય સાથે જઈ રહી છે અને આ તેનો નિર્ણય હતો."

દિનેશ રાવલે સુનિતા સાથે જોડાયેલી એક રસપ્રદ વાત પણ શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સુનિતાના પ્રવાસમાં ઘ...

વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...

Vikram Thakor Gujarat government: પ્રખ્યાત કલાકાર વિક્રમ ઠાકોરે સરકાર પર ઠાકોર સમાજની લાંબા સમયથી અવગણના કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારના અનેક કાર્યક્રમોમાં ઠાકોર સમાજના દીકરા-દીકરીઓની યોગ્ય ભાગીદારી જોવા મળતી નથી. આ સાથે, તેમણે ઠાકોર સમાજના કોઈપણ કલાકારને સરકારી સ્તરે આયોજિત કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અંગે પણ પોતાની નારાજગી સ્પષ્ટપણે વ્યક્ત કરી હતી.

વિક્રમ ઠાકોરે ભારપૂર્વક જણાવ્યું કે કલાકારની કોઈ જ્ઞાતિ હોતી નથી અને દરેક સમાજમાં પ્રતિભાશાળી કલાકારો મોજૂદ છે. તેમણે સરકારને વિનંતી કરી કે તેઓ તમામ સમાજના કલાકારોને સમાન તક આપે અને તેમને પોતાના કાર્યક્રમોમાં સામેલ કરે. તેમણે માહિતી આપી કે શંકર ભાઈ ચૌધરી દ્વારા કોઈ કલાકારને આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું તેમને જાણવા મળ્યું છે.

વિક્રમ ઠાકોરે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે ઠાકોર સમાજને જો સરકારી કામ નહીં મળે તો તેનાથી કોઈ વ્યક્તિ ભૂખ્યો નહીં રહે. તેમણે કહ્યું કે સમાજ જે નિર્ણય લેશે તે તેમને શિરોમાન્ય રહેશે અને દરેક સમાજના કલાકારો તે...

Gujarat Weather News: રાજ્યમાં અંગ દઝાડતી ગરમી બાદ શુક્રવારથી આંશિક રાહત, જુઓ વીડિયોમાં

Gujarat Weather News: રાજ્યમાં અંગ દઝાડતી ગરમી બાદ શુક્રવારથી આંશિક રાહત, જુઓ વીડિયોમાં

Gujarat Weather News: રાજ્યમાં અંગ દઝાડતી ગરમી બાદ શુક્રવારથી આંશિક રાહત, જુઓ વીડિયોમાં

Gujarat Weather News: રાજ્યમાં અંગ દઝાડતી ગરમી બાદ શુક્રવારથી આંશિક રાહત, જુઓ વીડિયોમાં

રાજ્યમાં સતત ચાર દિવસથી અંગ દઝાડતી ગરમીના પ્રકોપ બાદ હવે શુક્રવારથી આંશિક રાહત મળી છે.. અમદાવાદ સહિત મોટા ભાગના શહેરમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે.. પાટનગર ગાંધીનગરમાં શુક્રવારે 39.4 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ રહ્યું હતું આ સાથે અમદાવાદ શહેરમાં 39.3 ડિગ્રી ગરમીનો પારો રહ્યો હતો.. આ તરફ રાજકોટમાં તો એક જ દિવસમાં મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે અને મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી જ્યારે સુરતમાં 39.2 ડિગ્રી વડોદરામાં 38 ભુજમાં 37.4 ડિગ્રી તાપમાન રહ્યું છે...

Heat Wave: રાજ્યમાં ગરમીનો પ્રકોપ, ધૂળેટીના દિવસે જ 5 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો

Gujarat Heat Wave: ગુજરાતમાં ગરમીનો વધુ એક મોટો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. ગઇકાલે રાજ્યમાં તાપમાનો પારો ઉંચો રહ્યો હતો, ફાગણ સુદ પૂનમ એટલે કે ગઇકાલે હોળીનો તહેવાર હતો, હવે ઉનાળાની વિધિવત શરૂઆત થઇ ગઇ છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં ગઇકાલે ગરમીનો પારો 5 શહેરોમાં 40 ડિગ્રીને પાર પહોંચતા પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. લોકો ગરમીથી બચવા વૉટરપાર્કનો સહારો લેવા લાગ્યા છે. જોકે, ખાસ વાત છે કે, આગામી દિવસોમાં રાજ્યમાં હજુ પણ ગરમી વધવાની આગાહી કરવામાં આવી રહી છે.

ગઇકાલે રાજ્યમાં લોકોએ ધામધૂમથી હોળીની ઉજવણી કરી છે, હવે ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ગઇકાલે રાજ્યના 5 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા લોકો પરેશાન થઇ ગયા હતા, જેમાં રાજકોટ, કેશોદમાં 41 ડિગ્રી તાપમાન પહોંચ્યુ હતુ.

હીટવેવથી થતી અસરો -
હીટવેવના કારણે શરીરમાં ગરમી સંબંધિત બીમારીઓ થવાનું જોખમ...